Weight gain tips :- વજન વધારવા માટે શું ખાવું જોઈએ | વજન વધારવા માટેના ઉપાયો | વજન વધારવા માટેના ઘરેલુ ઉપચાર

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે વજન વધારવા માટે તમારે કેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ કારણ કે ઘણા લોકો એવા હોય છે જેવો ગમે તેટલું ખાય તોય તેવું નું વજન વધતું નથી આવા વ્યક્તિઓ માટે શિયાળો એ સૌથી શ્રેષ્ઠ સમય છે તેના કેટલાક ઉપાયો કરવા જોઈએ જેનાથી વજનને વધારી શકાય છે તો ચાલો મિત્રો જાણીએ વજન વધારવા માટેના ઉપાય, Vajan vadharva mate na upay , Vajan vadharva mate tips , Weight gain tips in Gujarati, benefits of weight gain tips in Gujarati. 

વજન વધારવા માટે શું કરવું જોઈએ – weight gain tips in Gujarati

સામાન્ય રીતે ઘણા વ્યક્તિઓને શિયાળો ગમતો નથી કારણ કે શિયાળાની ઋતુમાં શરદી, ઉધરસ, ખોડો, સુકી ચામડી વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે પરંતુ શિયાળાની અંદર આપણે ઉત્તમ પ્રકારના શાકભાજી, ફળ વગેરે જેવા હેલ્ધી ખોરાકનું સેવન કરવામાં આવે તો તમે સરળતાપૂર્વક તમારો વજન વધારી શકો છો.
આજે અમે તમને જણાવીશું કે તમારે કેટલી વસ્તુઓનું સેવન કરવું જોઈએ કે જેનાથી તમને ભૂખ લાગશે અને વજન વધારવામાં પણ તે મદદરૂપ બનશે તો ચાલો મિત્રો જાણીએ શિયાળાની ઋતુમાં વજન વધારવા માટે શું કરવું જોઈએ.

કાજુ નું સેવન કરવું જોઈએ | વજન વધારવા માટેના ઉપાય

ઘણા લોકોનું એવું માનવું છે કે જો તમે શિયાળામાં કાજુ નું સેવન દરરોજ યોગ્ય માત્રામાં કરો છો તો તેનાથી તમારો વજન સરળતાથી વધે છે કારણ કે કાજુની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં હાઈ કેલેરી અને ફેટ્સ નો સ્ત્રોત આવેલો હોય છે તેમાં પણ જો તમે કાજુને ઘીમાં શેકીને તેનું સેવન કરો છો તો તેનાથી આ પ્રક્રિયામાં ખૂબ જ સારો ફાયદો થાય છે અને તમે ઝડપથી વજન વધારી શકો છો. – Weight gain tips in Gujarati.

દાડમ નું સેવન કરવું – Vajan vadharva mate

જ્યારે પણ આપણે ભૂખ લાગવાની વાત આવે ત્યારે દાડમ નો ઉલ્લેખ કરીએ છીએ જો તમે દાડમનું સેવન કરો છો તો તેનાથી તમને ભૂખ વધારે લાગે છે તેમજ તેની અંદર સારા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે જો તમે ઈચ્છો તો દિવસમાં એક થી બે વાર એક ગ્લાસ દાડમના જ્યુસ બનાવીને સેવન કરવું જોઈએ તેનાથી પણ ગજબ ના ફાયદા થાય છે અને વજનમાં પણ વધારો થાય છે. –  વજન વધારવા માટેના ઘરેલુ ઉપાયો

અંજીર અને કિસમિસ નું સેવન વજન વધારવા માટે | વજન વધારવા માટેના ઘરેલુ ઉપાયો

શિયાળાની ઋતુમાં અંજીર અને કિસમિસ એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે ઈચ્છો તો રાત્રે થોડા અંજીર અને થોડી કિસમિસ લઈને તેને પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે ખાલી પેટે થોડું તેનું સેવન કરો અને રાત્રે સૂતી વખતે તેનું સેવન કરવાથી વજનમાં વધારો થશે તેની સાથે સાથે શરીરમાં પણ ગજબ ના ફાયદા થાય છે કારણ કે અંજીર અને કિસમિસ એ શરીરની ઘણી બીમારીઓ દૂર કરવા માટે પણ ફાયદાકારક છે.

વજન વધારવા માટે દહીંનું સેવન કરવું | વજન વધારવા માટેના ઘરગથ્થુ ઉપચાર

ઘણા નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે દહીંની અંદર રહેલા લેકટોબેસિલસ બેક્ટેરિયા એ ભૂખ લગાડવા માટે મદદરૂપ છે અને તેનો સાચો સમય શિયાળાની ઋતુમાં તેનો ફાયદો મળે છે જો તમે શિયાળાની ઋતુમાં નિયમિત રીતે દહીંનું સેવન કરો છો તો તે તમારી વજન વધારવાની પ્રક્રિયામાં ફાયદો આપે છે અને તમને ભૂખ લગાડે છે જો તમને ઈચ્છા હોય તો તમે મલાઈ સાથે પણ તેનું સેવન કરી શકો છો તે પણ એક સારો ઘરેલુ ઉપાય છે.

દૂધ અને કેળાનું સેવન કરવાથી – વજન વધારવા માટે

ઘણા ડાયટિશયન દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે કેળા નું સેવન કરવાથી વજનમાં વધારો થઈ શકે છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે કેળામાં ખૂબ જ સારા પ્રમાણમાં કેલેરીનું પ્રમાણ અને સુગરનું પ્રમાણ આવેલું હોય છે જે વજન વધારવામાં મદદરૂપ બને છે એટલા માટે જ જે લોકો જીમ કરતા હોય છે તેવા વ્યક્તિઓને કેળા અને દૂધનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે તમે કેળા સાથે દૂધનું સેવન પણ કરી શકો છો તે પણ એક શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે. – Health tips for weight gain in Gujarati.

Weight gain tips – દેશી ઘી નું સેવન કરવું.

શિયાળાની ઋતુમાં દેશી ઘી એ સૌથી શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે વજન વધારવા માટે અને તે વજન વધારવાની પ્રક્રિયામાં ઘણો ફાયદો કરે છે તમે દેશી ઘી નું સેવન કોઈપણ રીતે કરી શકો છો અથવા તો કોઈ પણ વાનગીમાં તેનો ઉપયોગ કરીને તેનું સેવન કરી શકો છો સૌથી વધારે શિયાળામાં ઘીનો ઉપયોગ અડદિયા બનાવવામાં થાય છે તેનું સેવન કરવાથી વજનમાં પણ વધારો થાય છે. – Vajan vadharva mate ni tips.

ભોજન સંબંધિત આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવી

ઘણા લોકો વજન વધારવા માટે શિયાળાની ઋતુમાં બહારના જંકફૂડનું સેવન કરે છે પરંતુ તેવું કરવું જોઈએ નહીં કારણકે જંકફૂડ ની અંદર વધારે પ્રમાણમાં ફેટ અને સુગરનું પ્રમાણ આવેલું હોય છે જે આપણા શરીર માટે નુકસાનકારક બની શકે છે. માટે શિયાળાની ઋતુમાં બહારનો ખોરાક સાવ ઓછો લેવો જોઈએ. – weight gain tips in Gujarati .
જે લોકો નોનવેજનું સેવન કરતા હોય તેવા વ્યક્તિઓ શિયાળાની ઋતુમાં ઈંડાનું સેવન કરી શકે છે કારણ કે તેમાં હાઈ કેલેરી અને વિટામિન્સ આવેલા હોય છે જેમકે વિટામિન ડી, વિટામિન સી અને વિટામિન એ થી ભરપૂર જોવા મળે છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
જો તમે વેજિટેરિયન ભોજન લેતા હોય તો તમારે ભોજનમાં ગાજર, લીલા શાકભાજી, બટાકા ,શક્કરિયા વગેરે જેવા શાકભાજીઓ નું સેવન કરવું જોઈએ આ બધી વાનગીઓને ઓછા તેલમાં પકાવીને તેનું સેવન કરવું જોઈએ તેનાથી વજન વધારવા ની પ્રક્રિયા ઝડપથી થાય છે.

Vajan vadharva mate na upay | weight gain tips  | વજન વધારવા માટેના ઉપાયો 

જો તમને ઈચ્છા હોય અને પસંદ હોય તો તમારે શિયાળાની ઋતુમાં દેશી ઘી ના પરોઠા સાથે દહીંનું સેવન કરવું જોઈએ જે વજન વધારવા માટે સૌથી શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે. – Vajan vadharva mate na gharelu upchar.


જ્યારે પણ તમે ભોજન બનાવો છો ત્યારે તેમાં ઓલિવ ઓઇલ, સનફ્લાવર ઓઇલ, કોટન સીડ ઓઇલ વગેરે જેવા તેલ નો ઉપયોગ કરવો જોઈએ. – Benefits Of Weight Gain tips in Gujarati.
રાત્રે ભોજન કર્યા બાદ થોડા સમય પછી કોઈપણ ફ્રુટ નું સેવન કરી શકો છો કારણ કે તેની અંદર કેલેરી અને પોષક તત્વો આવેલા હોય છે જે શરીર માટે પણ ફાયદાકારક છે અને વજન વધારવામાં પણ મદદરૂપ બને છે. – weight gain tips in Gujarati.

શિયાળામાં તમે પનીરનું સેવન કરી શકો છો અથવા તો પનીરની બનાવેલી કોઈ પણ વાનગીનું સેવન કરી શકો છો કારણ કે શિયાળાની ઋતુમાં વજન વધારવા માટે પનીર એ સારો ડાયટ છે.

વજન વધારવા માટે શું કરવું અને ધ્યાન માં રાખવા જેવી બાબતો 

ઘણા વ્યક્તિઓને વારંવાર પાણી પીવાની આદત હોય છે પરંતુ જ્યારે તમે જમવા બેસો તેના થોડા સમય પહેલા તમારે પાણી પીવું જોઈએ નહીં કારણ કે તેનાથી તમે ખોરાક ઓછો ગ્રહણ કરી શકો છો અને થોડું જ ભોજન કરવાથી તમારું પેટ ભરાઈ જાય છે પરંતુ જો તમે પાણી પીતા નથી તો તમે પૂરતા પ્રમાણમાં ભોજન ગ્રહણ કરી શકો છો અને તેનાથી તમારો વજન પણ વધી શકે છે જ્યારે પણ તમે ભોજન કરતા હોય ત્યારે સાથે સાથે છાશ કે પાણી પીવું જોઈએ નહીં પરંતુ ભોજન કર્યા બાદ તેનું સેવન કરવું જોઈએ. – Weight gain tips in Gujarati.

ઘણા લોકોને ચા પીવાનું પસંદ હોય તેવા વ્યક્તિ કોફીનું સેવન કરતા હોય છે તો તેના માટે તેઓએ કોફી સાથે ક્રીમ મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ જે વજન વધારવા માટેનો એક ઉત્તમ ઉપાય છે. – vajan vadharva mate na upay.

શિયાળાની ઋતુમાં આપણે ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ જો તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ લો છો તો તેનાથી તમારા શરીર ને રિલેક્સ થવાનો સમય મળે છે તથા તેને લીધે આપણા સ્નાયુઓ રિલેક્સ થાય છે અને તેનો વિકાસ થાય છે માટે વજન વધારવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

શિયાળામાં તમારે એવા ભોજનને પસંદ કરવું જોઈએ કે જેમાં કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને હાઈ ફેટ આવેલું હોય જે વજન વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

Weight gain tips in Gujarati

જે લોકો પોતાનું વજન વધારવા માગતા હોય તેવા વ્યક્તિઓએ ક્યારેય સવારનો નાસ્તો બપોરનું ભોજન કે રાત્રિના ભોજન ને ટાળવું જોઈએ નહીં નહિતર આ સમસ્યા માં ઘણો સમય લાગી જાય છે.
આજકાલ બજારમાં એવા ઘણા સપ્લીમેન્ટ અવેલેબલ હોય છે જે વજન વધારવા માટે ઘણા પાવડર આપે છે અને તેનાથી તમારો વજન પણ વધી જાય છે પરંતુ તેવું કરવું જોઈએ નહીં સમય જતા તેની અસર શરીર ઉપર થાય છે અને શરીરને નુકસાન થાય છે માટે વજન વધારવા માટે સૌથી શ્રેષ્ઠ હેલ્ધી ફૂડનું સેવન કરવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં યોગા અને કસરત કરવી જોઈએ.
Disclaimer  :-   અમારા દ્વારા જણાવેલી માહિતી વજન વધારવા માટેના ઉપાયો, વજન વધારવા માટે શું કરવું, vajan vadharva mate na gharelu upchar, weight gain tips in Gujarati, Vajan vadharva na upay Gujarati ma . જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બને વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ જોવા મળે છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment