Benefits of Nilgiri oil :- નીલગીરી ના તેલ ના ફાયદા | નીલગીરી નું તેલ શરદી સિવાય બીજી 9 સમસ્યામાં ફાયદાકારક | Nilgiri tel fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને નીલગીરીના તેલના ફાયદા વિશે જણાવીશું જેમાં નીલગીરી એ આપણે શરીરમાં ઘણી રીતે ઉપયોગી છે અને આયુર્વેદમાં પણ તેના ઉપયોગો વિશે જણાવેલું છે જેમાં નીલગીરી તેલ ના ફાયદા, નીલગીરી તેલ નું સેવન કરવાના ફાયદા, Benefits of nilgiri tel, Nilgiri Tel Fayda in Gujarati, benefits of Nilgiri oil in Gujarati.

તેનો સૌથી વધારે ઉપયોગ બ્લડ સુગર કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ થાય છે આ સિવાય જો તમને કોઈપણ જગ્યાએ દુખાવો હોય તો તેને દૂર કરવામાં પણ મદદરૂપ બને છે તથા આપણા દાંતને તંદુરસ્ત રાખવામાં ફાયદાકારક સાબિત થાય છે તો ચાલો મિત્રો જાણીએ તેના ફાયદાઓ વિશે.

નીલગીરી તેલ ના ફાયદા | Nilgiri tel  fayda 

નીલગીરી નું તેલ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેની અંદર ઘણા બધા ગુણો આવેલા હોય છે જે આપણે શરદી, તાવ, વાળ અને ત્વચા ને લગતી ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.
નીલગીરી ના તેલ ની અંદર એન્ટી બેકટેરિયલ ગુણો અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તથા એન્ટિઓક્સિડન્ટ ગુનો આવેલા હોય છે જે આપણને ઘણા સ્વાસ્થ્ય સંબંધિત રોગો સામે લડવામાં મદદરૂપ બને છે.

નીલગીરી તેલ ના ફાયદા | Nilgiri tel fayda in Gujarati 

શરદી ના લીધે બંધ થયેલું નાક ખોલવામાં

આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં શરદી થવાથી નાના વ્યક્તિ થી લઈને મોટા વ્યક્તિ સુધી બધાને શરદી ની સમસ્યાનો સામનો કરવો પડે છે જેને લીધે નાક બંધ થઈ જાય છે તેને ખોલવા માટે નીલગીરી તેલના એક થી બે ટીપા રૂમાલમાં નાખીને થોડી થોડી વારે સૂંઘવાથી બંધ નાક ખુલી જાય છે અને શરદીમાં પણ રાહત મળે છે.

ડાયાબિટીસ સમસ્યામાં ફાયદાકાર – નીલગીરી નું તેલ

નીલગીરી ના તેલમાં આવેલા ગુણો ડાયાબિટીસ ના લક્ષણોને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને તે આપણા શરીરની અંદર બ્લડ સુગરનું પ્રમાણ કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ બને છે.
તેમજ નીલગીરી નું તેલ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદરૂપ થાય છે જો તમે નીલગીરી ના તેલથી શરીર ઉપર માલિશ કરો છો તો સ્વાસ્થ્યમાં ઘણો ફાયદો થાય છે. – Nilgiri tel na fayda in Gujarati 

ઘા વાગ્યો  હોય ત્યાં રૂઝ જલ્દી લાવવા માટે – Nilgiri

નીલગીરી ના તેલ ની અંદર એન્ટિસેફિક ગુણો આવેલા હોય છે જે આપણે કોઈપણ જગ્યાએ વાગ્યું હોય અથવા તો બળતરા થતી હોય ત્યાં ફાયદાકારક સાબિત થાય છે.
તેમજ જો તમને ખુલી જગ્યાએ વાગેલું હોય તો ત્યાં ઝડપ થી રૂઝ લાવવા માટે તથા ત્યાં કોઈપણ બેક્ટેરિયા નું ઇન્ફેક્શન અથવા સંક્રમણ ન થાય અને ત્વચાને નુકસાન ન થાય તેના માટે ફાયદાકારક સાબિત થાય છે.

શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ વધારવામાં મદદરૂપ  | Benefits of Nilgiri oil

આપણા શરીરને ઘણા રોગોની સામે લડવામાં નીલગીરી નું તેલ ઉપયોગી થાય છે તથા તેની સામે રક્ષણ પૂરું પાડે છે. – Nilgiri Tel Fayda in Gujarati 

જો તમે નીલગીરી નું તેલ ઉપયોગમાં લો છો તો તે શરીરની અંદર મોનોક્સાઈડ નું પ્રમાણ વધારે છે અને આપણા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો કરે છે. 

સ્ટ્રેસનું પ્રમાણ ઓછું કરે છે – નીલગીરી નું સેવન કરવાના ફાયદા

નીલગીરી નું તેલ એ માનસિક તણાવ દૂર કરવામાં મદદરૂપ બને છે જો તમે નીલગીરીના તેલ થી માથા માં માલિશ કરો છો તો તમને માનસિક રીતે શાંતિ મળે છે.
અને શરીરનો માનસિક ઠાકોરો પણ દૂર થઈ જાય છે અને તમે કોઈપણ બીજી સમસ્યા જેવી કે ડિપ્રેશન નો શિકાર બનતા નથી.

આપણા દાંત માટે ફાયદાકારક – નીલગીરી ના ફાયદા

જો કોઈપણ વ્યક્તિને દાંતમાં દુખાવો થતો હોય અથવા પેઢામાંથી લોહી નીકળતું હોય અથવા દાંતને લગતી કોઈપણ સમસ્યા હોય તેના માટે નીલગીરી નું તેલ ફાયદાકારક સાબિત થાય છે.
તમે ઘણા ટુથપેસ્ટ ની અંદર જોયું હશે કે મોઢાને સ્વસ્થ રાખવા માટે તેની અંદર નીલગીરી ના તેલનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે શરીર માટે ફાયદાકારક થાય.
જો કોઈપણ વ્યક્તિને દાંતમાં દુખાવો થતો હોય તો તે વ્યક્તિએ નીલગીરી ના તેલનો ઉપયોગ કરવો જોઈએ. – Benefits of nilgiri tel in Gujarati 

તાવની સમસ્યામાં ફાયદાકારક – નીલગીરી નું તેલ

જો કોઈપણ વ્યક્તિને શરદી કે સામાન્ય તાવ હોય તે પરિસ્થિતિમાં નીલગીરી નું તેલ એ શરીરમાં વધી ગયેલું તાપમાન ઓછું કરવામાં મદદરૂપ બને છે જેને લીધે તમને કળતર તૂટ ઓછી થાય છે. – Health tips for Nilgiri oil in Gujarati 

મોઢા ના છાલા કે ચાંદા દૂર કરવામાં – નિલગીરી | Nilgiri

ઘણા વ્યક્તિઓને ઉનાળાની ઋતુમાં મોઢામાં ચાંદા અથવા છાલા પડી જાય છે અથવા તો અવારનવાર આ સમસ્યા જોવા મળે છે તો તમારે નીલગીરી ના તેલ નો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેમાં એન્ટિસેપ્ટિક ગુણ આવેલા હોય છે જે બળતરા ઓછી થવા દે છે અને તેના પર રહેલા બેક્ટેરિયાને દૂર કરે છે જેનાથી તે ઝડપથી મટી જાય છે.

માસ પેશીઓમાં દુખાવો દૂર કરવામાં ફાયદાકારક  – નીલગીરી નો ઉપયોગ 

નીલગીરી ના તેલ ની અંદર રહેલા એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણો આપણા શરીરમાં થયેલા દુખાવાને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે જો તમને કોઈપણ જગ્યાએ દુખાવો થતો હોય તો તમારે ત્યાં બે થી ત્રણ ટીપા દુખતી જગ્યાએ નીલગીરી ના તેલના મુકવાથી અથવા તેનાથી માલિશ કરવાથી દુખાવો દૂર થઈ જાય છે. – Nilgiri no upyog

વાળ ની સમસ્યામાં ફાયદાકારક – નીલગીરી ના તેલ નો ઉપયોગ

જો તમારા વાળ નબળા હોય તો તમે નીલગીરી ના તેલ નો ઉપયોગ કરી શકો છો તમે કોઈપણ પ્રોડક્ટ નું શેમ્પૂ વાપરતા હોય તેની અંદર ચાર થી પાંચ ટીપા નીલગીરીના તેલના ઉમેરીને વાળ માં નાખવાથી તે કંડીશનર તરીકે કાર્ય કરે છે અને તમારા વાળ માંથી ડેન્ડ્રફ અને જૂ ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. – Nilgiri na fayda in Gujarati 

નીલગીરી ના તેલના નુકસાન | નીલગીરી ના નુકસાન

ઘણા બધા વ્યક્તિઓને નીલગીરીના તેલ ની એલર્જી હોય છે તેથી તેનો ઉપયોગ કરતા પહેલા ચકાસણી કરાવી લેવી કે તમને એલર્જી છે કે નહીં અને જો એનર્જી હોય તો તમારે ડોક્ટરની સલાહ લીધા વિના તેનો ઉપયોગ કરવો નહીં.
Disclaimer  :-  અમારા દ્વારા જણાવેલી માહિતી નીલગીરી ના ફાયદા, નીલગીરી ના તેલના ફાયદા, નીલગીરી નું સેવન કરવા ના ફાયદા, નીલગીરી ના નુકસાન, નીલગીરી ના તેલ નો ઉપયોગ, Nilgiri tel fayda in Gujarati, Benefits of Nilgiri oil in Gujarati, health tips for Nilgiri tel in Gujarati, Nilgiri na fayda in Gujarati, Nilgiri no upyog. જે માહિતી તમને ગમી હોય તો તેને શેર કરવાનું ભૂલશો નહીં અને તમારી કોઈપણ સલાહ અથવા સૂચન અમને કોમેન્ટ માં જણાવશો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લેવી.

Leave a Comment