Green onion :- લીલી ડુંગળી નું સેવન કરવાના ફાયદા | લીલી ડુંગળી ના ફાયદા | Lili dungri na Fayda.

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને લીલી ડુંગળી ખાવાના ફાયદા વિશે જણાવે છે કારણ કે ઘણા લોકો લીલી ડુંગળી ના ફાયદા થી અજાણ હશે.કારણ કે બધા લોકો સૂકી ડુંગળીનું સેવન કરે છે તો ચાલો મિત્રો જાણીએ લીલી ડુંગળી ના ફાયદા, લીલી ડુંગળી ના ફાયદા અને નુકસાન, Lili dungri na Fayda in Gujarati, Benefits of green onion in Gujarati, health tips of green onion in Gujarati.

Lili Dungari  Na Fayda in 

લીલી ડુંગળી નો ઉપયોગ આપણા ભારતની ઘણી વાનગીઓમાં કરવામાં આવે છે ખાસ કરીને શિયાળામાં તેનો ઉપયોગ વધારે થાય છે કારણ કે તે શિયાળામાં જલ્દીથી મળી રહે છે પરંતુ સાથે સાથે તેનો સૌથી વધારે ઉપયોગ ચાઈનીઝ ફૂડમાં કરવામાં આવે છે.
લીલી ડુંગળી એ સુકી ડુંગળીનો જ એક પ્રકાર છે અને તેના કલર ત્રણ પ્રકારના જોવા મળે છે સફેદ ડુંગળી લાલ ડુંગળી અને પીળા રંગની ડુંગળી. પરંતુ વધારે પડતી ડુંગળીનો ઉપયોગ લાલ ડુંગળીનો થાય છે અને તે બજારમાં આરામથી મળી રહે છે.
આપણે શિયાળામાં લીલી ડુંગળીનો ઉપયોગ ઘણી વાનગીઓ બનાવવા માટે કરીએ છીએ કારણ કે તેમાં વિટામિન સી અને ફાઇબર ભરપૂર માત્રામાં આવેલું હોય છે જેમકે રીંગણા નો ઓળો બનાવવામાં, ચાઈનીઝ ફૂડ બનાવવામાં, સલાડમાં વગેરે વાનગીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. – Lili dungri na Fayda in Gujarati.

લીલી ડુંગળી માં ઘણા પોષક તત્વો આવેલા હોય છે જેમ કે ફાઇબર વિટામિન એ કેલ્શિયમ વિટામિન સી અને મિનરલ્સ નો સ્ત્રોત સારો આવેલો હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ બને છે ઘણા લોકોને ખબર નહીં હોય કે 100 ગ્રામ ડુંગળીમાં 110 કેલરી નું પ્રમાણ આવેલું હોય છે.

લીલી ડુંગળી ના ફાયદા

ઘણા લોકોને ખબર નહીં હોય કે લીલી ડુંગળીનું સેવન કરવાથી આપણી પાચન શક્તિ માં ઘણો સુધારો આવે છે, કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ બને છે, અને ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે તો ચાલો મિત્રો જાણીએ તેના જુદા જુદા ફાયદાઓ વિશે. – Benefits of green onion in Gujarati.

હૃદય ને સ્વસ્થ રાખે છે – લીલી ડુંગળી

આપણે જાણીએ છીએ કે હૃદયને સ્વસ્થ રાખવા માટે અને હૃદય ને લગતી બીમારીઓ ન થાય તેના માટે શરીરમાં ફાઇબર કેટલું જરૂરી છે જે આપણે લીલી ડુંગળી માંથી તા પ્રમાણમાં મળી રહે છે જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું નથી અને ખરાબ કોલેસ્ટ્રોલ અને તે દૂર કરે છે માટે લીલી ડુંગળીનું સેવન કરવાથી હૃદય હંમેશા સ્વસ્થ રહે છે. – Lili dungri na Fayda Gujarati ma.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે


Green onion –  લીલી ડુંગળી નું સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ માં ઘણો વધારો થાય છે કારણ કે આપણે ઘણી વખત તાવ અને શરદી, ઉધરસ થવાને લીધે શરીરમાં નબળાઈ આવી જાય છે તેને લીધે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે તેના માટે આપણે દરરોજ બે થી ત્રણ ડુંગળીને આપણા આહારમાં સામેલ કરવી જોઈએ જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

આંખો નું તેજ વધારે છે | Lili dungri na Fayda 

આપણે જાણીએ છીએ કે વધતી ઉંમર સાથે આપણા આંખ ની જોવાની ક્ષમતા પણ ઓછી થતી જાય છે જો તમારે આવું થવા ન દેવું હોય તો તમારે લીલી ડુંગળીનું સેવન ચાલુ રાખવું જોઈએ. કારણકે તેમાં વિટામીન એ નું પ્રમાણ આવેલું હોય છે જે આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે જેનાથી આપણી દ્રષ્ટિ એ જ બને છે માટે દરરોજ સલાડમાં લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ. – Lili dungri no upyog .

હાડકા ને મજબૂત બનાવે છે | health benefits of green onion 

આજનું આપણું ખાવા પીવાનું અને જીવનશૈલીને લીધે આપને ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે જેમ કે સાંધાનો દુખાવો આંખોની રોશની માં ઘટાડો થવો વગેરે સમસ્યાઓ ઊભી થઈ રહી છે જેમાં ખાસ જોવા મળતી હાડકા નબળા પડી જવા. આ પરિસ્થિતિ સ્ત્રીઓમાં વધારે જોવા મળી રહી છે આવી પરિસ્થિતિ ન થાય તે માટે તમારે કેલ્શિયમ અને વિટામિન સી થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જે હાડકાઓને મજબૂત બનાવે છે અને આ બંને પોષક તત્વોમાં આરામથી મળી રહે છે માટે લીલી ડુંગળીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

ત્વચા માટે ફાયદાકારક છે |Lili dungri na Fayda 

લીલી ડુંગળી માં રહેલા પોષક તત્વો એ આપણી ચામડીને ચમકદાર અને મુલાયમ બનાવવામાં મદદરૂપ થાય છે તથા નાની ઉંમરે કરચલીઓ પડવા ની સમસ્યામાં રાહત આપે છે માટે લીલી ડુંગળી એ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

લીલી ડુંગળી નું શાક ખાવાના ફાયદા | લીલી ડુંગળી નો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ

એવું નથી કે ખાલી કાચી ડુંગળી ખાવાથી જ ફાયદો થાય પરંતુ તમે તેનું સેવન અલગ અલગ રીતે કરી શકો છો જેમ કે તેનું શાક બનાવીને આપણે ઉપર દર્શાવ્યું તે મુજબ લીલી ડુંગળીમાં ફાઇબર નો સ્ત્રોત સારો આવેલો હોય છે તેને આપણે ઘણી વાનગીઓ દ્વારા તેનો ગુણ જણાવી રહ્યા છીએ જે શરીરની પાચનક્રિયા મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.

ઠંડી અને તાવથી રક્ષણ આપે છે – લીલી ડુંગળી 

શિયાળામાં આપણે ઠંડી ને લીધે તાવ, શરદી, અને ઉધરસ જેવી ઘણી સમસ્યાઓ તથા ગળામાં ઘસારો અને કફ જામી જવો આવી સમસ્યાઓથી શિયાળામાં પરેશ રહેતા હોઈએ છીએ ત્યારે તમારે લીલી ડુંગળી નું સેવન કરવું જેનાથી તમે આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.

ડાયાબિટીસની સમસ્યામાં રાહત આપે છે લીલી ડુંગળી 

જે વ્યક્તિઓ ડાયાબિટીસની સમસ્યા થઈ એવા વ્યક્તિઓએ ખાસ શિયાળામાં લીલી ડુંગળી નું સેવન કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ હોવાનું મુખ્ય કારણ એ છે કે શરીરમાં લોહીમાં સુગરનું પ્રમાણ વધી જવાને લીધે આ સમસ્યા થાય છે તો જો તમે લીલી ડુંગળી નું સેવન કરો છો તો તે આ સમસ્યા વધવા દેતું નથી કારણ કે તેમાં સલ્ફર નામનું તત્વો આવેલું હોય છે જે આ સમસ્યા રોકવામાં મદદરૂપ બને છે.

આ રીતે લીલી ડુંગળીનું સેવન કરવું

લીલી ડુંગળી નો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો છો .જેમ કે સલાડમાં ઉપયોગ કરવો, તેનું શાક બનાવીને તેનું સેવન કરી શકો છો, વગેરેમાં તેનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરી શકો છો ઘણી વખત લસણ અને ડુંગળી બંને એકસાથે ખાઈ શકો છો અથવા તો ઓલીવ ઓઇલ સાથે સલાડમાં તેનો ઉપયોગ કરી શકો છો.
અમે તમને જણાવીએ છીએ કે લીલી ડુંગળીનો ઉપયોગ તમે સવારે નાસ્તામાં, બપોરે ભોજનમાં અને રાત્રિના ભોજનમાં કરી શકો છો પરંતુ વધારે પડતી લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ નહીં કારણ કે તેને લીધે પણ નુકસાન પણ થઇ શકે છે.

લીલી ડુંગળી થી થતા નુકસાન | લીલી ડુંગળી ના નુકસાન

જો તમે લીલી ડુંગળીનું સેવન જરૂર કરતાં વધારે કરો છો તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે જેમ કે ઘણા લોકોને સૂકી ડુંગળી થી એલર્જી હોય છે તેવા વ્યક્તિઓએ લીલી ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ. લીલી ડુંગળીનું વધારે સેવન કરવાનું હૃદય સંબંધીત ઘણી બીમારીઓ થઈ શકે છે.– Lili dungri na nukshan.
Disclaimer  :-  અમારા દ્વારા જણાવેલી માહિતી લીલી ડુંગળી ના ફાયદા, લીલી ડુંગળી ના ફાયદા અને નુકસાન, લીલી ડુંગળી નો ઘરેલું ઉપચારમાં ઉપયોગ, Lili Dungari Na Fayda in Gujarati, Lili Dungari Na Fayda, green onion benefits in Gujarati, health tips for green onion. જે માહિતી જાણીને તમને આનંદ થયો હોય અને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment