Damvel :- દમવેલ ના ફાયદા | અસ્થમા ના ફાયદા | અસ્થમા ના ઉપાય | અસ્થમા ના ઘરગથ્થુ ઉપચાર | અસ્થમા ની આયુર્વેદિક દવા | દમવેલ ના ઔષધીય ગુણો | દમવેલ નો ઉપયોગ | damvel na fayda | damvel no Upyog

Damvel na fayda in Gujarati 

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે દમ વિશે તથા અસ્થમા વિશે જાણીશું જેને દૂર કરવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ તથા તે થવાના કારણો શું છે અને તેની આયુર્વેદિક દવા વિશે જણાવી છે તો મિત્રો આજના આર્ટીકલમાં આપણે અસ્થમા થવાના કારણો, દમવેલ નો ઉપયોગ, દમ વેલ નો ઉપયોગ અસ્થમા ની સમસ્યામાં દમવેલ વિશે માહિતી, damvel na fayda in Gujarati, damvel no Upyog gharelu upchar ma, tylophora Indica details in Gujarati.

દમવેલ | tylophora Indica| Damvel

દમવેલ નો ઉપયોગ આપણે ઘણા વર્ષોથી ઔષધી તરીકે કરીએ છીએ અને ઘણા એવા ઘરેલુ ઉપચારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે કેવો છોડ છે જેને અંગ્રેજીમાં આપણે ટાઇલોફોરા ઈન્ડીકા તરીકે ઓળખીએ છીએ. મુખ્ય રીતે દમવેલ નો ઉપયોગ સામાન્ય સમસ્યાઓ જેવી કે શરદી, ઉધરસ, તાવ અને અસ્થમા ની સમસ્યામાં કરવામાં આવે છે અને તેમાં ઘણા એવા પોષક તત્વો આવેલા હોય છે જે આપણા શરીર માટે દવા તરીકે કાર્ય કરે છે.
આ એક વેલ છે અને તેનો વેલો દોઢ મીટર સુધી ઊંચો જોવા મળે છે તેના પાંદડા નો આકાર ઈંડા આકારનો હોય છે અને તે ત્રણ થી દસ સેમી સુધી લાંબા અને બે થી સાત સેમી પહોળા હોઈ છે તેનું થડ અતિશય ચીકણું જોવા મળે છે જે લાંબા સમય સુધી ટકી શકે છે તેના ફુલ છત્રી જેવા નાના હોય છે અને તેમાં જોવા મળતા ફળ પાંચ થી સાત સેમી જેટલા લાંબા હોય છે.
તો ચાલો આપણે જાણીએ દમવેલ ના ઔષધીય ગુણો વિશે
દમવેલ નો ઉપયોગ ઘણી એવી શરીરની સમસ્યાઓમાં કરવામાં આવે છે ખાસ કરીને અસ્થમા ની સમસ્યામાં જેના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે અને ફેફસામાં કફ થઈ જાય છે તેને દૂર કરવામાં દમવેલ ફાયદાકારક સાબિત થાય છે. –damvel vishe mahiti 

અસ્થમા ની સમસ્યામાં દમવેલ નો ઉપયોગ | અસ્થમા માં દમ વેલ ના ફાયદા | damvel no Upyog for Asthama 

આપણે જાણીએ છીએ કે આપણું વાતાવરણ એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી છે એવામાં જે વ્યક્તિઓને અસ્થમા ની સમસ્યા હોય તેઓને તો અસહ્ય તકલીફ જોવા મળે છે ત્યારે તે વ્યક્તિઓએ દમવેલ નો ઉપયોગ કરવો જોઈએ છે તેના માટે ફાયદાકારક છે અને તેનાથી છુટકારો મેળવવા માટે નીચેના ઉપાયો કરવા જોઈએ.
દમવેલ ના પાનને એક અઠવાડિયા સુધી ચાવીને ખાવાથી અસ્થમા ની સમસ્યામાં ફાયદો થાય છે.
દમવેલ ના થોડા પાંદડા લઇ તેમાં થોડા કાળા મરી નાખીને મિક્સ કરીને તેની નાની નાની ગોળીઓ બનાવી લો આ ગોળીઓનું સેવન દિવસમાં બે વખત નવસેકા પાણી સાથે કરવાથી અવશ્ય ફાયદો થાય છે. – damvel na fayda in Gujarati 

દમવેલ ના ફાયદા સુકી ઉધરસમાં | Damvel no Upyog for suki udharas  | દમવેલ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં

આપણે જાણીએ છીએ કે સૂકી ઉધરસ એ જીવાણુઓ ના સંક્રમણને લીધે જોવા મળે છે અને તે લાંબા સમય સુધી જોવા મળે છે આ સમસ્યા માટે તમારે દમ વેલ નો ઉપયોગ કરવો જોઈએ.
દમવેલ ના થડ ના ચૂર્ણ માં એક ગ્રામ મુલેઠી નું ચૂર્ણ મિક્સ કરી થોડું મધ નાખીને તેની પેસ્ટ બનાવીને ચાટવાથી થોડા જ દિવસમાં ઉધરસ માં રાહત થઈ જશે.
જોકે તમે ઉધરસ થાય ત્યારે તરત જ દમવેલ નો ઉપયોગ કરી શકો છો અથવા તો તમને ઉધરસ થતાં જ દમવેલ ના થડ‌ ના ચૂર્ણ નું સેવન કરવાનું ચાલુ કરી દેવું જોઈએ તેનાથી તરત જ રાહત થઈ જાય છે.
દમવેલ ના 1 ગ્રામ ચૂર્ણ માં 250 ગ્રામ કાળા મરી મિક્સ કરીને તેનો ઉકાળો બનાવી લો. આ ઉકાળામાં થોડું મધ નાખીને પીવાથી સૂકી ઉધરસમાં તરત જ રાહત થઈ જાય છે. – benefits of damvel in Gujarati 

શ્વાસ નળીમાં સોજો દૂર કરવામાં દમવેલ ના ફાયદા | Damvel na fayda swasnadi na soja ma

જે વ્યક્તિઓને શ્વાસનળીમાં સોજો આવી ગયો હોય અને શ્વાસ લેવામાં પરેશાની થતી હોય તેવા વ્યક્તિઓ માટે દમવેલ એ રામબાણ ઈલાજ છે.
દમવેલ ના પાન અને તેના મૂળિયા નો ઉકાળો બનાવીને 10 મિલી માત્રા માં પીવાથી તરત જ ફાયદો થાય છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ સમસ્યામાં વધારો ન થાય એટલે તેના માટે આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે કારણ કે ઘણા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે. – health tips for damvel in Gujarati 

દમવેલ નો ઉપયોગ માથાના દુખાવાની સમસ્યામાં | Mathana dukhava ma damvel na fayda 

આજની આપણી ભાગદોડ ભરી જીવન શૈલીમાં વધારે પડતા વર્ક ને લીધે ઘણીવાર માથાનો દુખાવો થતો હોય છે તેવામાં તમે આયુર્વેદિક દવા તરીકે દમવેલ નો ઉપયોગ કરી શકો છો જે ફાયદાકારક સાબિત થાય છે.
દમવેલ ના થડને પીસીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને કપાળ ઉપર થોડી વાર લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. – damvel na fayda Gujarati ma 

ઝાડા રોકવામાં – દમવેલ ખાવાના ફાયદા | damvel no Upyog zada rokvama

ઝાડા ની સમસ્યામાં દમવેલ ના પાન અને તેના વૃક્ષનો ઉકાળો બનાવીને પીવાથી રાહત થાય છે અને જો ઉકાળો ન બનાવવો હોય તો ત્રણ થી ચાર પાનનો રસ કાઢીને પીવાથી પણ ઝાડાની સમસ્યામાં રાહત થાય છે અને તે બંધ થઈ જાય છે.

પાચનતંત્ર મજબૂત બનાવવામાં – Damvel | Damvel na fayda pachantantra ma

પાચનતંત્ર મજબૂત બનાવવા માટે દમવેલ ના પાન નો ઉપયોગ કરવો જોઈએ. દમવેલ ના સૂકા પાન નું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો દૂર થઈ જાય છે તથા દમવેલ ના થડ ને ખાવાથી પાચનતંત્રને લગતી ઘણી સમસ્યાઓમાં તમને ફાયદો થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે.

શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે – દમવેલ 

દમવેલ શરીરની ઉર્જા વધારવા માટે એક ઔષધી છે શરીરમાં તરત જ ઉર્જા મેળવવા માટે દમવેલ નો ઉપયોગ કરવો જોઈએ તેના પાનનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે અને તમારી ઈચ્છા મુજબ તમે તેના પાનની ચા બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. – damvel

દમવેલ ના નુકસાન | દમવેલ ના ગેરફાયદા | દમવેલ નું સેવન કરવાના નુકસાન | disadvantages of damvel

દમવેલ નો સ્વાદ ખૂબ જ તુરો હોય છે તેનું વધારે સેવન કરવાથી ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે.
જો તમને દમવેલ વિશે વધારે જાણકારી ન હોય તો તેનો વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં.
જો તમે દમવેલ નો ઉપયોગ વધારે કરો છો તો તેનાથી ત્વચા ને લગતી એલર્જીની સમસ્યા થઈ શકે છે.

દમવેલ ને સંબંધિત લોકોને મૂંઝવતા પ્રશ્નો


દમવેલ ને અંગ્રેજીમાં શું કહેવાય છે | દમવેલ in english  | દમવેલ meaning in English
દમવેલ ને અંગ્રેજીમાં Emetic swallow wort કહેવાય છે તેનું વૈજ્ઞાનિક નામ Tylophora Indica છે.
અસ્થમા ની સમસ્યામાં દમવેલ નો ઉપયોગ કેવી રીતે કરવો ?
દમવેલ ના પાન અને કાળા મરીને મિક્સ કરીને તેની નાની ગોળી બનાવીને તેનું સેવન કરવાથી અસ્થમા ની સમસ્યામાં ફાયદો થાય છે.


દમવેલ નો ઉપયોગ કેવી રીતે કરી શકો છો ?
દમવેલ નો ઉકાળો બનાવીને 10 મિલી માત્રામાં અને તેના થડ નું ચૂર્ણ 200 મિલિગ્રામ ની માત્રામાં ઉપયોગ કરી શકો છો.
દમવેલ કયા વિસ્તારમાં જોવા મળે છે ?
દમવેલ આપણા ભારતમાં બંગાળ, ઓડીસા, આસામ અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે.

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી દમવેલ ના ફાયદા, દમવેલ નો ઉપયોગ, દમવેલ ના ઔષધીય ગુણો, દમવેલ નો ઉપયોગ ઘરેલું  ઉપચારમાં, દમવેલ ના ફાયદા વિવિધ સમસ્યાઓમાં, damvel na fayda in Gujarati, benefits of damvel in Gujarati, Health tips for damvel in Gujarati, damvel na fayda, uses of damvel in Gujarati, benefits of damvel . જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારા દ્વારા કોઈ સલાહ અથવા સૂચન હોય તો અમને કોમેન્ટમાં જણાવો.

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય માટે છે બધા વ્યક્તિઓની તાસીર જુદી હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની મુલાકાત લેવી.

Leave a Comment