Tea side effects :- ચા પીવાના નુકસાન | ચા પીવાથી થતી બીમારીઓ | ચા ના ગેરફાયદાઓ | ચા ના ગેરલાભો | disadvantages of tea

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે ચા નું વધારે સેવન કરવાથી શું થઈ શકે છે તેના વિશે જણાવીશું જેમાં આપણે જાણીશું કે ચા પીવાથી થતા નુકસાન, ચા પીવાના નુકસાન, ચા ના ગેરલાભો, ચા ના ગેરફાયદાઓ, ચા નું સેવન કરવાથી થતા નુકસાન, disadvantages of tea, tea side effects in Gujarati, tea na nukshan

Tea side effects

ઘણા વ્યક્તિઓ ચા ના શોખીન હોય છે અને આપણે જોઈએ છીએ કે જ્યાં ચા ની લારી હોય છે ત્યાં લોકોનું ટોળું જોવા જ મળે છે ખાસ કરીને સવારના સમયે દૂધ વાળી મીઠી ચા પીવા માટે લોકો ઉત્સાહિત હોય છે ઘણા વ્યક્તિઓને સવારના સમયે ચા પીવાથી જ શરીરમાં તાજગી જોવા મળે છે અને ઊંઘ પણ ઉડે છે જ્યારે ઘણા લોકો એવા હોય છે જેને સવારે જ નહીં પરંતુ આખો દિવસ ઘણા કપ ચા પીવાની ટેવ હોય છે જ્યારે પણ તાજગી અનુભવે ત્યારે એક કપ ચાર પીવાની ટેવ હોય છે પરંતુ શું તમે જાણો છો કે તેનાથી ઘણું નુકસાન પણ થઈ શકે છે તો ચાલો જાણીએ આજના આર્ટીકલમાં કે તેનાથી કેવા પ્રકારનું નુકસાન થઈ શકે છે.

વધારે ચા પીવાથી થતા નુકસાન

ઊંઘ માં પ્રભાવિત – ચા ના ગેરફાયદા

ચા માં કેફિન દ્રવ્યો આવેલા હોય છે જે તમારી ઊંઘને પ્રભાવિત કરી શકે છે જો તમે વધારે પ્રમાણમાં ચાલુ સેવન કરો છો તો તમે અનિંદ્રા નો શિકાર બની શકો છો સાથે સાથે સ્કીન સંબંધીત સમસ્યાઓ પણ થઈ શકે છે અને તમે માનસિક તણાવનો શિકાર બની શકો છો.

છાતીમાં બળતરા થવી – ચા ના નુકસાન

જે લોકો વધારે પ્રમાણમાં ચા નું સેવન કરે છે તેને છાતીમાં બળતરા પણ જોવા મળે છે જેનું કારણ છે કેફિન દ્રવ્યો કારણ કે તેમાં એસિડ ઉત્પન્ન કરવાની ક્ષમતા રહેલી હોય છે જેના કારણે છાતીના ભાગમાં બળતરા વધે છે.

ડીહાઇડ્રેશન – ચા ની અસર

જો તમે જરૂર કરતાં વધારે માત્રામાં ચા નું સેવન કરો છો તો તેનાથી ડીહાઇડ્રેશન ની સમસ્યા જોવા મળે છે કારણ કે ચા માં રહેલું કેફિન દ્રવ્ય પાણીને શોષી લે છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે અને ડીહાઇડ્રેશન સમસ્યા જોવા મળે છે.

આયર્નની ઉણપ – ચા ના ગેરલાભો 

જો તમે દિવસમાં વધારે પ્રમાણમાં ચા નું સેવન કરો છો તો તેનાથી પાચનતંત્રમાં આયર્ન નું પ્રમાણ ઓછું થાય છે કારણ કે તેમાં રહેલું દ્રવ્ય એ આયર્ન ને શોષી લે છે જેના કારણે લોહીમાં આયર્ન ની ઉણપ સર્જાય છે અને પૂરતા પ્રમાણમાં લોહી બની શકતું નથી.

દાંત ને લગતી સમસ્યામાં – side effects of tea

વધારે પ્રમાણમાં ચાલુ સેવન કરવાથી દાંત પીળા થઈ શકે છે આ ઉપરાંત કેવિટી ની સમસ્યા પણ જોવા મળે છે જો તમારા દાંતને સફેદ રાખવા માગતા હોય તો તમારે વધારે પ્રમાણમાં ચા નું સેવન કરવું જોઈએ નહીં.

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી ચા નું સેવન કરવાના નુકસાન, ચા ના નુકસાન, ચા ના ગેરફાયદાઓ, ચા ના ગેરલાભો, tea side effects in Gujarati, disadvantages of tea in Gujarati. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારા દ્વારા કોઈ સલાહ અથવા સૂચન હોય તો અમને કોમેન્ટ માં જણાવો.

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી આરોગ્ય માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની સલાહ લો.

Leave a Comment