Benefits of pineapple :- અનાનસ ના ફાયદા | ઘરેલું ઉપચારમાં અનાનસ નો ઉપયોગ | અનાનસ થી થતા નુકસાન

નમસ્તે મિત્રો આજે અમે તમને એક એવા ફ્રુટ વિશે જણાવીશું જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની અંદર ઘણા બધા ઔષધીય ગુણો આવેલા હોય છે અને પોષક તત્વો ન ખૂબ જ સ્ત્રોત આવેલું હોય છે જેને લીધે શરીરમાં થતા 10 થી વધારે ફાયદા ( Health tips)  વિશે અમે તમને જણાવ્યું. તો ચાલો મિત્રો જાણીએ અનાનસના ફાયદા, પાઈનેપલ ના ફાયદા, અનાનસ નો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ, અનાનસ નો ઉપયોગ, Ananas no upyog, Ananas Na Fayda in Gujarati, pineapple na fayda in Gujarati, health benefits of pineapple in Gujarati .

અનાનસ વિશે માહિતી | Pineapple details in Gujarati

અનાનસ એ ગરમ પ્રદેશમાં થતું ફ્રુટ છે આમ તો અનાનસ એ અમેરિકા નું ફ્રુટ છે ભારતમાં તેની ખેતી વધારે થતી નથી અને અંગ્રેજો દ્વારા જ અનાનસ ભારતમાં આવ્યું છે.
ઉનાળામાં આપણે કેરી તરબૂચ ની સાથે સાથે અનાનસનું પણ સેવન કરવું જોઈએ જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
અનાનસ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે જો તમે તેના જ્યુસ નું સેવન કરો છો તો તમારું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રહે છે.
પાઈનેપલમાં વિટામિન એ અને વિટામિન સી બંને ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે આ સિવાય તેમાં ફોસ્ફરસ પોટેશિયમ ફાઇબર અને કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત આવેલો હોય છે.
આ બધા તત્વો આપણા શરીરને હંમેશા તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે અને ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે.

અનાનસ ના ફાયદા | પાઈનેપલ ના ફાયદા | Pineapple na Fayda 

અનાનસમાં એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે જે શરીરને હંમેશા સાફ રાખે છે અને શરીરના તત્વોને મદદરૂપ થાય છે.
આ એન્ટિઓક્સિડન્ટ ગુણો શરીરમાં થતી અલગ અલગ ઘણી બીમારીઓ જેવી કે હૃદયની સમસ્યા, ઘણા પ્રકારના કેન્સર, સંધિવા વગેરે જેવી સમસ્યાઓમાંથી આપણો બચાવ કરે છે.
અનાનસમાં મેગ્નેશિયમ નું પ્રમાણ સારું જોવા મળે છે જે શરીરના હાડકાઓ અને પેશીઓને તાકાત પૂરી પાડવામાં મદદરૂપ બને છે. – Pineapple na Fayda in Gujarati 
જો તમે એક કપ અનાનસના જ્યુસ નું સેવન કરો છો તો તેમાં 75% મેગ્નેશિયમ ની માત્રા જોવા મળે છે.
જો તમે પાઈનેપલનું સેવન કરો છો તો તેનાથી તમારા દાંત અને પેઢા હંમેશા સ્વસ્થ રહે છે અને દાંતને મજબૂત બનાવવા માટે પાઈનેપલ ખૂબ જ ઉપયોગી છે. – Ananas Na Fayda in Gujarati 
પાઈનેપલ ની અંદર રહેલા ગુણો એ તમારી આંખ સંબંધી કોઈપણ બીમારી દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે જેમ કે તમને ઓછું દેખાવાની સમસ્યા અથવા તો આંખ નું સેન્ટ્રલ વિઝન ઓછું થઈ જવું વગેરે જેવી સમસ્યા દૂર કરવા માટે અનાનસ ખૂબ જ ઉપયોગી છે.– benefits of pineapple in Gujarati 
અનાનસ એ સંધિવા ની સમસ્યા માટે અને સોજો ઓછો કરવા માટે ઉત્તમ ગણવામાં આવે છે જેને લીધે સંધિવા માટે અનાનસ  ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
જો તમે પાઈનેપલનું સેવન નિયમિત રીતે કરો મજબૂત બને છે.

Pineapple| Ananas Na Fayda in Gujarati

અનાનસમાં વિટામીન સી ભરપૂર માત્રામાં આવેલું હોય છે જે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ વધારવામાં મદદરૂપ બને છે અને શરીરમાં ઘણી વિભિન્ન બીમારીઓથી તમને બચાવે છે.
જો તમને હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા હોય તો તમારે ખોરાકમાં પાઈનેપલનું સેવન કરવું જોઈએ જેમાં પોટેશિયમ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે અને સોડિયમનું પ્રમાણ સાવ નહિવત હોય છે જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. – Health Benefits of Pineapple | Ananas.
જે શરીરમાં લોહીનું સર્ક્યુલેશન કંટ્રોલમાં રાખેલ છે અને લોહીની ઉણપ થવા દેતું નથી.
અનાનસમાં પાચન ક્રિયાને મદદરૂપ એવા ઉત્સેચકો આવેલા હોય છે જો તમે તેનું સેવન કરો છો અને તમને પેટમાં કૃમિ હોય તો તે દૂર કરવામાં અનાનસ મદદરૂપ બને છે અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર કરે છે.

Pineapple| Ananas Na Fayda | પાઈનેપલ ના ફાયદા 

આપણા શરીરમાં જો વિટામીન એ ની ઉણપ, હોય તો તેને કારણે આપણા નખ નબળા પડી જાય છે અથવા તો સુકાઈ જાય છે. તેમજ જો વિટામિન બી ની ઉણપ હોય તો તેને કારણે નખ ફાટી જવાની સમસ્યા થાય છે જો તમે અનાનસ નું નિયમિત રીતે સેવન કરો છો તો તમને આ બંને વિટામિન્સ શરીરમાં ભરપૂર માત્રામાં મળે છે અને નખ ફરીથી સ્વસ્થ અને સુંદર થઈ જાય છે.
જો તમને વારંવાર હોઠ સુકાઈ જવાની સમસ્યા થતી હોય તો તમારે પાઈનેપલનું સેવન કરવું જોઈએ જેનાથી આ સમસ્યા દૂર થઈ જાય છે. – Ananas | pineapple no upyog gharelu upchar ma 
જો તમે એક કપ અનાનસ ની અંદર શું હોય છે તે જાણવા માંગો છો તો જાણી લો
• કેલેરી –  82 કેલેરી 
• ફેટ – 0 ગ્રામ 
• કોલેસ્ટ્રોલ –  0 ગ્રામ 
• કાર્બોહાઇડ્રેટ – 22 ગ્રામ 
• પ્રોટીન – 1 થી 2 ગ્રામ 
• વિટામિન્સ – બધા વિટામિન્સ નો સમન્વય 
જો તમે નિયમિત રીતે અનાનસ નો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરમાં જરૂરી પોષક તત્વો મળી રહે છે જે શરીરને હંમેશા સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.

પાઈનેપલ | અનાનસ ના ફાયદા ઘરેલુ ઉપચારમાં

જો તમે પાકા અનાનસ નું સેવન કરો છો તો તેનાથી પીત્ત મા રાહત મળે છે અને ગરમીથી આવેલો તાવ અને જો તમને લુ લાગી હોય તો તેમાં પણ ફાયદો થાય છે. અનાનસનું ફળ પેટમાં રહેલા કૃમિઓને દૂર કરે છે અને પેટ ને લગતી ઘણી સમસ્યાઓ તેમજ કમળો પણ મટાડે છે. – ananas na ghargathu upchar 
પાકા અનાનસ ના મધ્ય ભાગ ના ટુકડા કરીને તેને એક દિવસ ચૂનાના પાણીમાં રાખવા ત્યારબાદ બીજા દિવસે પાણીમાંથી કાઢી લેવા. ખાંડની ચાસણી બનાવેલી એક થાળીમાં આ કટકા નાખી દેવા, ઠંડુ થાય એટલે તેમાં એલચી અને ગુલાબજળ નાખીને તેનો મુરબ્બો બનાવી લેવો અને જ્યારે પણ તમને પિત્તની સમસ્યા થાય ત્યારે આ મુરબાનુ સેવન કરવું જેનાથી આ સમસ્યા પણ દૂર થઈ જાય છે અને મન પણ પ્રસન્ન રહે છે.
બીજો ઘરેલુ ઉપચાર જેમાં અનાનસ નો રસ કાઢી તેનાથી બે ગણી ખાંડ લઈને તેની ચાસણી બનાવો અને તેમાં અનાનસ નો રસ કાઢીને તેનો શરબત બનાવવો, આ શરબત પીવાથી હૃદય મજબૂત બને છે તથા પીત્તની સમસ્યાઓ દૂર થઈ જાય છે. – pineapple no upyog gharelu upchar ma 

અનાનસ નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં

જે લોકોને એસીડીટી ની સમસ્યા થતી હોય તેવા વ્યક્તિઓએ પાઈનેપલના કટકા કરીને તેમાં મરીનો ભૂકો નાખીને તેનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે. – Ananas na Gharelu Upchar 
શિયાળામાં ઘણા લોકોને શરદી ઉધરસ ને લીધે તાવ આવી જાય છે તો તેવા વ્યક્તિઓએ અનાનસ નો રસ મધ સાથે મિક્સ કરીને પીવાથી પરસેવો વળીને તાવ ઉતરી જાય છે.
અથવા તો પાકા અનાનસ ના કટકા, મરી અને સિંધવ મીઠું નાખીને તેને ખાવાથી તાવ ઉતરી જાય છે.
જે લોકોને પેશાબની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિ હોય એ પીપળીના મૂળનો ચૂર્ણ ને અનાનસ પર છાંટીને ખાવાથી તેમાં રાહત મળે છે અને અનાનસ નો રસ પીવાથી ડિફથેરીયા ફાયદો થાય છે.
જો પેટમાં કૃમિ થયા હોય તો એક અઠવાડિયા સુધી નિયમિત રીતે અનાનસનું સેવન કરવાથી તેમાં ઘણો ફાયદો થાય છે.
જો તમને ઝાડાની સમસ્યા હોય તો અનાનસના પાનનો ઉકાળો બનાવીને તેમાં હરડેનું ચૂર્ણ નાખીને પીવાથી ઘણો ફાયદો થાય છે.
અનાનસ નો રસ પીવાથી પેટમાં કબજિયાત અને અપચાની સમસ્યામાંથી છુટકારો મળે છે. – Ananas na Fayda in Gujarati 

અનાનસ | પાઈનેપલ ના ફાયદા ઘરગથ્થુ ઉપચારમાં

જો તમારે ઉધરસ મટાડવી હોય તો તેના માટે 50 થી 100 મિલી અનાનસના જ્યુસમાં પીપળીના મૂળ, સૂંઢ અને હરડે નું ચૂર્ણ કરીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે.
અસ્થમા અને શ્વાસ સંબંધિત બીમારીઓ દૂર કરવા માટે અનાનસનો જ્યુસ,  હરડે અને મધ મિક્સ કરીને પીવાથી તેમાં રાહત મળે છે. – અનાનસના ફાયદા

જે લોકોને રક્તપિત ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ માટે પણ અનાનસ એ ધાંંબાણ ઈલાજ છે અનાનસના જ્યુસનો લેપ કરવાથી રક્તપીઠમાં થોડા જ દિવસોમાં ઘણો ફાયદો જોવા મળે છે.
જો શરીરમાં કોઈ પણ ભાગ ઉપર સોજો આવી ગયો હોય તો અનાનસ ને પીસીને તેનો લેપ બનાવીને સોજા વાળી જગ્યાએ લગાવવાથી ફાયદો થાય છે.
જે લોકોને પથરીની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ અનાનસના જ્યુસ નું સેવન કરવું જોઈએ જેનાથી પથરી પેશાબમાં બહાર નીકળી જાય છે તથા જે લોકોને શરીરમાં લોહીની ઉણપ હોય તેવા વ્યક્તિઓ માટે પણ અનાનસ ફાયદાકારક છે. – અનાનસ નું જ્યુસ પીવાના ફાયદા

અનાનસ થી થતા નુકસાન

ક્યારેય અનાનસનું સેવન ભૂખ્યા પેટે કરવું જોઈએ નહીં કારણ કે ભૂખ્યા પેટે તેનું સેવન કરવાથી તે ઝેર સમાન બની શકે છે.
સગર્ભા સ્ત્રીઓએ અનાનસનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે.
જો તમે અનાનસનું સેવન વધારે કરો છો તો તેનાથી શ્વાસ નળી અને સ્વરપેટીને નુકસાન થઈ શકે છે. – Ananas na nukshan, pineapple na nukshan
જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેવા વ્યક્તિ હોય એ અનાનસનું સેવન કરવું જોઈએ નહીં તેનાથી શરીરમાં ખંજવાળ આવી શકે છે અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓએ અનામતનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ કારણ કે તેમાં કુદરતી રીતે સુગરનું પ્રમાણ આવેલું હોય છે જે શરીરમાં ડાયાબિટીસ કરી શકે છે. – અનાનસ થી થતા નુકસાન

પાઈનેપલ ને લગતા કેટલાક મૂંઝવતા પ્રશ્નો



અનાનસ ની તાસીર કેવી હોય છે ?
અનાનસ ની તાસીર ઠંડી હોય છે તેથી જ ઉનાળામાં તેનું સેવન કરવાની ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે.
શું રાત્રે અનાનસનું સેવન કરી શકાય છે ?
હા રાત્રે અનાનસનું સેવન કરી શકાય છે જેનાથી તમને ઊંઘ પણ સારી આવે છે.
દિવસ દરમિયાન કેટલા અનાનસનું સેવન કરવું જોઈએ ?
એક દિવસમાં એક અનાનસનું અથવા તો એક વાટકી અનામતનું સેવન કરવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
Disclaimer  :-  અમારા દ્વારા જણાવેલી માહિતી અનાનસ ખાવાના ફાયદા, અનાનસના ફાયદા, અનાનસનો ઘરેલું ઉપચારમાં ઉપયોગ, પાઈનેપલ ના ફાયદા ઘરગથ્થુ ઉપચારમાં, અનાનસ ના ફાયદા ઘરેલુ ઉપચારમાં, અનાનસ ખાવાથી થતા નુકસાન, Ananas Na Fayda in Gujarati, Pineapple na Fayda in Gujarati, benefits of pineapple in Gujarati, Pineapple na Fayda, ananas na Fayda in Gujarati , Ananas | pineapple no upyog gharelu upchar ma. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો, વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :-  ઉપર દર્શાવેલી માહિતી એ અમે આરોગ્ય અને સુખાકારી માટે લાવ્યા છીએ પરંતુ કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment