Benefits of eating native carrots :- દેશી ગાજર ખાવાના ફાયદા | દેશી ગાજર ના ફાયદા | કાળા ગાજર ના ફાયદા | Desi gajar na fayda

નમસ્તે મિત્રો માં આપણે દેશી ગાજર વિશે જણાવીશું જેમાં દેશી ગાજર ખાવાથી શરીરમાં કેવા પ્રકારના ફાયદા થાય છે દેશી ગાજર સૌથી વધારે તે શિયાળાની ઋતુમાં જોવા મળે છે અને ગામડામાં તેનું મહત્વ વધારે હોય છે તો ચાલો આપણે જાણીએ દેશી ગાજર ખાવાના ફાયદા, દેશી ગાજર ના ફાયદા, કાળા ગાજર ના ફાયદા, Desi gajar na fayda in Gujarati, Desi gajar na fayda, Benefits of Desi gajar, Health tips for native carrot in Gujarati.

Desi gajar na fayda | દેશી ગાજર ના ફાયદા | દેશી ગાજરનું જ્યુસ પીવાના ફાયદા

આપણે જાણીએ છીએ કે દેશી ગાજર એ સૌથી વધારે શિયાળાની ઋતુમાં જોવા મળે છે ભારતમાં ગાજરનો ઉપયોગ ઘણી બધી વાનગીઓ બનાવવામાં થાય છે અને સૌથી વધારે બધાને પસંદ હોય તો તે છે ગાજર નો હલવો. – kala gajar na fayda
પરંતુ શું તમે કાળા ગાજર વિશે સાંભળ્યું છે ? જો તમે ન સાંભળ્યું હોય તો અમે તમને જણાવીએ છીએ કે ગાજર ફક્ત લાલ કલરના નથી આવતા તે જાંબલી અને કાળા રંગના પણ જોવા મળે છે અને તેનો પણ તમે હલવો બનાવી શકો છો.
અને આજ કાળા ગાજરને આપણે દેશી ગાજર તરીકે ઓળખીએ છીએ અને તેમાં રહેલા પોષક તત્વો એ બ્લુબેરી અને બ્લેકબેરી માં રહેલા પોષક તત્વો જેવા જ હોય છે.
કાળા ગાજરમાં કેરોટીન નામનું પોષક તત્વો આવેલું હોય છે જે આપણા આંખની દ્રષ્ટિ તે જ કરવામાં મદદરૂપ બને છે અને આંખને લગતી સમસ્યામાં ફાયદો કરે છે.
તો ચાલો મિત્રો આપણે જાણીએ કે ગાજર માં કેવા કેવા પ્રકારના પોષક તત્વો આવેલા હોય છે કાળા ગાજર ખાવાથી શું ફાયદો થાય છે અને શું નુકસાન થાય છે. – desi gajar na fayda 

દેશી ગાજર માં રહેલા પોષક તત્વો |કાલી ગાજર ના ફાયદા| Nutrients in native carrots

ગાજરનો રંગ કોઈ પણ હોય પરંતુ તેમાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, ફાઇબર વગેરે જેવા પોષક તત્વો તો મળી જ રહે છે.
જે લોકો પોતાનું વજન ઓછો કરવા માગતા હોય એવા વ્યક્તિઓએ ગાજર નું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું આવેલું હોય છે.
જ્યારે કાળા ગાજરમાં ફેનોલીક એસિડ, આયર્ન અને ઝીંક નું પ્રમાણ આવેલું હોય છે જે આપણા હાડકાની મજબૂતાઈ વધારવામાં મદદરૂપ બને છે.

તો ચાલો મિત્રો જાણીએ કાળા ગાજર ખાવાના ફાયદાઓ | દેશી ગાજર ખાવાના ફાયદા

યાદ શક્તિ માં વધારો કરે છે – kala gajar 

આપણે જાણીએ છીએ આજકાલ સૌથી વધારે સ્કૂલોમાં આઠ સમસ્યા જોવા મળે છે બધા માતા-પિતાઓ ની એક જ ફરિયાદ છે, કે તેમના બાળકને યાદ રહેતું નથી અથવા તેની યાદશક્તિ નબળી છે તેમજ ઉંમર વધવાની સાથે આ સમસ્યા જોવા મળે છે જો તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારે નિયમિત રીતે ગાજર નું જ્યુસ અથવા ગાજરનું સેવન કરવું જોઈએ અને નાના બાળકોને પણ ગાજર ખવડાવવા જોઈએ જેથી તેઓની યાદશક્તિ વધે.

હૃદય ને સ્વસ્થ રાખે છે –  કાળા ગાજર ખાવાના ફાયદા | Kali gajar na fayda 

તમારામાંથી ઘણા વ્યક્તિઓ જાણતા હશે કે ગાજરનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થઈ જાય છે અને તે શરીરમાંથી લોહીનો બગાડ દૂર કરે છે આપણે જાણીએ છીએ કે લોહીમાં અશુદ્ધિ  ને લીધે હૃદયનો હુમલો આવવાની શક્યતામાં વધારો થાય છે જેથી તમારે નિયમિત રીતે ગાજર ખાવું જોઈએ અથવા ગાજરનું જ્યુસ પીવું જોઈએ કારણ કે તેમાં એન્થોસાયનીન ની માત્રા આવેલી હોય છે જે લોહીની મદદ દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. – health tips for native carrot 

વજન ઘટાડવામાં ફાયદાકારક – દેશી ગાજર ના ફાયદા

ગાજરમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે આવેલું હોય છે તેથી તેનું સેવન કરવાથી તમારું પેટ ભરેલું લાગે છે અને તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તથા તેમાં કેલેરીનું પ્રમાણ પણ ઓછું આવેલું હોય છે. તેથી જો તમે ગાજર અથવા ગાજરના જ્યુસ નું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં અવશ્ય ફાયદાકારક સાબિત થાય છે.

શરીરમાં કોલેસ્ટ્રોલ અને સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે. – દેશી ગાજર| desi gajar 

જે વ્યક્તિઓને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, લોહી જામી જવું વગેરે જેવી સમસ્યાઓ હોય તેવા વ્યક્તિઓએ દેશી ગાજરના જ્યુસ નું સેવન નિયમિત રીતે કરવું જોઈએ કારણ કે તેમાં રહેલા પોષક તત્વો એ આ બધી સમસ્યાઓને શરીરમાં નિયંત્રણમાં રાખે છે જેને લીધે આ સમસ્યા વારંવાર થતી નથી. – Benefits of kala gajar in Gujarati 


કાળા ગાજરનું સેવન કેવી રીતે કરવું  | kala gajar kanji

આપણે જાણીએ છીએ કે ગાજરનો હલવો લાલ ગાજરનો બનાવવામાં આવે છે તેવી જ રીતે તમે કાળા ગાજરનો પણ હલવો બનાવી શકો છો અને તેનું સેવન કરી શકો છો.
અથવા તમે કાળા ગાજરની કાંજી બનાવીને પી શકો છો, તેના માટે તમારે પહેલા ગાજરને ખમણી અથવા છીણીને પાણીમાં નાખીને થોડીવાર ઉકાળવા, જ્યારે તે ઠંડું પડી જાય ત્યારે તેને ગાળી લો, ત્યારબાદ તેમાં સરસિયાના બીજનો પાવડર અને થોડું મીઠું નાખીને તડકામાં મૂકી દો અને તેનું સેવન કરવાથી શરીરમાં ઘણો ફાયદો થાય છે. – કાળા ગાજરની કાંજી 

કાળા ગાજર ખાવાથી થતા નુકસાન | દેશી ગાજરના નુકસાન | દેશી ગાજર ના ગેરફાયદા | કાલી ગાજર ના ગેરફાયદા 

આમ તો જોકે દેશી ગાજર ખાવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી પરંતુ તમે તેનો ઉપયોગ કરો છો અને તમારી પાસે જાણકારી નો અભાવ હોય તો તેને લીધે તે નુકસાન કરી શકે છે.
ઘણા વ્યક્તિઓને એલર્જીની સમસ્યા હોય છે તેથી તેવા વ્યક્તિઓએ ડોક્ટરની સલાહ લીધા વિના કાળા ગાજર અથવા દેશી ગાજરનું સેવન કરવું જોઈએ નહીંતર નુકસાન થઈ શકે છે.

દેશી ગાજરને લઈ લોકોને મૂંઝવતા પ્રશ્નો

દેશી ગાજર ને બીજા કયા નામે ઓળખાય છે ?
દેશી ગાજર ને બીજા કાળા ગાજર તરીકે ઓળખાય છે.
દેશી ગાજર ને અંગ્રેજીમાં શું કહેવાય છે |દેશી ગાજર meaning in English 
દેશી ગાજર ને અંગ્રેજીમાં | in English  native carrot કહેવાય છે.
શું દેશી ગાજર વજન ઘટાડવામાં ફાયદો કરે છે ?
હા,દેશી ગાજરનો ઉપયોગ તમે વજન ઘટાડવામાં કરી શકો છો.
Conclusion :- અમારા દ્વારા જણાવેલી માહિતી દેશી ગાજર ખાવાના ફાયદા, કાળા ગાજર ના ફાયદા, કાળા ગાજર નું જ્યુસ પીવાના ફાયદા, desi gajar na fayda, kala gajar na fayda, Benefits of native carrot in Gujarati, health tips for kala gajar. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારો અભિપ્રાય જણાવો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment