Benefits of Sesame Oil :- તલ ના તેલ ના ફાયદા | તલ નું તેલ બાળકો ને માલિશ સિવાય બીજી 8 સમસ્યામાં ફાયદાકારક | Tal nu tel | તલ ના તેલ નો ઉપયોગ | Tal na tel na fayda | tal na tel no Upyog

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે તલના તેલ વિશે ચર્ચા કરીશું તેનો ઉપયોગ કરવાથી કેટલી સમસ્યાઓમાં આપણે ફાયદો થાય છે તેના વિશે જણાવીશું.

ભારતમાં તલના તેલનો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે ઘણા લોકો તલના તેલનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં વાપરે છે અને દક્ષિણ ભારતની અંદર તેનો ઉપયોગ ભોજન બનાવવા માટે પણ થાય છે તેનું ભોજન સ્વાદિષ્ટ હોય છે અને તમે ઘણી જગ્યાએ વાંચ્યુ હશે કે તલના તેલની માલિશ કરવાના ફાયદા તો ચાલો મિત્રો જાણીએ તલ ના તેલ ના ફાયદા, તલ નું તેલ – Tal nu tel , Tal na tel na fayda in Gujarati, benefits of Sesame oil in Gujarati.

જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારના તેલની વાત કરીએ ત્યારે તલના તેલને આપણા આયુર્વેદમાં ગુણકારી તરીકે જણાવવામાં આવે છે તેની પાછળનું મુખ્ય કારણ છે તેની અંદર રહેલા પોષક તત્વો અને ઔષધીય ગુણો.

તલ ના તેલ ના ફાયદા | Benefits of sesame oil | Tal Na Tel Na Fayda

તલના તેલની અંદર રહેલા ગુણોની વાત કરીએ ત્યારે તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લામેન્ટરી અને એન્ટિવાયરલ તત્વો હોય છે જે આપણે ઘણી બધી રીતે ફાયદાકારક સાબિત થાય છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે



Tal nu Tel – તલ ના તેલ ની અંદર ફેટી એસિડનું પ્રમાણ આવેલું હોય છે જે આપણા શરીરની અંદર રહેલી વધારાની ચરબીને દૂર કરવામાં મદદરૂપ થાય છે તેમજ તે લેપ્ટિનના પ્લાઝમા નું સ્તર શરીરમાં સંતુલનમાં રાખે છે અને આ હોર્મોન આપણા શરીરની અંદર ઉર્જા સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. – Tal na tel na fayda in Gujarati 

નાના બાળકો માટે ઉત્તમ | Benefits of sesame oil 

ઘણા સંશોધનોમાં જોવા મળ્યું છે કે નાના બાળકોને તલ ના તેલ વડે માલિશ કરવામાં આવે તો તે તેના માટે ખૂબ જ ફાયદાકારક છે જો આ ઉપાય 4 અઠવાડિયા સુધી સતત કરવામાં આવે તો બાળકનો વિકાસ ખૂબ જ જલ્દી થાય છે. – Benefits of Sesame oil in Gujarati.

સ્ટ્રેસ ઓછું કરવામાં મદદરૂપ – til ka tel 

હાલ આજકાલ આપણી આજુબાજુ ઘણી બધી વ્યક્તિઓ ટેન્શનમાં અને ડિપ્રેશનમાં જોવા મળે છે ત્યારે તલ ના તેલ ની અંદર રહેલા એમિનો એસિડ તેના માટે ખૂબ જ ફાયદાકારક છે તલના તેલમાં રહેલા પોષક તત્વો એ સેરેટોનીન નું ઉત્પાદન કરવામાં મદદરૂપ બને છે જેનાથી શરીરમાં હકારાત્મક ઉર્જા નો આભાસ થાય છે અને સ્ટ્રેસ ઓછું થાય છે તથા તમને હળવું ફિલ થાય છે.

ડાયાબિટીસ ના દર્દીઓ માટે ફાયદાકારક

જે વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ બે મહિના સુધી સતત તલ ના તેલ વાળું ભોજન કરવાથી શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ ઓછું થાય છે કારણ કે તેની અંદર મેગ્નેશિયમ અને બીજા ઘણા પોષક તત્વો આવેલા હોય છે જે શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ બને છે.

આપણી આંખ માટે ફાયદાકારક – Tal nu Tel 

આપણા શરીરની અંદર રહેલા યકૃત માટે તલનું તેલ રામબાણ ઈલાજ છે તે આપણા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન નું પ્રમાણ વધારે છે જે આપણી આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે.
તેમજ તલ નું તેલ જે વ્યક્તિઓની આંખની દ્રષ્ટિ નબળી હોય તેવા વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે તેના માટે તલ ના તેલ વડે આંખની ચારે બાજુ માલિશ કરો જેનાથી આંખની નીચે રહેલા ડાર્ક સર્કલ પણ દૂર થઈ જાય છે.

ત્વચા માટે ફાયદાકારક – sesame oil 

તલના તેલની અંદર મેગ્નેશિયમ, વિટામિન ડી, વિટામિન ઈ, મેંગેનીઝ વગેરે જેવા પોષક તત્વો આવેલા હોય છે જે આપણા શરીર માટે એન્ટી ઇન્ફ્લેમેટરી તરીકે કાર્ય કરે છે અને શરીરને જરૂરી એવા પોષક તત્વોની ઉણપ દૂર કરે છે અને આપણી ત્વચા ને કોમળ અને મુલાયમ રાખવામાં મદદરૂપ બને છે.

પેઢા માં  થયેલો સોજો દૂર કરવામાં – તલ નું તેલ 

તલના તેલને મોઢાની અંદર લગાવવાથી અને જ્યારે પણ તમે બ્રશ કરો તેની 10 મિનિટ પહેલા તમારા પેઢા ઉપર તલના તેલ વડે માલિશ કરવાથી પેઢામાં આવેલો સોજો દૂર થઈ જાય છે અને જો પેઢા માંથી લોહી નીકળતું હોય તો તે પણ બંધ થઈ જાય છે.આ છે – Tal na tel no Upyog 

વાળ માટે ફાયદાકારક – તલ નું તેલ

જો તમે Tal na tel વડે વાળ ઉપર માલિશ કરો છો તો તેનાથી વાળ ઘાટા અને કાળા બનવામાં મદદરૂપ થાય છે તેમજ વાળ નો ગ્રોથ વધે છે સાથે સાથે વાળની મજબૂતાઇ માં પણ વધારો થાય છે. – તલ ના તેલ ના ફાયદા

બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે – tal na tel no Upyog 

ઘણા બધા નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો વ્યક્તિ પોતાના ભોજન ની અંદર તલનું તેલ વાપરે તો તેનાથી શરીરમાં બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને વારંવાર થતી બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થઈ જાય છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી તલ ના તેલ ના ફાયદા, તલ નું તેલ – Tal nu tel, Tal na tel na fayda in Gujarati,  Health tips for sesame oil in Gujarati, benefits of Sesame oil in Gujarati, tal na tel na fayda. Tal na tel no Upyog. જે માહિતી તમને પસંદ આવી હોય તો આગળ તેને શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment