Constipation – કબજિયાત થવાના કારણો | કબજિયાતની સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાયો અને ઘરગથ્થુ ઉપચાર

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને એક એવી સમસ્યા વિશે જણાવીશું જે છે કબજિયાત જે આજકાલ વધારે જોવા મળી રહી છે જે આપણે જીવનશૈલી અને ખરાબ ખોરાકને લીધે થાય છે તો ચાલો મિત્રો જાણીએ કબજિયાત થવાના કારણો, કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાયો, કબજીયાત ની સમસ્યા શું છે, kabajiyat thvana karno, Kabajiyat na gharelu upay, health benefits of constipation problem in Gujarati.

કબજિયાત થવાના કારણો | Causes of constipation

કબજિયાત થવાના ઘણા કારણો જોવા મળે છે જો આપણે તેના વિશે વાત કરીએ તો આપણી જીવનશૈલી અને ખાન પાન એ સૌથી વધારે અને મોટું કારણ છે જેને કારણે બધા વ્યક્તિઓનું પાચનતંત્ર સાવ ધીમું થઈ જાય છે અને અપચા કે કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. – Kabjiyat thavana karano

ઘણી વખત કબજિયાત થવાનું કારણ આપણે જે દવાઓ લઈએ છીએ તેની આડઅસર થવાને લીધે અથવા તો દવા ગરમ લાગવાની લીધે આ સમસ્યા થાય છે.–   Kabjiyat ni samasya in Gujarati 
અથવા તો આપણે જે ભોજન કરીએ છીએ તે આપણા પાચનતંત્ર અને નુકસાન કરે છે જેને લીધે કબજિયાત જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
જો તમે તમારી જીવનશૈલી માં અને ખાનપાનમાં થોડો સુધારો અને ફેરફાર કરો તો તેને લીધે તમે આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો. – causes of constipation in Gujarati 
આ જોયા આપણે કબજિયાત થવાના કારણો, તો ચાલો હવે જાણીએ કે કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપચાર અને તેની પરેજી રાખવા માટે ભોજનમાં કેવો ખોરાક લેવો જોઈએ.

ડેરી પ્રોડક્ટસનું સેવન કરવું | Kabjiyat na upay in Gujarati

આપણે જ્યારે ડેરી પ્રોડક્ટ ની વાત કરીએ ત્યારે તેમાં દૂધ, દહીં પનીર ની મદદથી બનતી વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે આ તમામ વસ્તુઓનું સેવન કરવાથી તેની અંદર રહેલા પ્રોબાયોટિક્સ નામનું સુક્ષ્મ જીવ હોય છે જે કબજિયાતની સમસ્યા માંથી છુટકારો આપે છે અને તેમાં રાહત મળે છે. – health tips for constipation in Gujarati.

કબજિયાતની સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાયો | સૂપ નું સેવન | કબજિયાત દૂર કરવાના ઉપાયો

આપણે જ્યારે પણ કોઈ પણ ફ્લેવરનું સૂપ બનાવીએ છીએ ત્યારે તેમાં ઘણા બધા વેજીટેબલ્સ નો ઉપયોગ કરીએ છીએ આ વેજીટેબલ્સ એ સુપ ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવે છે તેમજ શાકભાજી નાખીને બનાવેલ ભોજન પાચનમાં પણ સરળ રહે છે.
સુપ પીવાથી કબજિયાતની સમસ્યામાં છુટકારો મેળવવામાં મદદરૂપ થશે. તથા તમે ગરમ પ્રવાહી પદાર્થોનું સેવન કરો છો તેનાથી તમારી પાચન ક્રિયા પણ મજબૂત બને છે અને પાચનમાં ઘણો સુધારો થાય છે.

કબજિયાતની સમસ્યા દૂર કરવામાં નાશપતિ અને સફરજનનું સેવન કરો | કબજિયાત દૂર કરવાનું ઉપાય

નાસ્પતિ અને સફરજન ની અંદર ઘણા સારા પોષક તત્વો આવેલા હોય છે જેમાં ફાઇબર, ફ્રુકટોઝ જેવા ગુણો આવેલા હોય છે તેમજ તેની સાથે સાથે આ ફળો ની અંદર પાણીની માત્રા પણ સારી આ આવેલી હોય છે જે આપણી પાચન ક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે અને શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદરૂપ બને છે.
આ સિવાય જો તમને પસંદ હોય તો કબજિયાતની સમસ્યામાં અળસી, કેવી, દ્રાક્ષ, પિસ્તા વગેરે જેવા ફળોનું સેવન કરી શકો છો જેનાથી આ સમસ્યામાં ફાયદો મળે છે. – Kabjiyat ni samasya dur karvana gharelu upchar.

વિવિધ પ્રકારની દાળનું સેવન |કબજિયાત ની સમસ્યા દૂર કરે છે

આપણે દરરોજ વાપરવામાં આવતી વિવિધ દાળ અને આપણા ઘરની અંદર વધુ પ્રમાણમાં જોવા મળતી મગની ખીચડી ન સેવન કરવામાં આવે છે. વટાણા, મગની દાળ ની અંદર ફાઇબરનો સ્ત્રોત સારો આવેલો હોય છે જે આપણા પાચન ક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ બને છે. – Benefits of constipation in Gujarati.

જો તમે વિભિન્ન પ્રકારની દાળ નું સેવન કરો છો તો તેનાથી ઘણા પ્રકાર ના પોષક તત્વો શરીરમાં મળી રહે છે જેમ કે વિટામીન b6, પોટેશિયમ, ઝીંક વગેરે જે આપને કબજિયાતની સમસ્યા થવા દેતા નથી અને શરીરમાં પણ બીજા ઘણા ફાયદાઓ કરે છે.

બ્રોકલી નું સેવન કરવું | કબજિયાત ની સમસ્યા દૂર કરવા માટે

અત્યારે આ શાકભાજીએ ભારતમાં ખૂબ જ પ્રચલિત બની ગયું છે કારણ કે તેમાં સેલ્ફેરોફેન નામનો એક ઉત્તમ પદાર્થ આવેલો હોય છે જે આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે શરીરમાંથી કબજિયાતની સમસ્યામાં ઘણો ફાયદો કરે છે અને શરીર માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

કબજિયાત ની સમસ્યા છે બચવા માટે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં

કાચા કેળાનું સેવન કરવું જોઈએ નહીં – કબજિયાતની પરેજી

આપણે જાણીએ છીએ કે કબજિયાતની સમસ્યા માટે પાકા કેળાએ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેવી જ રીતે તેનાથી વિરુદ્ધ કાચા કેળા કબજિયાતની સમસ્યા કરી શકે છે કારણ કે તેની અંદર સ્ટાર્ચ ખૂબ જ વધુ આવેલો હોય છે.
જે આપણા પાચનતંત્રને નુકસાન કરી શકે છે તથા તેને પાચનમાં પણ ઘણી વાર લાગે છે માટે કબજિયાતની સમસ્યાથી બચવા માટે કાચા કેળાનું સેવન કરવું જોઈએ નહીં.

તરેલ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ – કબજિયાત થવાના કારણો

જ્યારે પણ તમે વધારે મસાલેદાર ખોરાક ગ્રહણ કરો છો અથવા તો વધારે ખવાઈ જવાને લીધે પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે જો તમે ચોકલેટ, આઈસ્ક્રીમ, ચિપ્સ વગેરે જેવા ફાસ્ટ ફૂડનું સેવન કરો છો તો તેનાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

આલ્કોહોલનું સેવન કરવાથી આ સમસ્યા થઈ શકે છે

ઘણી બધી વ્યક્તિઓ ને કબજિયાત થવાનું કારણ આલ્કોહોલ હોઈ શકે છે જો તમે ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન વધારે કરો છો તો તેને લીધે તમને કબજિયાત જેવી સમસ્યાઓ વારંવાર થતી રહે છે માટે આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ જેનાથી આ સમસ્યામાં ફાયદો થાય છે તથા શરીરમાં પણ ઘણો ફાયદો થાય છે.– કબજિયાતની સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાયો અને ઘરગથ્થુ ઉપચાર.

Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી કબજિયાત થવાના કારણો, કબજિયાત ની પરેજી, કબજિયાતની સમસ્યા દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો, causes of constipation, Kabjiyat dur karvana gharelu upay Gujarati ma, health tips for constipation, Kabjiyat ni pareji.  જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બને વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા યોગ્ય તજજ્ઞની અથવા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment