Benefits of sniff :- સૂંઢ ના ફાયદા | સૂંઢ નો ઉપયોગ ઉપચારમાં | સૂંઢ ખાવાના ફાયદા | સૂંઢ ના ઔષધીય ગુણો | sunth na fayda in Gujarati

Sunth na fayda in Gujarati 

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે આદુના પાવડર એટલે કે સૂંઢ વિશે માહિતી મેળવીશું જેનું સેવન કરવાથી આપણે શરીરમાં વિવિધ સમસ્યાઓમાં ફાયદો થાય છે તો મિત્રો આજે અમે તમને સૂંઢ ના ફાયદા, સૂંઢ ના ઉપયોગો, સૂંઢ ના ઔષધીય ગુણો, સૂંઢ ના નુકસાન, સૂંઢ નું સેવન કરવાના ફાયદાઓ, sunth na fayda Gujarati ma, benefits of sniff in Gujarati, health tips for ginger powder in Gujarati, benefits of sunth in Gujarati, sunth na fayda.

Sunth | sniff | સુંઢ વિશે માહિતી | સુંઠ 

સૂંઠ કે જેને આપણે આદુના પાવડર તરીકે ઓળખીએ છીએ જે આદુના મૂળમાંથી બનાવવામાં આવે છે તેની સુગંધ ખૂબ જ વધારે જોવા મળે છે. પરંતુ તેનો સ્વાદ તીખો અને કડવો હોય છે આપણે જાણીએ છીએ કે આદુ ખાવાના અનેક ફાયદાઓ થાય છે. તેવી જ રીતના જો તમે સૂંઢ નું સેવન કરો છો તો તેનાથી પણ ધડક ફાયદા થાય છે. જે આદુનો જ એક ભાગ ગણાય છે માટે આપણી હેલ્થ માટેના પોષક તત્વો જે આદુ માંથી મળી રહે છે. તે જ પોષક તત્વો આપણે સૂંઢ માંથી પણ મળી રહે છે તમે સૂંઢ નો પાવડર ઘરે પણ બનાવી શકો છો જેની માહિતી આપણે આજના આર્ટીકલ માં મેળવીશું. 

સૂંઢ નું રાસાયણિક સંગઠન કેવું હોય છે | સુંઠ નું રાસાયણિક સંગઠન કેવું હોય છે

સૂંઢમાં 1 થી 3 % ઉડનશીલ તેલ જોવા મળે છે સૂંઢ માં જીન્જેરોલ અને શોગોલ દ્રવ્ય આવેલું હોય છે જેને લીધે સૂંઢ નો સ્વાદ કડવો અને તીખો જોવા મળે છે સૂંઢ માં રેઝીન નું પણ પ્રમાણ આવેલું હોય છે. જો તમે એકદમ સારી ગુણવત્તાવાળી સૂંઢ ની માત્રા વિચારો તો તેમાં રાસ ની માત્રા 6 % જોવા મળે છે.

સૂંઢ ના ઔષધીય ગુણો | સુંઠ ના ઔષધીય ગુણો

સૂંઠની તાસીર ગરમ હોય છે જેથી તેનો ઉપયોગ કફ તથા શ્વાસ ને લગતી સમસ્યાઓમાં કરવામાં આવે છે કફ ને દૂર કરવામાં આ એક સૌથી શ્રેષ્ઠ ઔષધી છે જેને આપણે કફનાશક ઔષધી તરીકે પણ ઓળખીએ છીએ.
સૂંઢ એ આયુર્વેદિક ઔષધી છે જે વાત – પિત્ત દૂર કરે છે, કફ દૂર કરે છે, અને પોતાની ઉત્તેજક સુગંધ ધરાવે છે. જેને કારણે સૂંઢ નું સેવન બધા કરતાં થોડું અલગ હોય છે જ્યારે તેની સમાનતા વાળી ઔષધી નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેના આધાર ઉપર જ સૂંઢ ના નુકસાન અને ફાયદા નક્કી કરવામાં આવે છે તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.
સૂંઢ નો ઉપયોગ બીજી ઔષધીઓ સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો જાણીએ તેના ફાયદા કેવા થાય છે તેના વિશે.

સૂંઢ ના ફાયદા | સૂંઢ ખાવાના ફાયદા | સૂંઠ નું સેવન કરવાના ફાયદા 

સૂંઢ નો અર્થ થાય છે કે તે શુદ્ધિ કરનાર છે આમ તો સૂંઢ એ આદુ નો જ એક પ્રકાર છે જે આદુને સુકવીને મેળવવામાં આવે છે.
આદુ નો રસ એ શરીરમાં લોહી શુદ્ધ કરવામાં મદદરૂપ બને છે તથા લોહીનો બગાડ દૂર કરે છે અને શરીરમાં રહેલી એલર્જી માં ફાયદો કરે છે આ સમસ્યા માટે હળદર માં આદુનો રસ મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.
કોઈપણ વ્યક્તિને ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તેને તરત જ સૂંઢ નો પાવડર સુધારવામાં આવે છે જેનાથી ઝેર વધારે ચડતું નથી.
જે વ્યક્તિને તાવ ને લીધે વધારે ઠંડી થતી હોય, શરીરમાં ધ્રુજારી થતી હોય, ઠંડો પવન સહન ન થતો હોય, હાથ અને પગમાં કડતર તૂટ થતી હોય. તેવા વ્યક્તિઓએ ઘી, સૂંઢ અને ગોળ સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેની નાની ગોળીઓ બનાવી લેવી અને આ ગોળીઓ દિવસમાં બે થી ત્રણ વખત લેવાથી આ બધી સમસ્યાઓમાં રાહત મળે છે.
તમે એલોપથીની ગમે તેટલી દવા કરો છો તેનાથી પણ છો શરીરમાં હિમોગ્લોબિન નું પ્રમાણ વધતું ન હોય તો મેથીની ભાજી માં સૂંઢ મિક્સ કરીને ખાવાથી શરીરમાં હિમોગ્લોબીન નું પ્રમાણ વધે છે.
જો વારંવાર ઉધરસ થતી હોય અને કફ ની સમસ્યા નિયમિત રીતે જોવા મળતી હોય તો મધ અને આદુના રસમાં મિક્સ કરીને ચાટવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે. – health tips for ginger powder in Gujarati 

સૂંઢ નું સેવન કરવાના ફાયદાઓ | sunth na fayda in Gujarati 

આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ ને કમરના દુખાવાની સમસ્યા જોવા મળે છે ત્યારે તેઓએ સૂંઢ નો ઉકાળો દિવસમાં એકથી બે વખત પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે.
જો શરીરમાં શ્વેતકણો નું પ્રમાણ ઓછું થઈ ગયું હોય તો તેના માટે ભાતના ઓસામણ માં સૂંઢ નો ભૂક્કો મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.
કમળાનો રોગ થયા બાદ શરીરમાં શક્તિ દુર કરવા માટે સૂંઢ અને ગોળને સરખા પ્રમાણમાં મિક્સ કરીને ખાવાથી રાહત મળે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.
જો શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાથી અને હૃદયની કાર્યક્ષમતા ધીમી પડી ગઈ હોય તો તેના માટે ગંઠોડા, સૂંઢ અને ગોળ મિક્સ કરીને તેની રાબ બનાવીને તેનું સેવન કરવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.
જે વ્યક્તિઓને કોઈપણ ભાગનો ચેપ અથવા તો વધારે તાવ ની તકલીફ રહેતી હોય તો તેને લાંબા સમય સુધી સૂંઢ નું પાણી પીવું જોઈએ તેનાથી ફાયદો થાય છે.
ઘણા વ્યક્તિઓને ફેફસામાં કફ જામી ગયો હોય છે, અને લાંબા સમયની ઉધરસ જોવા મળતી હોય, માથું ભારે લાગતું હોય, આળસ આવતી હોય તેવા વ્યક્તિઓએ સૂંઢ ના પાવડર ને સૂંઘવાથી છીંકો આવે છે જેને લીધે કફ બહાર નીકળી જાય છે.
હેડકી બંધ કરવા માટે ગોળ અને સૂંઢ બંનેને નવશેકા પાણીમાં મિક્સ કરીને તેના બે થી ત્રણ ટીપા નાક માં નાખવાથી હેડકી બંધ થઈ જાય છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે ટીપા નાખો છો ત્યારે માથું નીચે તરફ રાખવું.

