Cumin seeds :- જીરું ના ફાયદા | જીરું ખાવાના ફાયદા | જીરું નો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં | જીરું ના ઉપયોગો | જીરું ના ઔષધીય ગુણો | jiru khavana fayda | benefits of cumin seeds in Gujarati

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે જીરું (cumin seeds )વિશે માહિતી મેળવીશું જેનો ઉપયોગ આપણે ઘરમાં શાક દાળ કે પછી બીજી વાનગીઓમાં કરતા હોઈએ છીએ જીરુ નો ઉપયોગ ઘણી વાનગીઓમાં આપણે ખાસ કરીએ છીએ કારણ કે તેનું મુખ્ય કારણ એ છે કે તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદાઓ કરે છે તો ચાલો આપણે જાણીએ જીરું ના ફાયદા, જીરું ખાવાના ફાયદા, જીરું ના ઉપયોગો, જીરું નો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં, જીરા નું પાણી બનાવવાની રીત અને ફાયદા, જીરું ના ઔષધીય ગુણો, jiru khavana fayda, jiru na fayda, health benefits of cumin seeds in Gujarati, benefits of cumin seeds in Gujarati, jiru na fayda in Gujarati.

જીરું વિશે માહિતી | જીરું શું છે |જીરું ના બીજ વિશે માહિતી |Information about Cumin

જીરું એક સ્વાદિષ્ટ મસાલો છે જેનો ઉપયોગ આપણે ભોજનમાં કરીએ છીએ ઔષધી તરીકે જીરુંનો ઉપયોગ વધારે થાય છે તથા જીરું નું ઉત્પાદન ભારતમાં ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળે છે.
આપણા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવા માટે આવી ઘણી વસ્તુઓ જવાબદાર હોય છે જેને આપણે જાણતા નથી, જીરું તેમાંની જ એક ઔષધી છે.
જીરું ની ઘણી જાતો અને પ્રકાર જોવા મળે છે જેમકે સફેદ જીરું, કાળા જીરું , શાહી જીરું આ ત્રણેય પ્રકારના જીરું આપણા શરીર માટે ફાયદાકારક છે આપણે દાળ શાકમાં સૌથી વધારે સફેદ જીરું નો ઉપયોગ કરીએ છીએ. જ્યારે શાહી જીરું નો ઉપયોગ દવામાં કરવામાં આવે છે.

જીરું ખાવાના ફાયદા | જીરું ના બીજ ના ફાયદા | jiru khavana fayda | jiru na fayda in Gujarati 

જીરું માં રહેલા પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટ ગુણો એ આપણે ઘણી રીતે ફાયદાકારક છે.
શરદી અને તાવ જેવી સામાન્ય સમસ્યા માટે જીરું ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામીન સીની માત્રા આવેલી હોય છે.
જીરું માં આયર્ન નું પ્રમાણ આવેલું હોય છે જે લોહીની ગુણવત્તા સારી કરે છે તથા શરીરની ચરબી ઓછી કરે છે.
તેમાં એન્ટી ફંગલ અને એન્ટિવાયરલ ગુણો હોવાને લીધે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે
જીરુંમાં હાઈપોલિપિડેમિક ગુણ આવેલો હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ સંતુલનમાં રાખે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.
જીરું એ આંતરડા, લીવર અને હોજરીને મજબૂત બનાવે છે આંતરડાની અંદર રહેલા જીવજંતુઓનો નાશ કરે છે અને દુર્ગંધ દૂર કરે છે.
પેટમાં ગેસ થવો, કબજિયાત થવી, આફરો ચડવો તે બધી સમસ્યા માં જીરું ફાયદાકારક સાબિત થાય છે.

Jiru na fayda in Gujarati | home remedies for cumin seeds in Gujarati 

ઘણા વ્યક્તિઓને ખરાબ ભોજનને લીધે મળમાં અશુદ્ધિ જોવા મળે છે તેવા વ્યક્તિઓએ જીરુંનું સેવન કરવું જોઈએ કારણ કે તે સૌથી શ્રેષ્ઠ ઔષધી છે.
6 ગ્રામ જીરું નો પાવડર ગોળમાં નાખીને નાની ગોળીઓ બનાવી લેવી, ત્યારબાદ જ્યારે પણ તાવ આવે ત્યારે તેનું સેવન કરવાથી તાવ દૂર થઈ જાય છે.
ગાયના દૂધમાં થોડું જીરું નું ચૂર્ણ મિક્સ કરીને થોડી સાકર નાખી ત્યારબાદ તેનું સેવન કરવાથી તાવ દૂર થઈ જાય છે.
જો તાવને લીધે હોઠ પર સુજન જોવા મળે તો જીરું ને પાણીમાં વાટીને હોઠ ઉપર લગાવવાથી તે મટી જાય છે.
જીરું અને ધાણા નું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી ની સમસ્યામાં રાહત મળે છે અને છાતીમાં થતી બળતરા દૂર થઈ જાય છે.
પાચન શક્તિ મજબૂત બનાવવા માટે સિંધવ મીઠું અને જીરું સરખા પ્રમાણમાં લઇ તેમાં લીંબુનો રસ નાખીને સાત દિવસ પલાળી, સુકવી અને તે ચૂર્ણનું સેવન સવારે અને સાંજે કરવાથી પાચનશક્તિ એકદમ મજબૂત બને છે.
તથા આ ચૂર્ણનું સેવન કરવાથી પેટમાં આફરો ચડતો હોય અથવા તો ચૂક આવતી હોય તો તેમાં પણ રાહત મળે છે.
જીરું નું સેવન કરવાથી હેડકી વધારે આવતી હોય તો તે પણ બંધ થઈ જાય છે. – jiru na fayda 

