Energy drink :- એનર્જી ડ્રિંક પીવાના નુકસાન | એનર્જી ડ્રિંક ના નુકસાન | energy drink na nukshan

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે એનર્જી ડ્રિંક વિશે ચર્ચા કરવાના છીએ જે આજના યુવાનો માટે એક શોખ બની ગયો છે એનર્જી ડ્રિંક પીવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે તેમાં કેફિન પદાર્થો ની માત્રા વધુ જોવા મળે છે જે આપણા શરીરમાં સાઇડ ઇફેક્ટ કરે છે સૌથી પહેલા એનર્જી ડ્રિંક નું ચલણ યુરોપમાં શરૂ થયું હતું જે આજે આખા વિશ્વમાં મોટી માત્રામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ઘણા બધા રિસર્ચ થયા બાદ જાણવા મળ્યું છે કે એનર્જી ડ્રિંક નું વધારે સેવન શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે તેમાં કેફીન પદાર્થો આવેલા હોય છે જે શરીરમાં ડીહાઇડ્રેશન, તણાવ અને મોટાપા જેવી સમસ્યાઓ નું ઘર બની જાય છે આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે એનર્જી ડ્રિંક ના નુકસાન – Energy drinks Na Nukshan, એનર્જી ડ્રિંક પીવાના નુકસાન – Energy drink piva na nukshan, Harms of drinking energy drinks. વિશે માહિતી આપીશું.

બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે

આપણા શરીર માટે બ્લડપ્રેશર અને હૃદય એ ખૂબ જ મહત્વપૂર્ણ છે એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ એનર્જી ડ્રિંક નું સેવન કરે છે જેમ કે એક કેન પીવાથી 90  મિનિટની અંદર પીવાના 24 કલાક પછી બ્લડ પ્રેશર અને હૃદયની ગતિવિધિ વધી જાય છે અને આમ થવાનું કારણ તેમાં રહેલું કેફીન દ્રવ્ય છે એક મોટા કેન ની  અંદર 108 એમજી કેફીન દ્રવ્ય આવેલું હોય છે.

ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે | એનર્જી ડ્રીંક પીવાના નુકસાન


Energy drink –  એનર્જી પીવાથી તમે ડાયાબિટીસના દર્દી બની શકો છો એક એનર્જી ડ્રિંક માં 29 ગ્રામ સુગર નું પ્રમાણ આવેલું હોય છે જો તમે દરરોજ એક અથવા બે કેન નું સેવન કરો છો તો તેનાથી તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે અથવા તો તમે ડાયાબિટીસના દર્દી બની શકો.

તે દાંતને ખરાબ કરે છે | એનર્જી ડ્રિંક ના નુકસાન

આપણા દાંતની ઉપર પડ આવેલું હોય છે જેને ઈનેમલનું આવરણ તરીકે ઓળખવામાં આવે છે જો તમે એનર્જી ડ્રિંક નું સેવન કરો છો તો તેને લીધે આવરણમાં નુકસાન પહોંચે છે અને જો તમે ઠંડા પાણીનું સેવન કરો છો તો તેનાથી બે ગણું આવરણમાં નુકસાન આવા ડ્રિંક પીવાથી થાય છે.

એનર્જી ડ્રિંક ના નુકસાન | Disadvantages of Energy Drinks :- 

એનર્જી ડ્રિંક માં કેફીન  પદાર્થો આવેલા હોય છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે એટલું જ નહીં આપને તેની લત લાગી શકે છે માટે તેનું સેવન ન કરવું તે જ આપણા શરીર માટે ફાયદાકારક છે.
Energy drink –  એનર્જી ડ્રીંક પીવાથી આપણા ખોરાક ઉપર અસર થઈ શકે છે જેનાથી આપણા ખાવા પીવા ના રૂટિનમાં ઘણો બદલાવ આવી જાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે અને તેને લીધે આગળ જાતા ઘણી બીમારીઓ થઈ શકે છે. – Disadvantages of Energy Drinks.

આપણે ઉપર જણાવ્યું તે મુજબ કોઈપણ એનર્જી ડ્રિન્ક માં સુગરનું પ્રમાણ ખૂબ જ આવેલું હોય છે જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે એક એનર્જી ડ્રિંક માં આશરે ૧૦ થી ૧૨ ચમચી ખાંડ આવેલી હોય છે જે આપણા શરીરનું સુગર લેવલ વધારે છે અને ડાયાબિટીસની સમસ્યા કરે છે.
જો તમે એનર્જી ડ્રિંક નું સેવન કરો છો તો તમને ઊંઘ આવવામાં ઘણી તકલીફ થાય છે જે લોકો દરરોજ એનર્જી ડ્રિંક નું સેવન કરે છે તેવા વ્યક્તિઓને આવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Energy Drink Na Nukshan :- 

એનર્જી ડ્રીંક પીવાથી આપણા શરીરના બધા અંગો ઉપર તણાવ નું પ્રમાણ વધી જાય છે જે આપણા શરીરના અંગોને નુકસાન પહોંચાડે છે જો તમને એનર્જી ડ્રિંક પીવાની લત લાગી હોય તો તેને ધીમે ધીમે ઓછી કરવી જોઈએ.
એનર્જી ડ્રિંક નું સેવન કરવાથી આપણા સ્વભાવમાં પણ ઘણો બદલાવ આવે છે અને ઘણી વખત આપણે ગુસ્સો વધારે કરીએ છીએ અથવા તો સ્વભાવમાં ચીડીયાપણું જોવા મળે છે.

Energy Drink Na Nuksan – એનર્જી ડ્રિંક નું વધારે પડતું સેવન કરવાથી આપણા શરીરમાં સેરેટોનીન નું પ્રમાણ ઓછું થઈ જાય છે જેને લીધે વ્યક્તિ ઘણી વખત ડિપ્રેશન નો ભોગ બની જાય છે અને આવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. માટે એનર્જી ડ્રિંક નું સેવન કરવું જોઈએ નહીં.
એનર્જી ડ્રીંક પીવાથી શરીરમાં બહોળા પ્રમાણમાં કેફિન દ્રવ્યો જાય છે જે આપણા શરીરમાં સુગરની માત્રામાં વધારો કરે છે પરિણામે આપણા શરીરમાં ચરબી નું પ્રમાણ ધીમે ધીમે વધે છે અને મોટાપા ની સમસ્યાનો સામનો કરવો પડે છે.

એનર્જી ડ્રિંક પીવાના નુકસાન |Harms of drinking energy drinks :- 

કોઈપણ એનર્જી ડ્રિંક માં મોટી માત્રામાં સુગરનું પ્રમાણ આવેલું હોય છે જે દાંત ઉપર અસર કરે છે જે દાંત ના ઈનેમલ ના આવરણ માં નુકસાન કરે છે જેનાથી દાંત માં દુખાવો થવો અથવા તો દાંત ઢીલા પડી જવા વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ એનો જે ડ્રીંક શરીરમાં ડાયયુરેટિક તરીકે કાર્ય કરે છે એટલે કે તમને વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા થાય છે અને શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા જોવા મળે છે. – Harms of drinking energy drinks.

આવા એનર્જી ડ્રિંક ને કીડની અને મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળવામાં આશરે એક દિવસ જેટલો સમય લાગી જાય છે જો તમે સુતા પહેલા એનર્જી ડ્રિંક નું સેવન કરો છો તો તમારે વારંવાર પેશાબ કરવા ઉઠવું પડે છે અને તમારી ઊંઘ પણ બગડે છે.
આવા એનર્જી ડ્રિંક નું વધારે સેવન કરવાથી શરીરમાં એસીડીટી ની સમસ્યા પણ થઈ શકે છે.

Energy Drink Piva Na Nukshan :-

એનર્જી ડ્રિંક નું સેવન કર્યા બાદ 15 મિનિટમાં તે લોહીના પ્રવાહમાં શોષાઈ જાય છે અને શરીરમાં નસો ચડે છે. શરૂઆતમાં વધુ પડતી શક્તિનો અનુભવ થાય છે અને બીજું કેન પીવાની પણ ઈચ્છા થાય છે એમ ધીમે ધીમે આપણે તેની લત લાગી જાય છે જેને લીધે શરીરમાં નુકસાન થઈ શકે છે.
સૌથી વધારે એનર્જી ડ્રિંક નો ક્રેઝ યુવાનોમાં જોવા મળે છે જેને લીધે તેઓને માથું દુખવા લાગે છે, અને તેઓ સરખી રીતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી જેને લીધે તેઓને ચિંતા, અકડામણ અને ચક્કર જેવી સમસ્યાઓ થાય છે.
જો આવા એનર્જી ડ્રીંક અને ઠંડા પીણા નું વધારે સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં કેલ્શિયમની માત્રામાં ઘટાડો થાય છે અને નાની ઉંમરે  ઓસ્ટીઓપોરોસીસ થાય છે.અને કોલેસ્ટ્રોલ નું પ્રમાણ શરીરમાં વધી જાય છે.
Energy drink –  એનર્જી ડ્રીંક એટલે કે ઠંડા પીણા નું સેવન કરવાથી શરીરમાં હરસ અને કબજિયાત ની તકલીફમાં વધારો થઈ શકે છે અને તેનું સેવન કરવાથી કિડનીની કામગીરીમાં ખલેલ પહોંચે છે પરિણામે ડાયાબિટીસ વાળા દર્દીઓની પરિસ્થિતિ બગડી જાય છે.

એનર્જી ડ્રિંક ને સંબંધિત લોકોને મૂંઝવતા પ્રશ્નો

એનર્જી ડ્રિંક માં શું શું આવેલું હોય છે ?
એનર્જી ડ્રિંક માં સુગરનું પ્રમાણ વધારે હોય છે તથા તેમાં કેફીન દ્રવ્યોની માત્રા વધુ આવેલી હોય છે જે શરીરને નુકસાન કરે છે.
શું એનર્જી ડ્રિન્ક માં આલ્કોહોલનું પ્રમાણ આવેલું હોય છે ?
એનર્જી ડ્રિંકના ઉત્તેજક પ્રભાવથી આલ્કોહોલનું નેચર કોન્ટેક થાય છે જેનાથી આવા પીણા પીવા વાળી વ્યક્તિ વધારે એક્ટિવ થઈ જાય છે.
Disclaimer  :-  અમારા દ્વારા જણાવેલી માહિતી એનર્જી ડ્રીંક પીવાના નુકસાન, એનર્જી ડ્રિંકના નુકસાન, Energy drink piva na nukshan, energy Drink Na Nuksan,  Energy Drink Piva Na Nukshan, Harms of drinking energy drinks, Disadvantages of Energy Drinks. જે માહિતી જાણીને તમને આનંદ થયો હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બને વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :-  ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

 

Leave a Comment