Benefits of flaxseeds :- અળસી ખાવાના ફાયદા | અળસી ના ફાયદા | અળસી નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં | અળસી ના ઘરગથ્થુ ઉપચાર | અળસી ખાવાની રીત | Alsi khavana fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે અળસીના ફાયદા વિશે વાત કરીશું અને તેની સામાન્ય માહિતી મેળવીશું જેમાં અમે તમને જણાવીશું અળસી ખાવાના ફાયદા, અળસી ના ફાયદા, અળસી નો ઉપયોગ ઘરેલું  ઉપચારમાં, અળસી ના ઘરગથ્થુ ઉપચાર, Alsi na fayda , alsi khavana fayda, benefits of flaxseeds in Gujarati, Health tips for flax seeds.


અળસીનો ઉપયોગ બધા ઘરોમાં થતો હોય છે જેમાંથી વધારે પડતો તેનો ઉપયોગ મુખવાસ બનાવવામાં કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો એ વસ્તુથી અંજાન હશે કે અળસીના આ નાના-નાના બીજ એ શરીરમાં ઘણી બીમારીઓને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે અને શરીરના ઘણા રોગોને દૂર કરે છે.

તો ચાલો મિત્રો આજના આર્ટીકલ માં આપણે અળસીનું સેવન કરવાથી શરીરમાં કેવા પ્રકારના ફાયદા થાય છે તેનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને આપીશું.

અળસી એ આયુર્વેદિક માં એક જડીબુટ્ટી તરીકે ઓળખાય છે જેનો રંગ, રૂપ તથા આકાર અલગ અલગ જગ્યાએ વાતાવરણ પ્રમાણે જુદો જુદો જોવા મળે છે.

અળસી ખાવાના ફાયદા | અળસી ના ફાયદા | Alsi na fayda 

બવાસીર અને કબજિયાતમાં – અળસી નો ઉપયોગ

જે લોકોને વારંવાર કબજિયાત થતી હોય અને બવાસીર ની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિઓએ નિયમિત રીતે પાંચ મિલી ની આસપાસ અળસીના તેલનું સેવન કરવું જોઈએ જેનાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.  – Health tips for falxseeds in Gujarati 

આંખને લગતી સમસ્યામાં – અળસી નો ઉપયોગ | અળસી ખાવાની રીત

આંખને લગતી ઘણી સમસ્યાઓ જેવી કે આંખમાં બળતરા થવી, આંખમાં સોજો આવવો, આંખમાં આંજણી થવી, આંખો લાલ થઈ જવી વગેરે જેવી સમસ્યાઓમાં અળસીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે અળસી પહેલા પાણીમાં પલાળીને રાખવી ત્યારબાદ સવારે આ પાણી વડે આંખને ધોવાથી આંખમાં રાહત મળે છે.

કાન ને લગતી સમસ્યામાં – અળસી ના ફાયદા | Alsi na fayda

ઘણી વખત આપણે કાનમાં દુખાવો થતો હોય છે અથવા તો કાનમાં સોજો આવી જાય છે ત્યારે તમે અળસી નો ઉપયોગ કરી શકો છો તેના માટે સૌથી પહેલા ડુંગળીના રસમાં અળસીને પકાવો, ત્યારબાદ તેને ગાળી લો. અને આ રસ ના બે થી ત્રણ ટીપા કાનમાં નાખવાથી કાનમાં થતો દુખાવો દૂર થઈ જાય છે અને તેમાં રાહત મળે છે.

ગુણોથી ભરપૂર હોય છે – અળસી | flaxseeds 

અળસીના બીજ ની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, ફાઇબર વગેરે જેવા પોષક તત્વો આવેલા હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે અને તેમાં રહેલું ફાઇબર એ આપણું પાચનતંત્ર મજબૂત બનાવે છે અને ચયાપચય ને નિયંત્રણમાં રાખે છે. – Benefits of flaxseeds in Gujarati.

અનિંદ્રા ની સમસ્યામાં – અળસીનો ઉપયોગ

જે વ્યક્તિઓને બરાબર ઊંઘ ન આવતી હોય અથવા તો ઊંઘમાં તકલીફ પડતી હોય તેવા વ્યક્તિઓએ અળસી અને એરંડિયા નું તેલ બંને સરખા પ્રમાણમાં એક થાળીમાં લઈ અને મિક્સ કરી લો. અને તેને આંખમાં જરા જરા લગાવવાથી ઊંઘમાં ઘણો ફાયદો થાય છે અને સારી ઊંઘ આવે છે.

ઉધરસ અને શ્વાસ ને લગતી બીમારીમાં – અળસી રામબાણ ઈલાજ

જે લોકોને સુકી ઉધરસ અને અસ્થમા ની બીમારી હોય તેવા વ્યક્તિઓએ પાંચ ગ્રામ અળસીનો પાવડર અને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને એક કલાક સુધી રહેવા દો ત્યારબાદ તેમાં થોડી સાકર નાખીને તેનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.
ઉધરસ અને શ્વાસ ને લગતી સમસ્યામાં થોડો અળસીનો પાવડર રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી તથા સવારે પલાળેલો પાવડર રાત્રે સેવન કરવાથી બંને સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.
જે લોકોને વધારે પડતી ઉધરસ હોય તેવા વ્યક્તિઓએ અળસી ના બીજને શેકીને પીસી લેવા ત્યારબાદ તેમાં સાકર અથવા મધ સાથે ચાટવાથી અથવા તેનું સેવન કરવાથી ઉધરસમાં રાહત મળે છે. – health benefits of flaxseeds in Gujarati 

શરદી ની સમસ્યામાં – અળસી નો ઉપયોગ | Alsi no upyog 

શિયાળાની ઋતુમાં બધા લોકો શરદીથી વધારે પડતા પરેશાન હોય છે ત્યારે તમારે અળસીનો પ્રયોગ કરવો જોઈએ.
અળસીને પહેલા તવા ઉપર શેકી લો, જ્યાં સુધી બરવાની ગંધ ના આવે ત્યાં સુધી શેકવું ત્યારબાદ તેને પીસી લો, ત્યારબાદ આ પાવડરમાં  સાકર નાખીને થોડું પાણી નાખીને દિવસમાં ત્રણ વાર તેનું સેવન કરવાથી શરદીમાં અવશ્ય ફાયદો થાય છે. – Alsi na fayda 

માથાના દુખાવામાં –  અળસી ખાવાના ફાયદા | Alsi khavana fayda 

આપણે જાણીએ છીએ કે આજકાલની દોડધામ ભરી જિંદગીમાં માથાનો દુખાવો એ એ આમ સમસ્યા બની ગઈ છે માથાના દુખાવામાં તમે અળસીનો ઉપયોગ કરી શકો છો.
તેના માટે અળસીને પહેલા ઠંડા પાણીમાં પલાળીને તેનો લેપ બનાવી લેવું અને આ લેપ કપાળ ઉપર કરવાથી થોડા જ સમયમાં માથાનો દુખાવો દૂર થઈ જાય છે અને તેમાં રાહત મળે છે.  – Alsi khavana fayda 

દાઝી ગયા હોય ત્યારે અળસી અને ચૂના ના મલમ નો ઉપયોગ

જો તમે શરીરમાં કોઈપણ જગ્યાએ દાઝી ગયા વો તો તમારે અળસીના તેલ અને ચુના ને સરખા પ્રમાણમાં મિક્સ કરીને સફેદ મલમ જેવું બનાવી લેવું. જેને અંગ્રેજીમાં carron oil તરીકે ઓળખવામાં આવે છે આ મલમ જે જગ્યાએ તમે દાઝી ગયા હો ત્યાં લગાવવું જેનાથી તરત જ તમને ઠંડક મળશે અને તે જગ્યાએ બળતરા ઓછી થશે.

શરીરના સોજા દૂર કરવામાં  – અળસી ના બીજ ના ફાયદા

તેના માટે થોડી અરજી અને તેનાથી ચાર ગણું પાણી લઈ સરખા પ્રમાણમાં મિક્સ કરો અને આ મિશ્રણને ઉકાળો જ્યાં સુધી તે હાથ પગ ઉપર લગાવવા જેટલું ઘાટું ન થાય. ત્યારબાદ આ પેસ્ટને શરીરમાં જે જગ્યાએ સોજો આવી ગયો હોય ત્યાં લગાવવાથી તેમાં રાહત મળે છે. – Health tips for flaxseed 

પેશાબ ને લગતી સમસ્યામાં  – અળસી નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં

પેશાબ ને લગતી ઘણી સમસ્યામાં ફાયદાકારક નિવડે છે.
તેના માટે પહેલા 60 ગ્રામ અળસી, ૫ ગ્રામ જેઠીમધ અને 270 ગ્રામ પાણી માં ધીમા તાપે ઉકાળો જ્યાં સુધી પાણી 60 ગ્રામ સુધી ન વધે ત્યાં સુધી ઉકાળવું, ત્યારબાદ તેને ગાળી લો અને તેમાં ત્રણ થી ચાર ગ્રામ પોટેશિયમ નાઈટ્રેટ ઉમેરો. ત્યારબાદ બે થી ત્રણ કલાકના અંતરે 20 થી 25 મિલી માત્રામાં તેનું સેવન કરવાથી પેશાબને લગતી સમસ્યાઓ જેવી કે પેશાબમાં બળતરા થવી પેશાબમાં લોહી આવવું વગેરે જેવી સમસ્યાઓમાં તરત જ ફાયદો થશે.

ટીબી ના રોગમાં –  અળસી ના બીજ ના ફાયદા

તેના માટે 30 ગ્રામ અળસી ને પીસીને રાત્રે પાણીમાં પલાળી સવારે આ પાણીને ગરમ કરીને તેમાં લીંબુ અને મધ નાખીને સેવન કરવાથી ટીબી ના રોગમાં તરત જ રાહત મળે છે.

ઘૂંટણ ના દુખાવામાં – અળસી ના ઘરગથ્થુ ઉપચાર

ઘૂંટણ નો દુખાવો અથવા તો સંધિવાના દુખાવામાં અળસી એ રામબાણ ઈલાજ તરીકે કાર્ય કરે છે જેના માટે અળસીના તેલનો ઉપયોગ કરવામાં આવે છે અળસી ના તેલ વડે ઘૂંટણ ઉપર માલિશ કરવાથી તેમાં રાહત મળે છે.

વજન ઉતારવામાં – અળસી ના ફાયદા | Benefits of flaxseed in weight loss

અળસી ની અંદર ફાઇબરનું પ્રમાણ આવેલું હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે તેના ઉપર રિસર્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તમે અળસીનું સેવન નિયમિત રીતે કરો છો તો તેનાથી તે શરીરની વધારાની ચરબી દૂર કરે છે જે વજન ઉતારવામાં મદદરૂપ બને છે.
તેમજ ફાઇબર યુક્ત ખોરાક લેવાથી તમને ડાયાબિટીસની અને હૃદય ને લગતા રોગ થવાની શક્યતા માં ઘટાડો થાય છે અને ફાઇબર વાળો ખોરાક લેવાથી શરીરનું વજન વધતું નથી તેથી જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેવા વ્યક્તિઓએ ચોક્કસ અળસીનું સેવન કરવું જોઈએ.

અળસી ને લઈ લોકોને મૂંઝવતા પ્રશ્નો

અળસી ને અંગ્રેજીમાં | in English શું કહેવાય છે ?
અળસી ને અંગ્રેજીમાં flaxseed કહેવાય છે.

અળસી વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે ?
હા, અળસી ની અંદર ફાઇબર નું પ્રમાણ આવેલું હોય છે જે વજન ઓછું કરવામાં ફાયદો કરે છે.
Conclusion :- અમારા દ્વારા જણાવેલી માહિતી અળસી ખાવાના ફાયદા, અળસી ના ફાયદા, અળસી નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં, અળસીના ઘરગથ્થુ ઉપચાર, alsi khavana fayda, alsi na fayda, health tips for alsi in Gujarati, Benefits of flaxseeds in Gujarati, alsi no upyog. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારો અભિપ્રાય અચૂક જણાવશો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર જુદી હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞ ની સલાહ લો.

Leave a Comment