સૂંઠ ખાવાના ફાયદા | sunth na fayda  | benefits of Ginger powder in Gujarati 

જો કાનમાં સુઉનનનન અવાજ આવતો હોય તો નવસેકા ગરમ પાણીમાં હળદર સૂંઠ અને મીઠું નાખીને તેનો લેપ બનાવીને કાનની ફરતે લગાવવાથી અવશ્ય ફાયદો થાય છે.
જો પેશાબમાં લોહી આવતું હોય તો તેને દૂર કરવા માટે બકરી ના દૂધમાં સાકર એલચી છે અને સૂંઢ નાખીને પીવાથી ફાયદો થાય છે.
જો તમને વારંવાર ઝાડાની સમસ્યા થતી હોય તો તમારે સવારે ટોયલેટ ગયા બાદ સૂંઢ નું ગરમ પાણી પીવું જોઈએ તેનાથી અવશ્ય ફાયદો થાય છે.
પ્રસુતિ બાદ સ્ત્રીઓમાં અણશક્તિ જોવા મળે છે તેના માટે ઘઉંના લોટના શિરા માં થોડું સૂંઢ નાખીને ખાવાથી સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. – sniff na fayda

સૂંઢ અને અજમા ના ફાયદા

અજમો જેને પીત્તનાશક તરીકે ઓળખવામાં આવે છે અને સૂંઠ જે કફ અને વાત્ત દૂર કરે છે એટલે જ તે અનેક રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે આ બંનેનું મિશ્રણ અનેક રોગો દૂર કરે છે દરેક પ્રકારના પેટના રોગો અને દુખાવામાં તમે આ બંનેનો ઉપયોગ કરી શકો છો જેવા કે કબજિયાતની સમસ્યા, ગેસ થવો વગેરે સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે.

સૂંઠ કફ નાશક છે

સૂંઢ ને આપણે કફ નાશક તરીકે ઓળખીએ છીએ એક ચમચી સૂંઢ ના પાવડરમાં એક ચમચી મુલેઠી નો પાવડર નાખીને ગરમ પાણી સાથે પીવાથી ગળામાં જામી ગયેલો કફ દૂર થઈ જાય છે અને ઉધરસમાં પણ રાહત મળે છે.

ઘૂંટણ ને લગતા દુખાવામાં – સૂંઢ ના ફાયદો

ઘૂંટણ ના દુખાવામાં સૂંઢ નો ઉપયોગ કરવામાં આવે છે સૂંઠ અને જાયફળના પાવડરને તલના તેલમાં મિક્સ કરીને તે તેલની માલિશ કરવાથી ઘૂંટણમાં ફાયદો થાય છે અને દુખાવો દૂર થઈ જાય છે સાથે સાથે સૂંઢ અને મધને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી પણ રાહત મળે છે.
10 ગ્રામ સૂંઢ અને 10 ગ્રામ અજમો 200 મિલી સરસિયાના તેલ માં નાખીને ગરમ કરો. જ્યારે અજમો ગરમ થઈને લાલ થઈ જાય ત્યારબાદ તેલને નીચે ઉતારી લો. આ તેલ ને ઠંડુ કરીને એક બોટલમાં ભરી લો. ત્યારબાદ જ્યારે દુખાવો થાય ત્યારે આ તેલ વડે માલિશ કરવાથી રાહત મળે છે. – sunth na uses 

તાવમાં – સૂંઢ નો ઉપયોગ

આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં ઘણા વ્યક્તિઓને શરદીને લીધે તાવ આવી જાય છે ત્યારે તમે સૂંઢ નો ઉપયોગ કરી શકો છો બકરીના દૂધમાં 2 ગ્રામ સૂંઢ નો પાવડર નાખીને પીવાથી અવશ્ય ફાયદો થાય છે. – sunth na upyogo 

માઈગ્રેન ની સમસ્યામાં | આધાશીશી ની સમસ્યામાં – sunth na fayda for head

સૂંઢ ને ગરમ પાણીમાં નાખીને તેનો લેપ બનાવીને કપાળ ઉપર લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે અને તેમાં ફાયદો થાય છે.

હૃદય રોગમાં ફાયદાકારક છે – sunth na fayda for heart 

હૃદય ને લગતી ઘણી સમસ્યાઓમાં તમે શુદ્ધ નો ઉપયોગ કરી શકો છો, સુંઠ નો હુંફાળો ઉકાળો બનાવીને પીવાથી અદભુત ફાયદા થાય છે. – health benefits of sunth in Gujarati 

ઉલટી ને રોકવામાં – સૂંઢ ના ફાયદા 

બીલીપત્ર નું ફળ અને સૂંઢ નો ઉકાળો પીવાથી ઉલટી તરત જ બંધ થઈ જાય છે.

હેડકી ની સમસ્યામાં – benefits of sunth 

હરડે અને સૂંઢ ને પાણીમાં પીસીને તેની પેસ્ટને ગરમ પાણી સાથે પીવાથી હેડકી અને શ્વાસની સમસ્યામાં ફાયદો થાય છે.
સૂંઢ, પીપળીમૂળ અને આમળા ના ચૂર્ણ માં થોડું મધ મિક્સ કરીને ચાટવાથી પણ હેડકી દૂર થઈ જાય છે.
સૂંઢ ના પાવડર નો ભૂકો ભરીને માથે બકરીનું નવશેકું દૂધ પીવાથી પણ હેડકી માં ફાયદો થાય છે. – sunth na upyogo 

લકવાની સમસ્યામાં – benefits of sniff 

સિંધવ મીઠું અને સૂંઢ ને બારીક રીતે પીસીને સૂંઘવાથી અથવા તેનો લેપ કરવાથી પણ લકવાની સમસ્યામાં રાહત મળે છે.

પેટના રોગોમાં – sunth | sniff

પેટ ને લગતા રોગો માં સૂંઢ નો પાવડર વડે બનાવેલો ઉકાળો પીવાથી તરત જ રાહત મળે છે.

પેટ ના દુખાવામાં – sunth na fayda for belly 

એરંડિયા ના મૂળ અને સૂંઢ ને વાટીને તેની પેસ્ટ બનાવીને પેટ ઉપર લેપ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
સંગ્રહણી ની સમસ્યામાં બિલીપત્રના કાચા ફળ નો વચ્ચેનો ભાગ અને સૂંઢ ને ગોળમાં નાખીને દહીં સાથે મિક્સ કરીને પીવાથી રાહત મળે છે.

કમરના દુખાવામાં – સૂંઠ ના ફાયદા

સૂંઢ ના પાવડર નો બનાવેલો ઉકાળો નિયમિત રીતે પીવાથી કમરનો દુખાવો દૂર થઈ જાય છે જો તમારી ઈચ્છા હોય તો તમે તે ઉકાળામાં એરંડિયા નું તેલ મિક્સ કરી શકો છો.

પેટ માં કબજિયાતની સમસ્યા – સૂંઠ ના ઉપયોગો

પેટમાં ગેસ થવો, અમાનત, કબજિયાત વગેરે સમસ્યામાં તમે સૂંઢ નો ઉપયોગ કરી શકો છો. ગોખરુ અને સૂંઠ ને મિક્સ કરીને તેમાંથી બનાવેલો ઉકાળો પીવાથી દુખાવામાં તરત જ રાહત થાય છે.

પેટમાં ગેસની સમસ્યા માટે અજમા અને સૂંઢ ના ફાયદા

અજમા અને સૂંઢ નું સેવન કરવાથી પેટને લગતી બધી સમસ્યાઓમાં ફાયદો થાય છે તથા ગેસની સમસ્યા માટે 20 ગ્રામ સૂંઢ નો પાવડર, 100 ગ્રામ અજમા મિક્સ કરીને પીસી લો. હવે આ મિશ્રણમાં થોડા લીંબુના રસના ટીપા નાખીને તેને ખાટું બનાવીને સુકવો, જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેમાં થોડું મીઠું નાખીને મિક્સ કરો અને તેનું સેવન દિવસમાં બે વખત પાણી સાથે કરવાથી પેટમાં થતી ગેસની સમસ્યા દૂર થઈ જાય છે.

લીવરની સમસ્યામાં સૂંઢ અને અજમા ના ફાયદા

લીવર ને લગતી સમસ્યા માટે 1 ગ્રામ સૂંઢ નો પાવડર, 2 ગ્રામ અજમા મિક્સ કરીને તેને એક કપ પાણીમાં પલાળી દો. સવારે આ પલાળેલા પાણીને ગાડીને થોડું ગરમ કરો અને તેનું સેવન કરો, આ પ્રયોગ નિયમિત રીતે 20 દિવસ સુધી કરવાથી લીવર ના દુખાવામાં રાહત મળે છે.

વારંવાર ભૂખ લાગવાની સમસ્યામાં સૂંઢ અને અજમા નો ઉપયોગ | સૂંઠ આયુર્વેદિક દવા

20 ગ્રામ અજમો, 20 ગ્રામ સૂંઢ, 5 ગ્રામ નૌસાદર, આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને ગાડી લો. ત્યારબાદ તેમાં થોડો લીંબુ નો રસ નાખીને તેની નાની ગોળીઓ બનાવી લો. અને આ ગોળીઓ ને છાયામાં સુકવીને ખાવામાં ઉપયોગ લો. તેમાંથી દરરોજ નિયમિત રીતે બે ગોળી નું સેવન કરવાથી અદભુત ફાયદો થાય છે.

આદુ માંથી સૂંઠ બનાવવાની રીત | How to make ginger from ginger in Gujarati 

પહેલા એકદમ પાકેલું આદુ લઈ અને તેને પાણી વડે ધોઈને સુકવી લો. ત્યારબાદ તેની ઝીણી ઝીણી છાલ ઉતારી લેવી.
પછી છાલ ઉતારેલા આદુ ને પાણીમાં એક દિવસ સુધી ડુબાડી રાખો, ત્યારબાદ પલાળેલા આદુ માં લીંબુનું પાણી નાખીને તેને વારંવાર ધોવો. પરંતુ ધ્યાન રાખો કે 30 લિટર પાણીમાં 600 મિલી લીંબુ નો રસ હોવો જોઈએ.
ત્યારબાદ આદુ ને ચૂનાના પાણીમાં ત્યાં સુધી ડુબાડી રાખો જ્યાં સુધી ચૂના નું પડ આદુ ઉપર જામી ન જાય. 120 લિટર પાણીમાં 1 કિલો ચૂનો નાખો.
ત્યારબાદ આ ચુના વાળા આદુ ને તડકામાં સૂકવી દો, જ્યાં સુધી તે એકદમ સુકાઈ ન જાય ત્યાં સુધી સુકાવવા દેવું. ત્યારબાદ સુકાઈ જાય એટલે તેમાં વધેલી છાલ ને ઘસીને કાઢી નાખવી અને આ તૈયાર છે તમારું સૂંઢ.

સૂંઢ વાળું દૂધ પીવાના ફાયદા | સૂંઠ વાળું દૂધ પીવાના ફાયદા | સુંઠ નું દૂધ

ગરમ કરેલા દૂધમાં થોડીક હળદર અને સૂંઢ નાખીને પીવાથી તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે.
દરરોજ નિયમિત રીતે રાતે સૂંઢ વાળું દૂધ પીવાથી તાવ અને શરદી ની સમસ્યામાં રાહત થાય છે ગરમ દૂધમાં થોડો સૂંઢ નો પાવડર નાખીને પીવાથી પણ ફાયદો થાય છે.
જો તમે સૂંઢ વાળા દૂધનું સેવન નિયમિત રીતે કરો છો. તો તેનાથી હાડકા પણ મજબૂત બને છે.
જો હાઈ બ્લડ પ્રેશર વાળા દર્દી સૂંઢ ના દૂધ નું સેવન કરે છે તો તેને શરીરમાં બ્લડપ્રેશર ની સમસ્યામાં રાહત મળે છે.

સૂંઢ ના ગેરફાયદા | સૂંઢ ના નુકસાન | સુંઠ ના ગેરફાયદા | disadvantages of sunth

જે લોકોને જુના હૃદયના રોગ હોય તેવા વ્યક્તિઓએ સૂંઢ નો ઉપયોગ કરવો જોઈએ નહીં.
સૂંઢ નું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ નહીં કારણ કે તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે. – sunth na nukshan 

જે લોકોને પિત્તાશય નો દુખાવો અને પથરી ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ સૂંઢ નું સેવન કરવું જોઈએ નહીં.

સૂંઠ ને લઇ લોકોને મૂંઝવતા પ્રશ્નો


સૂંઠ ની તાસીર કેવી હોય છે ?
સૂંઠ ની તાસીર ગરમ હોય છે.
સૂંઢ ને અંગ્રેજીમાં શું કહેવાય છે | સૂંઢ meaning in English|સુંઢ in english 
સૂંઢ ને અંગ્રેજીમાં  sniff કહેવાય છે.
આદુ અને સૂંઢમાં શું તફાવત હોય છે ?
આદુ નો એક પ્રકાર છે સૂંઢ. તફાવત બંને માં માત્ર એટલો જ છે કે સૂંઢ એ આદુ નો પાવડર છે અને એટલે તેને આદુ નો ભૂક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૂંઢ તને ગોળ ખાવાથી શું ફાયદો થઈ શકે છે ?
ગોળ અને સૂંઠ બંનેને મિક્સ કરીને ખાવાથી પેટ માટે તે ફાયદાકારક સાબિત થાય છે શિયાળામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણાય છે તથા તે આપણી પાચન શક્તિ મજબૂત બનાવે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે.
સૂંઢ ખાવાથી શું ફાયદો થઈ શકે છે ?
સૂંઢ ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે ગરમ પાણીમાં સૂંઢ નાખીને પીવાથી વજન ઘટાડી શકાય છે તથા શરીરનું તાપમાન ઘટાડવામાં પણ તે મદદરૂપ થાય છે જો તમે ઈચ્છો તો સૂંઢ અને મધ નું પણ સેવન કરી શકો છો.

Conclusion

અમારા દ્વારા જણાવેલી માહિતી સૂંઢ ના ફાયદાઓ, સૂંઢ ના ઉપયોગો, સૂંઠ ના ઔષધીય ગુણો, આદુ માંથી સૂંઢ બનાવવાની રીત, સૂંઢ એક દવા તરીકે, sunth na fayda in Gujarati, benefits of sunth in Gujarati, health tips for sunth, sniff na fayda in Gujarati, Health tips for sunth. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારા દ્વારા કોઈ સલાહ અથવા સૂચન હોય તો અમને કોમેન્ટ માં જણાવો.

Note ( નોંધ )

અમારા દ્વારા જણાવેલી માહિતી આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુ નું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની સલાહ લો.

Leave a Comment