Benefits of red Banana :- શું છે લાલ કેળા | લાલ કેળા નું સેવન કરવાના ફાયદા | લાલ કેળા ના ફાયદા | શા માટે કેળા લાલ હોય છે ? | Lal kela na fayda

નમસ્તે મિત્રો જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા ખોરાકની વાત કરીએ છીએ ત્યારે તેની અંદર લાલ કેળા નો પણ સમાવેશ થાય છે અને તેના વિશે જ આપણે માહિતી મેળવીશું કે તેમાં કેટલા પ્રમાણમાં વિટામિન અને પોષક તત્વો આવેલા હોય છે તો ચાલો મિત્રો જાણીએ લાલ કેળા ના ફાયદા, લાલ કેળા ના ઉપયોગો, લાલ કેળા ના ઔષધીય ગુણો, Red Banana health benefits in Gujarati, benefits of red Banana in Gujarati, lal kela na fayda in Gujarati.

લાલ કેળા ના ઔષધીય ગુણો | લાલ કેળા નો ઉપયોગ

જ્યારે પણ આપણે ફાયદાકારક અને પૌષ્ટિક આહાર ની વાત કરીએ છીએ ત્યારે તેની અંદર લાલ કેળા નો સમાવેશ કરવામાં આવે છે તેની અંદર બધા પ્રકારના વિટામિન અને પોષક તત્વો આવેલા હોય છે જેમાં વિટામિન સી, વિટામિન એ, વિટામીન b6, તથા પોષક તત્વોમાં ઝીંક, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને ગ્લુકોઝ નો પણ સમાવેશ કરવામાં આવે છે.
જો આપણે પૃથ્વી ઉપર કેળાની પ્રજાતિ ની ગણતરી કરીએ તો તે 1000 કરતા પણ વધારે જોવા મળે છે. જેમાં સામાન્ય રીતે મોટા ભાગની પ્રજાતિ પીળા કેળાનું સેવન કરે છે આ લાલ કેળા પણ નિયમિત રીતે સેવન કરતાં કેળાની જેમ જ હોય છે કાચા હોય ત્યારે કઠણ અને પાક્યા બાદ નરમ અને સ્વાદે મીઠા જોવા મળે છે. – Red Banana health tips in Gujarati
 

તો ચાલો જોઈએ લાલ કેળા એક પીળા કેળા કરતા કઈ રીતે અલગ છે

સામાન્ય રીતે આપણે નિયમિત રીતે પીળા કેળાનું સેવન કરતા હોઈએ છીએ. તે કેળા અને લાલ કેળા નું સેવન કરવામાં કોઈ પણ તફાવત જોવા મળતો નથી. તેમ જ બંને કેળા આપણા શરીરમાં ફાઇબર અને કેલેરી બંને સરખા પ્રમાણમાં આપે છે પરંતુ લાલ કેળા ની અંદર રહેલા ઔષધીય ગુણો અને પીળા કેળા કરતા અલગ વસ્તુઓ જે નીચે મુજબ છે.
લાલ કેળા ની અંદર વિટામીન c ની માત્રા પીળા કેળા કરતા વધારે જોવા મળે છે લાલ કેળાનું ઝૂમખું પીળા કેળા કરતાં વધારે ઘટ્ટ જોવા મળે છે તેમજ લાલ કેળા ની અંદર એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે અને સ્વાદની દ્રષ્ટિએ લાલ કેળા પીળા કેળા કરતાં વધારે મીઠા હોય છે. તેમજ લાલ કેળા ની અંદર વિટામીન b6 ની માત્રા વધુ જોવા મળે છે.
આ લાલ કેળા નું ઉત્પાદન મુખ્યત્વે અરબ દેશો આફ્રિકા, દક્ષિણ એશિયા, અમેરિકા વગેરે જેવા દેશોમાં થાય છે પરંતુ જો આપણે ભારતની અંદર વાત કરીએ તો તે મહારાષ્ટ્ર અને કેરળ જેવા શહેરોમાં તેનું ઉત્પાદન જોવા મળે છે.

કેળા ની અંદર રહેલા પોષક તત્વો ની વાત કરીએ તો 100 ગ્રામ કેળા ની અંદર નીચે મુજબના પોષક તત્વો આવેલા હોય છે.

•  મેગ્નેશિયમ : (Reference daily intake) ના 7 થી 8%
•  વિટામીન b6 :- RDI ના 27 થી 28%
•  વિટામીન સી :- RDI ના 8 થી 9 %
•  કેલ્શિયમ :- RDI 8–9 %
•  પ્રોટીન :- 1.2 ગ્રામ 
•  ફાઇબર :- 3.3 ગ્રામ
•  કાર્બોહાઇડ્રેટ :-  22 ગ્રામ 
•  કેલેરી :-  89 કેલેરી 

લાલ કેળાના ઉપયોગો | લાલ કેળા ના ફાયદા | lal kela na fayda in Gujarati 

આંખ માટે ફાયદાકારક – Red Banana health benefits in Gujarati 

લાલ કેળા ની અંદર વધુ પ્રમાણમાં કેરોટીનોઇડ્સ આવેલું હોય છે જેને લીધે જ આ કેળા ની છાલ લાલ રંગની જોવા મળે છે.
તેમજ તેની અંદર બીટા કેરોટીન અને લ્યુટિન નામના બે બીજા પોષક તત્વો આવેલા હોય છે જે આપણી આંખ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
કેરોટીનોઈડ્સ ( carotenoids ) એ આપણે આંખને લગતી ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે અને દુખાવા અથવા બળતરામાં રાહત આપે છે. – Red banana health benefits in Gujarati.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે – red Banana uses in Gujarati 

લાલ કેળા ની અંદર વિટામીન b6 ની માત્રા આવેલી હોય છે અને વિટામીન b6 એ આપણા શરીરની અંદર એન્ટીબોડી અને રક્તકણો બનવામાં મદદરૂપ બને છે.
તેમજ તેને લીધે આપણી પાચન ક્રિયા મજબૂત બને છે કારણ કે તેમાં વિટામિન સી ની માત્રા આવેલી હોય છે અને તે આપણે નાના રોગો જેવા કે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.

પાચનતંત્ર માટે ઉપયોગી – લાલ કેળા ના ઉપયોગો

લાલ કેળા ની અંદર સ્ટાર્ચ અને ફાઇબરનું પ્રમાણ આવેલું હોય છે આ બંને તત્વો આપણા પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે જે આપણે પેટ ને લગતી સમસ્યાઓ જેવી કે કબજિયાત દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.
તેમજ ઝાડાની સમસ્યા માટે શરીરમાં જરૂરી એવા પોટેશિયમ અને પોષક તત્વોની ઉણપ દૂર કરે છે આ છે લાલ કેળા નું સેવન કરવાના ફાયદા.

લાલ કેળા નું સેવન કેવી રીતે કરવું

આપણે ઉપર દર્શાવ્યું તે મુજબ લાલ કેળા ની અંદર પીળા કેળાની માત્રામાં વધારે મીઠાશ જોવા મળે છે જો તમે ઈચ્છો તો તેનો ફ્રુટ સલાટ બનાવીને તેનું સેવન કરી શકો છો.
અને જો તમારી ઈચ્છા હોય તો લાલ કેળાને દૂધમાં શેક બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.
અને ઓટ્સ સાથે પણ તમે લાલ કેળાનું સેવન કરી શકો છો.

Lal kela na fayda in Gujarati 

Conclusion 

અમારા દ્વારા જણાવેલી માહિતી લાલ કેળા ના ફાયદા, લાલ કેળા નું સેવન કરવાના ફાયદા, લાલ કેળા નું સેવન કેવી રીતે કરવું?, લાલ કેળા ના ઉપયોગો, લાલ કેળા ના ઔષધીય ગુણો, lal kela na fayda in Gujarati, benefits of lal kela in Gujarati, Health benefits of red Banana in Gujarati. ઉપર દર્શાવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારા દ્વારા કોઈ સલાહ અથવા સૂચન હોય તો અમને comment માં જણાવો.

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર જુદી હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની સલાહ લો.

Leave a Comment