Heart attack :- હાર્ટ એટેક ના કારણો | અચાનક આવતા હાર્ટ એટેક શું છે | Heartattack na karan

 

•   આજકાલ અચાનક આવતા હાર્ટ એટેક | Sudden heart attack nowadays

• આજકાલ જીમ કરતા કરતા, ગાડી ચલાવતા ચલાવતા એટેક આવી જાય છે.

• જેમાં ઘણા લોકોને નાની ઉંમરમાં એટેક આવે છે તે પણ એક કારણ હોઈ શકે છે.

• સરકાર તેનું રિસર્ચ કરી રહી છે. સરકારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા વધી રહેલા હાર્ટ એટેક નો અભ્યાસ કરવાનું કહ્યું છે.

• હાર્ટ એટેક માં કોરોના પછી તેજી આવી હતી કોવિડ વેક્સિન દ્વારા આ ઘટનાઓ વધારે જાણવા મળી રહી છે.

• હાર્ટ એટેક આવવાના કારણો | Causes of heart attack | Heartattack na karan in Gujarati 

 

 (૧). કોલેસ્ટ્રોલ

 •  સૌથી વધારે કોલેસ્ટ્રોલ દૂધ અને નોનવેજ માં હોય છે આથી દૂધ અને નોનવેજ નો ખોરાક ઓછો કરવો અથવા બંધ કરવું કોલેસ્ટ્રોલ નું પ્રમાણ શરીરમાં 130 થી નીચે રહેવું જરૂરી છે

  (૨)  ટ્રાય ગ્લિસરાઈડ 

  • બધા પ્રકારના તેલનો સમાવેશ આમાં થાય છે ઉદાહરણ તરીકે કપાસિયાનું તેલ સોયાબીનનું તેલ વગેરે.

‌‌   • આ બધા પ્રકારના તેલનું પ્રમાણ 100 mg/day થી વધુ સેવન શરીર માટે હાનિકારક છે અને હાર્ટ એટેકનું કારણ બને છે.

  (૩)  હાઈ બ્લડ પ્રેશર – Heartattack na karan

• નોર્મલ બ્લડ પ્રેશર 120/80 Hg હોય છે પરંતુ આ બ્લડ પ્રેશર જ્યારે 130/90 અથવા 140/90Hg પહોંચી જાય છે ત્યારે તે હાર્ટ એટેક નું કારણ બને છે.

•‌ હાઈ બ્લડ પ્રેસર ઓછું કરવા માટે અથવા કંટ્રોલ કરવા માટે વજન ઓછો કરવો સ્મોકિંગ ન કરવું અને જમવામાં નમકનો ઓછો ઉપયોગ કરવો.

(૪) ‌  સુગર 

 • સુગર નો બને કેટલો ઓછો ઉપયોગ કરવો કારણ કે તે હાર્ટની દિવાલને તોડી નાખે છે જેને લીધે હાર્ટ એટેક આવવાના કારણો વધી જાય છે.

 • સુગર વધી જતા કંટ્રોલ કરવા માટે યોગા કરવા તે બેસ્ટ ઓપ્શન છે

 (૫)  તંબાકુ – હાર્ટએટેક ના કારણો 

 • ગુટકા, સિગારેટ, બીડી, હુકો જે આપણા શરીરમાં જાય છે અને ટ્રાય ગ્લિસરાઈડ  સાથે ચોંટી જાય છે જે કારણ બને છે હાર્ટ એટેક આવવા માટેનું.

 •  major કારણ અત્યારે એટેક માટેનું આ છે કરોડો લોકો આનો શિકાર બની રહ્યા છે.

 (૬)  માનસિક તણાવ 

 • જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે એટેક આવી જાય છે અથવા તો સદમામાં હોઈએ છીએ ત્યારે એટેક આવી જાય છે.

 • આથી તણાવ નું પ્રમાણ ઓછું કરવું અને સમજવાનો પ્રયત્ન કરવો જેથી કરીને એટેકનું પ્રમાણ ઘટી શકે. તણાવ એ ઓછો કરવો કે વધારે એ તમારા ઉપર આધાર છે.

 • તણાવ ઓછો કરવા માટેનો ઓપ્શન યોગા અને મેડીટેશન છે. જેનાથી તમને 90 થી 92% હાર્ટ અટેક આવવાના ચાન્સ ઘટી જશે.

Heartattack na karan in Gujarati 

Leave a Comment