Monsoon :- મોસંબી ખાવાના ફાયદા | મોસંબીનો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ કરવાની રીત | Mosambi Na Fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને મોસંબી વિશે જણાવીશું જેમાં મોસંબી ના ફાયદા, મોસંબી ખાવાના ફાયદા, મોસંબીનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં, Mosambi Na Fayda in Gujarati, benefits of monsoon in Gujarati, Mosambi no upyog. તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી પોસ્ટમાં જોડાયેલા રહે છે.

મોસંબી વિશે માહિતી | details for Monsoon | Mosambi

આપણે જાણીએ છીએ કે મોસંબી ખાવી બધા લોકોને પ્રિય હોય છે મોસંબી પૌષ્ટિક આહાર છે ભારતમાં તેનું વાવેતર મધ્યપ્રદેશ, પંજાબ, આસામ, અને મહારાષ્ટ્રમાં તથા ગુજરાતમાં સૌરાષ્ટ્ર માં મોસંબીનું વાવેતર કરવામાં આવે છે.
Sweet lemon – મોસંબી એક એવું ફળ છે જે લાંબો સમય સુધી બગડતું નથી તેથી તેનો વપરાશ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે મોસંબી એ લીંબુ જેવું જ દેખાતું ફળ છે હા મિત્રો મોસંબી એ લીંબુ જાતનું જ ફળ છે પરંતુ લીંબુ કરતાં અનેક ગણું ફાયદાકારક છે.– sweet lime.
Mosambi – મોસંબી નું સેવન રોગી અને નીરોગી કોઈપણ વ્યક્તિ કરી શકે છે અને કેટલીક એવી બીમારીઓ છે જેમાં ડોક્ટર દ્વારા મોસંબીનો રસ પીવાની જ આપવામાં આવે છે.
મોસંબી ના ફળ ને અંગ્રેજીમાં  Sweet Lemon  તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મુંબઈ અને ગુજરાતમાં તેને મોસંબી કહેવામાં આવે છે ઉત્તર પ્રદેશમાં તેને મીઠું લીંબુ તરીકે ઓળખવામાં આવે છે.
મોસંબીમાં વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે મોસંબીનો રસ એ નાના બાળકો માટે ખૂબ જ સારો માનવામાં આવે છે તેનાથી પાચન શક્તિ સક્રિય રહે છે અને શરીરમાં લોહીનું સર્ક્યુલેશન વધુ થાય છે જેથી બાળકોનું શરીર તેજ બને છે.

વજન ઘટાડવા માટે – મોસંબી નો જ્યુસ | sweet lime juice 


mosambi juice  – જો તમે મોસંબીના જીન્સનું સેવન કરો છો તો તેનાથી પાચનતંત્રને ખૂબ જ ફાયદો થાય છે અને પાચન શક્તિમાં વધારો થાય છે જેના કારણે શરીરમાં ચયાપચય સારું રહે છે જો તમે વજન ઘટાડવા માગતા હો તો તમારે મોસંબીના જ્યુસ નું સેવન કરવું જોઈએ કારણ કે તેનાથી ભૂખ ઓછી લાગે છે – sweet lime juice in Gujarati.

ખીલ અને સફેદ ડાઘ દૂર કરે છે | મોસંબી ના ફાયદા | sweet lemon benefits 

ખીલની સમસ્યા સૌથી વધારે તરુણાવસ્થામાં જોવા મળે છે તેના માટે ઘરેલુ ઉપચાર એ છે કે મોસંબીની છાલને સુકવીને તેનો પાવડર બનાવી લેવો. ત્યારબાદ આ પાવડરમાં મુલતાની માટી, હરીદ્રા ચૂર્ણ અને થોડું લીંબુ નાખીને તેનો લેપ બનાવી લો, આ લેપને ચહેરા ઉપર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થઈ જશે અને ત્વચા ઉપર પડતી કરચલીઓ પણ જલ્દી પડતી નથી.

પેશાબને સંબંધિત સમસ્યાઓમાં | મોસંબીના જ્યુસ ના ફાયદા

જે વ્યક્તિઓને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય અથવા તો પેશાબ રોકાય રોકાઈને આવતો હોય તેવા વ્યક્તિઓએ મોસંબીનું સેવન કરવાથી તેમાં ઘણો ફાયદો થાય છે.
Mosambi Juice – અથવા તો તમારે મોસંબીનો રસ દરરોજ અડધો ગ્લાસ પીવાથી તેમાં ઝડપથી ફાયદો થાય છે.