જીરું ના ઔષધીય ગુણો | jiru na fayda 

જો શરીરમાં કોઈપણ જગ્યાએ મસો હોય તો જીરું ને વાટીને તેની પેસ્ટ બનાવીને મસા ઉપર બાંધવાથી તેમાં પીડા ઓછી થાય છે અને જીરું નું સેવન નિયમિત રીતે કરવાથી આંખો નું તેજ પણ વધે છે.
જીરું ,સિંધવ મીઠું અને હિંગ ની પેસ્ટ મધ અથવા ઘી સાથે ખાવાથી પેટમાં આવતી ચૂક તરત જ દૂર થઈ જાય છે.
સાકર અને જીરું નું ચૂર્ણ કરીને તેમાં ચોખાનું ઓસામણ સાથે લેવાથી સ્ત્રીઓને શક્તિ આવે છે અને માસિક ધર્મમાં રાહત મળે છે જો તમે નિયમિત રીતે જીરું નું સેવન કરો છો તો તેનાથી રતાંધણાપણું થવાની સમસ્યા ઘટી જાય છે.

જીરું ના ફાયદા  | benefits of cumin seeds in Gujarati 

શરીરમાં કોઈ પણ જગ્યાએ ખંજવાળથી છુટકારો મેળવવા માટે 40 ગ્રામ જીરું અને 20 ગ્રામ સિંદૂર લો, તેને કોઈ પણ તેલમાં પકાવી અને શરીરમાં જે જગ્યાએ ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી તેમાં રાહત મળે છે.
જીરુંમાં આયર્ન અને ડાયટરી ફાઇબરનું પ્રમાણ આવેલું હોય છે જેનું સેવન નિયમિત રીતે કરવાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે.
જો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તેને દૂર કરવા માટે જીરું અને સિંધવ મીઠું મિક્સ કરીને ખાવાથી તે દુર્ગંધ દૂર થઈ જાય છે.
શરદી અને તાવ જેવી સામાન્ય સમસ્યા માટે કાળા જીરું ને તવી ઉપર શેકીને તેનો ધુમાડો લેવાથી તાવ ઉતરી જાય છે અને તેમાં જલ્દી રાહત મળે છે. – benefits of cumin seeds 

Jiru na fayda | health benefits of cumin seeds in Gujarati 

જો નાના બાળકોને પેટમાં કૃમિ અથવા કીડા થઈ ગયા હોય તો જીરું ને વાટીને એરંડિયા ના તેલ સાથે આપવાથી પેટમાંથી કીડા નીકળી જાય છે.
જો નાકમાંથી લોહી નીકળતું હોય તો જીરું ના પાંદડા ના રસ ના બે થી ત્રણ ટીપા નાકમાં નાખવાથી લોહી બંધ થઈ જાય છે.
ઝાડા ની સમસ્યામાં થોડા દહીંમાં જીરું નો ભૂકો નાખીને તે દહીં પીવાથી ઝાડા તરત જ દૂર થઈ જાય છે.
જે સ્ત્રીઓ સ્તનપાન કરાવતી હોય તેઓએ જીરું ને ઘીમાં શેકી લેવું અને ત્યારબાદ કોઈપણ વાનગી સાથે મિશ્રણ કરીને તેનું સેવન કરવાથી સ્તનમાં દૂધનો વધારો થાય છે.
જો આગ થી દાઝી ગયા હોય તો તે જગ્યાએ જીરું નો ભૂકો ઘી સાથે મિક્સ કરીને બળી ગયેલી જગ્યાએ લગાવવાથી તેમાં રાહત મળે છે અને બળતરા ઓછી થાય છે.

જીરા નું પાણી બનાવવાની રીત અને તેના ફાયદાઓ | જીરા નું પાણી 

જે વ્યક્તિઓને ખાટા ઓડકાર આવતા હોય, તેઓએ 200 મિલી પાણીમાં જીરું નાખીને તેને ઉકાળો જ્યારે પાણી અડધું રહે ત્યારે તેને ઉતારી લો, પછી તેમાં કાળા મરી અને મીઠું નાખીને આ પાણી પીવું જોઈએ.
ઘણી વખત તાવ આવ્યા પછી ભૂખ ન લાગવાની સમસ્યા વધુ જોવા મળે છે ત્યારે થોડા જીરું માં લીંબુનો રસ મિક્સ કરીને પલાળીને રાખો, પછી તેમાં થોડું મીઠું નાખીને તેનું સેવન કરવાથી ભૂખમાં વધારો થાય છે.
માસિકધર્મ દરમ્યાન મહિલાઓને ખૂબ જ દુખાવો થતો હોય છે ત્યારે તેઓએ જીરાના પાણીનું સેવન કરવું જોઈએ તેનાથી ઘણો ફાયદો થાય છે. – jira nu pani


ડાયાબિટીસ થી બચવામાં જીરું મદદ કરે છે 

આપણે જાણીએ છીએ કે અત્યારે ડાયાબિટીસની સમસ્યા વધુ જોવા મળે છે જેનાથી બધા વ્યક્તિ દૂર રહેવા માંગે છે અને તે વ્યક્તિને ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓથી દૂર રહેવું પડે છે.
જીરું ની અંદર એન્ટી ડાયબેટીક ગુણ આવેલો હોય છે જે આપણા શરીરમાં ડાયાબિટીસ નું જોખમ ઓછું કરે છે – આ છે જીરું ખાવાના ફાયદા.લોહીની ઉણપ દૂર કરે છે – જીરું | jiru | cumin seeds | cumin


જે વ્યક્તિઓના શરીરમાં લોહીની ઉણપ વધુ જોવા મળતી હોય તેવા વ્યક્તિઓએ જીરુંનું સેવન કરવું જોઈએ કારણ કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જીરું ની અંદર આયર્નનું પ્રમાણ આવેલું હોય છે જે શરીરમાં લોહી બનવામાં મદદરૂપ બને છે.
આપણે જાણીએ છીએ કે શરીરમાં લોહીની ઉણપ થવાથી એનીમિયા જેવી બીમારી થઈ શકે છે તેથી આવી બીમારી સામે જીરું રક્ષણ પૂરું પાડે છે.

ખોરાક અને પાચનની લગતી સમસ્યામાં ફાયદાકારક છે – જીરું ના ઉપયોગો

જો તમે જીરુંનું સેવન નિયમિત રીતે કરો છો તો તેનાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને પેટ ને લગતી સમસ્યાઓ થતી નથી.
કારણકે જીરૂ ની અંદર ફાઇબર નું પ્રમાણ આવેલું હોય છે જે પાચન ક્રિયા મજબૂત બનાવે છે અને ખોરાકનું સરળતાથી પાચન કરે છે.

બેડ કોલેસ્ટ્રોલ નું લેવલ ઓછું કરે છે –  જીરું નો ઉપયોગ

આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ જોવા મળે છે તેના માટે પણ જીરું ફાયદાકારક છે કારણ કે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ આવેલું હોય છે જો આપણે જીરુંનું સેવન કરીએ છીએ તો તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.
ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરીને તે આપણા શરીરમાં ઘણી એવી સમસ્યાઓને દૂર કરે છે અને તેનું જોખમ ઘટાડે છે.

કબજિયાતની સમસ્યા દૂર કરે છે – ઘરેલુ ઉપચારમાં જીરું ના ફાયદા અને ઉપયોગો 

આપણે જાણીએ છીએ કે કબજિયાતની સમસ્યા અવારનવાર ઘણા વ્યક્તિઓને થતી હોય છે તેનો ઘરેલુ અને સૌથી શ્રેષ્ઠ ઉપચાર જીરું છે જીરાનું પાણી પીવાથી આપણી પાચન ક્રિયા મજબૂત બને છે કારણ કે તેમાં ફાઇબર નું પ્રમાણ આવેલું હોય છે અને તેનાથી કબજિયાત પણ દૂર થઈ જાય છે.

Conclusion 

અમારા દ્વારા જણાવેલી માહિતી જીરું ખાવાના ફાયદા જીરું ના ફાયદા, જીરું ના ઔષધીય ગુણો, જીરું ના ઉપયોગો, જીરા નું પાણી બનાવવાની રીત, જીરું નો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં, જીરું ના બીજ ના ફાયદા , jiru na fayda, jiru khavana fayda in Gujarati, jiru na upyogo, benefits of cumin seeds in Gujarati, health benefits of cumin seeds, health tips for jiru in Gujarati, jiru na upyogo, jiru na fayda Gujarati ma, જે માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરો અને કોમેન્ટ કરો.

Note (નોંધ)

ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો.

Leave a Comment