ઝાડા ની સમસ્યામાં – મોસંબી ખાવાના ફાયદા | Mosambi Na Fayda loose motion ma

ઘણી વખત આપણા ખાવા પીવાની સમસ્યામાં ફેરફાર થવાને લીધે જાળાની સમસ્યા થઈ જતી હોય છે. – Sweet lime benefits in Gujarati 

આ સમસ્યામાં મોસંબીના રસમાં વરીયાળી અને સહકાર મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે અને પેટમાં રાહત મળે છે.

મોસંબી ના જ્યુસ નો ઉપયોગ કોલેરા માં

આપણે ખબર છે કે કોલેરા એ દૂષિત પાણીને લીધે થતો રોગ છે જે ઘણી વખત આપણે થઈ જાય છે.
આ પાણી પીવાથી આપણા આંતરડામાં ઇન્ફેક્શન થઈ જવાથી કોડેરા જેવો રોગ થતો હોય છે. – sweet lemon juice 
કોલેરા રોગ માં મોસંબીનો રસ પીવાથી ઘણો ફાયદો થાય છે જેમાં પીત્ત, ઝાડા, ઉલટી વગેરે જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે. – Mosambi Juice upyog gharelu upchar ma 

દાંતના દુખાવામાં મોસંબીનો ઉપયોગ

જો તમને દાંતમાં દુખાવો થતો હોય અથવા તો પેઢા માંથી લોહી નીકળતા હોય તો તમારે મોસંબીની છાલને ત્યાં ઘસવી જોઈએ.
અથવા તો તેની છાલને પીસીને તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ જ્યાં તમને દાંતનો દુખાવો થતો હોય તે ભાગ ઉપર આ પેસ્ટ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે અને આ પ્રયોગ નિયમિત રીતે કરવાથી દુખાવો હંમેશા માટે દૂર થઈ જાય છે. – Mosambi no upyog 

મોસંબી ના જ્યુસ ના ફાયદા | શરદી – ઉધરસ અને તાવમાં

જે લોકોને તાવ શરદી અને ઉધરસ હોય તેવા વ્યક્તિ હોય એ ઓછી માત્રામાં મોસંબી ના જ્યુસ નું સેવન કરવું જોઈએ– sweet lemon juice 

જે વ્યક્તિઓને ઉધરસ અને તાવ ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ મોસંબીના જ્યુસમાં થોડું આદુનો રસ ઉમેરીને પીવાથી ઉધરસ સાવ મટી જાય છે.
જો તમને ખાલી ઉધરસ હોય તો તમારે મોસંબી અને સંતરા જે ખાટા ફળ છે તેનું વધારે સેવન કરવું જોઈએ નહીં.
Sweet lime juice – મોસંબીનો જ્યુસ એ સામાન્ય તાવ, ડેન્ગ્યુ, વાઇરલ તાવ વગેરે જેવા તાવમાં મોસંબીનો જ્યુસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

મોસંબી ખાવાના ફાયદાઓ ગર્ભાવસ્થા દરમિયાન

જે મહિલાઓ ગર્ભવતી હોય તેવી સ્ત્રીઓએ મોસંબી ના જ્યુસનું સેવન તેના શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
કારણ કે મોસંબીમાં કેલ્શિયમ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો નો સારો સ્ત્રોત હોય છે જે ગર્ભના વિકાસમાં ખૂબ જ મોટો ફાળો આપે છે.
જો તેઓ મોસંબીના જ્યુસનું સેવન કરે છે તો તેનાથી પાચનશક્તિ સારી બને છે અને તેથી જ ગર્ભવતી મહિલાઓ ને મોસંબીના જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે જેનાથી કબજિયાતની સમસ્યા થાય નહીં.
જે વ્યક્તિઓને શરદી અને ઉધરસ હોય તેવા વ્યક્તિઓએ વધારે મોસંબીના સેવન કરવું જોઈએ. – મોસંબી ખાવાના ફાયદાઓ

મોસંબીના ઘરગથ્થુ ઉપચાર અને મોસંબી ના જ્યુસ ના ફાયદા 

જે લોકો વજન ઘટાડવા માંગતા હોય અને જે લોકોને શરીરમાં બ્લડપ્રેશર ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ મોખંબીના જ્યુસને નવસેકા પાણીમાં થોડું મધ નાખીને પીવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે. અને વજન પણ ઓછો થાય છે. – Mosambi Na ghargathu upchar.

જો તમે મોસંબીના જ્યુસનું સેવન કરો છો તો તેનાથી વાળ સંબંધિત બધી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે સાથે સાથે માથામાં ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જાય છે. – Mosambi no upyog Gujarati ma 
જો તમે નિયમિત રીતે મોસંબીના જ્યુસ નું સેવન કરો છો તો તેનાથી હૃદય હંમેશા સ્વસ્થ રહે છે કારણ કે તે શરીરમાં કોલેસ્ટ્રોલ નું ઘટાડે છે જેનાથી એટેક આવવાની શક્યતામાં પણ ઘટાડો થાય છે.
મોસંબી નું જ્યુસ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને લોહી શુદ્ધ થવાથી તેનું સર્ક્યુલેશન થતા ત્વચા ને લગતી બધી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. – sweet lime use in Gharelu Upchar.

મોસંબી ના ઘરેલુ ઉપચાર | મોસંબી ખાવાના ફાયદા

ઉનાળાની ઋતુમાં મોસંબીના જ્યુસ નું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે તેનાથી ગરમીમાં લુ લાગી હોય, તડકાથી બચવા માટે, તેનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તથા મોસંબીનો જ્યુસ શરીરમાં ડીહાઇડ્રેશન ની સમસ્યા દૂર કરે છે અને શરીરમાં ખનીજોની ઉણપને પણ દૂર કરે છે. – Mosambi Na Gharelu Upchar.
જે વ્યક્તિઓ ટેન્શન અથવા તણાવમાં રહેતા હોય તેવા વ્યક્તિઓએ પણ મોસંબી ના જ્યુસ નું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે મોસંબી ની તાસીર ઠંડી હોય છે જે આ સમસ્યા દૂર કરવા માટે કારગત નિવડે છે. – Sweet lime in Gharelu Upchar.

જે લોકોને અસ્થમા અને શ્વાસ ને લગતી બીમારી હોય તેવા વ્યક્તિઓએ મોસંબીના જ્યુસમાં જીરું અને સૂંઢનો પાવડર નાખીને તેનું સેવન કરવાથી શરીરમાં અદભુત ફાયદો થાય છે.
મોસંબીનો જ્યુસ શરીર માટે એજન્ટ તરીકે કાર્ય કરે છે જે શરીરમાં સ્ટ્રેસ, તણાવ વગેરે સમસ્યાઓને દૂર કરે છે અને તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી દ્રવ્યો બહાર કાઢવા માટે મદદરૂપ બને છે.
જો તમે મોસંબીના જ્યુસ નું સેવન કરો છો તો તેનાથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઓછું થાય છે જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું હોય તો તે દૂર કરવા માટે મોસંબીના જ્યુસ નું સેવન કરવું જોઈએ જેનાથી તે બહાર નીકળી જાય છે.

મોસંબી ના ઘરગથ્થુ ઉપચાર | મોસંબી ના ફાયદા

જે લોકોને મોઢામાં છાલા કે ચાંદા પડ્યા હોય તેવા વ્યક્તિઓએ મોસંબીનો જ્યુસ પીવો જોઈએ કારણ કે તેમાં રહેલા પોષક તત્વો જે પેટના ચાંદા અને અલ્સર તથા મોઢામાં પડતા છાલા આ બંને સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે.
આપણે અત્યાર સુધી મોસંબી ના જ્યુસ વિશે જ વાત કરી પરંતુ તેની છાલ પણ એટલી જ ફાયદાકારક છે મોસંબીના છાલને સુકવીને તેને પીસીને તેનો પાવડર ચહેરા ઉપર લગાવવાથી ખીલની સમસ્યામાં રાહત મળે છે.
જો વધારે તડકાને લીધે તમારી ત્વચા નો રંગ ડાર્ક થઈ ગયો હોય તો મોસંબી ની છાલ નો ભૂક્કો, તેમાં હળદર અને મધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા ઉપર લગાવો અને તેને થોડીવાર સુકાવા દો, સુકાઈ જાય એટલે ઠંડા પાણીની મદદ થી ચહેરાને ધોઈ લો. અઠવાડિયામાં આ પ્રયોગ બે થી ત્રણ વખત કરવાથી તડકામાં કાળી પડેલી ત્વચાનો નિખાર વધશે અને ચહેરો ચમકદાર બનશે.

મોસંબી થી થતા નુકસાન | મોસંબી ના નુકસાન

મોસંબીમાં વિટામિન સી અને સાઈટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોય છે જો તમે તેના જ્યુસ નું સેવન વધારે કરો છો તો તેનાથી શરીરમાં એસિડ ની માત્રા વધી શકે છે. – Mosambi Na nukshan.

જો તમે મોસંબીના જ્યુસ નું સેવન વધારે કરો છો તો તેનાથી દાંત જે સફેદ છે તે ઓછા સફેદ થતા જાય છે અને દાંત એ સંવેદનીશીલ બને છે. – sweet lime damages in Gujarati 
જો તમે મોસંબીના જ્યુસ નું સેવન વધારે માત્રામાં કરો છો તો તેનાથી ઉલટી અને પેટમાં દુખાવો થઈ શકે છે કારણ કે તેમાં વિટામીન સી આવેલું છે અને વિટામિન સી નું વધારે માત્રામાં સેવન શરીરમાં આવી સમસ્યાઓ કરી શકે છે.

મોસંબી ને લગતા લોકોને મૂંઝવતા પ્રશ્નો

મોસંબી ને અંગ્રેજીમાં શું કહેવાય છે | મોસંબી in English ?
મોસંબી ને અંગ્રેજીમાં Sweet lime , sweet Lemon તરીકે ઓળખવામાં આવે છે.
ભૂખ્યા પેટે મોસંબીનો જ્યુસ પીવાથી શું થઈ શકે છે ?
જો તમે ભૂખ્યા પેટે મોસંબીના જ્યુસનું સેવન કરો છો તો છે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે શરીરમાંથી નકામા પદાર્થોને દૂર કરવામાં મદદરૂપ બને છે જેનાથી શરીર હંમેશા તંદુરસ્ત રહે છે.
શું મોસંબીનો જ્યુસ વજન ઘટાડવામાં ઉપયોગી થાય છે ?
હા, મોસંબીનો જ્યુસ વજન ઘટાડવા માટે રામબાણ ઈલાજ છે.
શું મોસંબી નું જ્યુસ કિડની માટે સારું છે ?
હા, કિડની માટે મોસંબીનો રસ ખૂબ જ લાભદાયક છે.
શું મોસંબીના જ્યુસ નું સેવન રાત્રે કરી શકાય ?
ના, મોસંબીના જ્યુસ નું સેવન રાત્રે કરવું જોઈએ નહીં અથવા તો કોઈ પણ પ્રકારના ફળનું જ્યુસ નું સેવન રાત્રે કરવું જોઈએ નહીં કારણ કે તેમાં એસિડનું પ્રમાણ આવેલું હોય છે જેને લીધે તમને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે.
મોસંબી ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે ?
મોસંબી ખાવાનો કોઈ શ્રેષ્ઠ સમય હોતો નથી પરંતુ તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તેનું સેવન કરી શકો છો જે તમારા શરીરમાં ખરાબ તત્વો આવેલા હોય છે તેને બહાર કાઢે છે અને વધારાના ફેટને દૂર કરવાનું કાર્ય કરે છે.

Mosambi Na Fayda in Gujarati 

Disclaimer  :-  અમારા દ્વારા જણાવેલી માહિતી મોસંબી ના ફાયદા, મોસંબી ખાવાના ફાયદા, મોસંબીનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં કરવાની રીત, મોસંબી ના જ્યુસ ના ફાયદા, મોસંબીનો ઉપયોગ, મોસંબી ના ઘરેલુ ઉપચાર, મોસંબીના ઘરગથ્થુ ઉપચાર, મોસંબી થી થતા નુકસાન, Benefits of sweet lemon juice in Gujarati, Benefits of sweet lemon in Gujarati , health tips for sweet lemon , Mosambi Na Fayda Gujarati ma, mosambi Na Fayda, Mosambi no upyog , mosambi no upyog gharelu upchar ma, Mosambi Na nukshan . જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બને વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment