Benefits of eating Desi Chana :- દેશી ચણા ખાવાના ફાયદા | દેશી ચણા ના ફાયદા | ચણા ખાવાના ફાયદા | દેશી ચણા ના ઘરગથ્થુ ઉપચારો | Desi chana khavana fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને દેશી ચણા વિશે જણાવીશું જોકે આપણે નિયમિત રીતે શાકમાં શાકભાજીનો ઉપયોગ કરતા હોય છે પરંતુ કઠણ પણ તેટલા જ ફાયદાકારક છે કઠોળ ના ઘણા પ્રકાર જોવા મળે છે જેમ કે મગ, મઠ, વાલ, વટાણા, ચણા જેમાંથી આપણે આજે દેશી ચણા વિશેની વાત કરીશું જેમાં દેશી ચણા ખાવા ના ફાયદા, દેશી ચણાના ઘરગથ્થુ ઉપચાર, ચણા ના ફાયદા, Desi chana na fayda in Gujarati, Health benefits of black chickpeas in Gujarati, Desi chana khavana fayda, Health tips for chickpeas in Gujarati.

દેશી ચણા |Desi chana | desi chickpeas in Gujarati 

દેશી ચણા છે ભારતમાં બધાના ઘરોમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ ખાવામાં અનાજ તરીકે કરવામાં આવે છે તેનો કલર કાળા રંગ નો હોય છે.
ચણાના બે પ્રકાર જોવા મળે છે એક કાબુલી ચણા અને બીજા દેશી ચણા.
દેશી ચણા નો આકાર નાનો હોય છે અને તે ઘેરા પુરા રંગના હોય છે જ્યારે કાબુલી ચણા મોટા હોય છે જેને આપણે છોલે તરીકે ઓળખીએ છીએ. – Desi chana khavana fayda in Gujarati 

જો તમે એક કપ કાળા ચણામાં પોષક તત્વોની માત્રા જાણવા માગતા હોય તો તેમાં 260 કેલેરી, 4 ગ્રામ ફેટ, 12 મિલીગ્રામ સોડિયમ જ્યારે અન્ય પોષક તત્વોમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, કોપર, ઝીંક, ફોલેટ, આયર્ન, મેંગેનીઝ વગેરે જેવા પોષક તત્વો આવેલા હોય છે.
તેમાં રહેલા આ બધા પોષક તત્વોને લીધે ચણા એ પૌષ્ટિક આહાર તરીકે માનવામાં આવે છે ચણાનો ઉપયોગ આપણે ખાવામાં કરીએ છીએ અને તેના ક્ષાર નો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે.

ચણા નો ક્ષાર બનાવવાની રીત | How to make gram salt

શિયાળામાં ચણાના છોડ ઉપર ઝાકળ પડી હોય છે તેને વહેલી સવારે ખેતરમાં જઈને કોઈપણ મુલાયમ કપડાં વડે છોડને તેના ઉપર પાથરીને આ ઝાકળ લૂછી લેવી અને તેને એક બોટલમાં ભેગી કરી લેવી.
જ્યારે ઝાકળ સુકાઈ જાય છે ત્યારે તે ચણા નો ક્ષાર બની જાય છે. ચણાનો ક્ષાર એ વધારે પ્રમાણમાં ઉષ્ણ, ખાટો અને ખારો હોય છે.
જે લોકોને પેટમાં દુખાવો થતો હોય તેવા વ્યક્તિઓ માટે ચણાનો સારે ખૂબ જ ફાયદાકારક છે અને જે લોકોને કોલેરા થયો હોય તેના માટે ખૂબ જ લાભદાયક છે.

દેશી ચણા ખાવાના ફાયદા | દેશી ચણા ના ફાયદા| Benefits of eating Desi Chana

આપણે જાણીએ છીએ કે દેશી ચણા ને કાળા ચણા તરીકે પણ ઓળખવામાં આવે છે ચણાના બે પ્રકાર જોવા મળે છે એક કાબુલી ચણા અને બીજા દેશી ચણા આમ તો આ બંને પ્રકાર ના ચણા શરીર માટે લાભદાયક છે.
પરંતુ કાળા ચણા માં ફાઇબર, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ જેવા પોષક તત્વોનો સ્ત્રોત વધારે આવેલો હોય છે તેથી સ્વાસ્થ્ય માટે સૌથી વધારે વ્યક્તિઓ કાળા ચણાનું સેવન કરવાનું વધારે પસંદ કરે છે. – Benefits of Desi chana in Gujarati 

તો ચાલો મિત્રો આપણે જાણીએ કે પલાળેલા અથવા ફણગાવેલા ચણા ખાવાથી શરીરમાં કેવા પ્રકારના ફાયદા અને નુકસાન થાય છે અને તેનું સેવન કેવી રીતના કરવું જોઈએ દેશી ચણાના ફાયદા. – Benefits of black chickpeas in Gujarati 

દેશી ચણા ના ઘરગથ્થુ ઉપચારો |દેશી ચણા ના ઘરેલું ઉપાય | Home Remedies of Desi Chana 

જે લોકોને શરીરમાં શારીરિક નબળાઈ હોય અથવા તો શરીર કમજોર રહેતું હોય તેવા વ્યક્તિઓએ રાત્રે પાણીમાં ચણા પલાળીને સવારે તેનું સેવન કર્યા બાદ માથે એક ગ્લાસ દૂધ પીવાથી અને આ પ્રયોગ 1 થી 2 મહિના સુધી નિયમિત રીતે કરવાથી શરીરની કમજોરી દૂર થઈ જાય છે.
થોડા પ્રમાણમાં શેકેલા ચણા, તેમાં થોડું બદામ, બે થી ત્રણ તોલા સાકર, એલચી ના દાણા, બે તોલા પીપર, પંજાબી સલામ થોડા પ્રમાણમાં આ બધી વસ્તુ મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લો આ ચૂર્ણનું સેવન ગાયના દૂધ સાથે સવારે અને સાંજે કરવાથી શરીરની નબળાઈ અથવા કમજોરી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.
જો ફેફસામાં કફ જામી ગયો હોય તો રાત્રે શેકેલા ચણા એક મુઠ્ઠી ખાવાથી અને માથે એક ગ્લાસ દૂધ પીવાથી કફ છૂટો પડી જાય છે. – Desi chana no gharelu upchar ma upyog 

જે લોકોને વધારે ઉધરસ આવતી હોય તેવા વ્યક્તિઓએ રાત્રે શેકેલા ચણા નું સેવન કરવું જોઈએ જેનાથી તેમાં રાહત મળે છે.
જે લોકોને જળોદર ની સમસ્યા તેવા વ્યક્તિ હોય થોડા પ્રમાણમાં ચણા લઈ, તેમાં થોડું પાણી નાખીને તેને ઉકાળવા જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ઉતારીને તેમાં થોડા પ્રમાણમાં જવખાર અને સિંધવ મીઠું તથા પીપર નાખીને પીવાથી ઘણો ફાયદો થાય છે.
જો ગળામાં ઘસારો થતો હોય અને તેને લીધે અવાજ બેસી ગયો હોય તો રાત્રે શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ અને માથે ગરમ પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. – Desi chana na fayda 

જો તમે ગોળ અને ચણાનું સેવન મિક્ષ કરીને કરો છો તો અવાજ સારો બને છે.

દેશી ચણાના ઘરેલુ ઉપચાર | Desi chana na Gharelu Upay 

જો તમે વધારે પ્રમાણમાં મીઠા પદાર્થોનું સેવન કરો છો તો તેને લીધે આંતરડામાં નાના-નાના કૃમિઓ જોવા મળે છે જેને લીધે પેટ માં વીટ આવે છે આવા વ્યક્તિઓએ રાત્રે એક મુઠ્ઠી ચણા ને કોઈપણ સરકા માં પલાળી ને સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી કૃમિઓ મરી જાય છે.
જે લોકોને મેલેરિયાનો તાવ હોય તેવા વ્યક્તિઓએ થોડા પ્રમાણમાં ચણા નો ક્ષાર અને સાકર મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વાર તેનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.
ઉનાળાની ઋતુમાં બપોરે લુ થી બચવા માટે થોડા પ્રમાણમાં ચણા નો ક્ષાર પાણી સાથે મિક્સ કરીને પીવાથી શરીરમાં ઠંડક આવે છે. – Desi chana no Upyog 

ચણાનો ક્ષાર અથવા તેના પાંચ થી દસ ટીપા દિવસમાં બે થી ત્રણ વખત પીવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ, ખોટા ઓડકાર, આફરો અને અપચા જેવી સમસ્યામાં રાહત મળે છે.
જે લોકોને પેટમાં અપચાની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિઓએ ચણા નો ક્ષાર લીંબુ શરબત સાથે પીવાથી ઘણો ફાયદો થાય છે.
કોલેરા ના રોગમાં થોડા પ્રમાણમાં ચણા નો ક્ષાર માં, લવિંગ અને મધ મિક્સ કરીને પીવાથી રાહત મળે છે.
જો નાકમાંથી લોહી નીકળતું અથવા તો નાક માં દુખાવો થતો હોય તો ચણાના ક્ષાર માં પાણી મિક્સ કરીને તેના ટીપા નાખવા નાખવાથી અથવા તો રૂ નું પૂમડું બોળી ને નાક પાસે રાખવાથી તેમાં રાહત મળે છે અથવા તો દુખાવો દૂર થઈ જાય છે.
જો તમને શરીરમાં કોઈપણ જગ્યાએ ગુમડું થયું હોય તો તે પાકે નહીં અથવા તો પાકેલા ગુમડા માં ચણા નો ક્ષાર લગાવવાથી તેમાં રહેલું અશુદ્ધ લોહી દૂર થઈ જાય છે અને ગુમડું મટી જાય છે. – Health tips for chickpeas in Gujarati 

ચણા ના લોટ ના ફાયદાઓ | Benefits of gram flour | ચણા ના લોટ નો ઉપયોગ 

ચણા ના લોટને પાણી સાથે મિક્સ કરીને સ્નાન કરવાથી શરીરમાંથી આવતી પરસેવાની દુર્ગંધ દૂર થઈ જાય છે અને ખુજલી આવતી હોય તો તે પણ દૂર થાય છે.
જે લોકોની ત્વચા સુકી થઈ ગઈ હોય તેવા વ્યક્તિઓએ ચણાના લોટમાં દહીં મિક્સ કરીને તે જગ્યાએ લગાવવાથી ત્વચા ચમકદાર અને મુલાયમ બને છે. – Chana na lot na fayda in Gujarati 

જે લોકોને માથામાં ખંજવાળ આવતી હોય અથવા તો માથામાં ડેન્ડ્રફ ની સમસ્યાઓ તેવા વ્યક્તિઓએ ચણાના લોટમાં પાણી મિક્સ કરીને માથું ધોવાથી તેમાં ઘણો ફાયદો થાય છે.
ચણાના લોટમાં થોડા પ્રમાણમાં પાણી અને ઘી મિક્સ કરીને શરીર ઉપર માલિશ કરવાથી ત્વચા મુલાયમ રહે છે તેમજ જો તમે ચણાના લોટથી ચહેરા ઉપર માલિશ કરો છો તો ચહેરા નો નિખાર વધે છે. – chana no lot

જો તમારો હાથ કે પગ મચકોડાઈ ગયો હોય તો તેમાં ગોળ ની થોડી ચાસણી માં ચણા ના ફોતરા મિક્સ કરીને તેને મચકોડાયેલા અંગ ઉપર બાંધવાથી ઘણું ફાયદો થાય છે.
જો કોઈપણ સ્ત્રીને અંડકોષ માં સોજો આવ્યો હોય તો ચણા ના લોટમાં પાણી અને મધ મિક્સ કરીને ત્યાં લગાવવાથી તેમાં રાહત મળે છે.
જો શરીરમાં કોઈ પણ જગ્યાએ ગાંઠ થઈ હોય તો ચણાના લોટમાં થોડા પ્રમાણમાં હળદર મિક્સ કરીને એને ગરમ કરીને તે જગ્યાએ બાંધવાથી ગાંઠ બેસી જાય છે.

પલાળેલા ચણા ખાવાનો સાચો સમય શું છે ? | What is the right time to eat soaked gram ?

ઘણા વ્યક્તિઓ પરેશાન હોય છે કે પલાળેલા ચણા ક્યારે ખાવા જોઈએ તો આજે અમે તમને જણાવીશું કે પલાળેલા ચણા ક્યારે ખાવાથી ફાયદો થાય છે અને કયા સમયે ખાવાથી નુકસાન થાય છે. – black gram benefits in Gujarati 

પલાળેલા ચણા ખાવાનો સૌથી સારો સમય સવારે ભૂખ્યા પેટે દરરોજ એક મુઠ્ઠી પલાળેલા ચણા ખાવાથી તમારો આખો દિવસ તાજગી ભર્યો જાય છે અને શરીરમાં ઉર્જા  આવે છે.

પલાળેલા ચણા ખાવાની સાચી રીત શું છે ? | What is the correct way to eat soaked gram 

પલાળેલા ચણામાં વિટામિન ડી, વિટામિન કે, વિટામિન સી, વિટામીન એ અને સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને બીજા ઘણા પ્રકારના ખનીજો આવેલા હોય છે તેને લીધે જ પલાળેલા ચણા ને સુપર ફૂડ તરીકે ગણવામાં આવે છે.
ચણાને રાત્રે પાણીમાં પલાળી રાખવા અને સવારે તેનું સેવન કરવું અથવા તો આઠ થી નવ કલાક પાણીમાં પલાળી રાખવા તે છે પલાળેલા અથવા તો ફણગાવેલા ચણા ખાવાની સાચી રીત.
સવારે ચણા ને પાણીમાંથી કાઢીને ભૂખ્યા પેટે તેનું સેવન કરવાથી શરીરમાં અદભુત ફાયદાઓ થાય છે.
તમે ફણગાવેલા ચણા નું પણ સેવન કરી શકો છો તેના માટે સવારે તેને પાણીમાં પલાળીને રાત્રે કોઈપણ એક કાપડમાં ટાઈટ બાંધીને રાખી દેવા જેનાથી ચણા એ ભૂલી જશે અને ત્યારબાદ તેનું તમે સેવન કરી શકો છો અથવા તો તમે ફ્રીજ માં તેનો સ્ટોર કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. – Health tips for Black chickpeas in Gujarati 

પલાળેલા ચણા ખાવાના ફાયદાઓ | Benefits of eating soaked chickpeas 

જો તમે ચણાને આખી રાત પાણીમાં પલાળો છો તો તેમાં પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે અથવા તમે તેનું સેવન ગોળ સાથે પણ કરી શકો છો.
ઘણા લોકો સવારે કસરત અથવા યોગા કર્યા પછી નાસ્તામાં પલાળેલા ચણા નું સેવન કરવાનું પસંદ કરે છે અને જે લોકો જીમ માં જતા હોય છે તે લોકો પણ ચણા નું સેવન કરવાનું પસંદ કરે છે તેનાથી શરીરમાં ઉર્જા નું પ્રમાણ વધે છે. – Benefits of eating soaked chickpeas in Gujarati 
માસિક ધર્મની પ્રક્રિયામાં ચણા અને ગોળ મિક્સ કરીને ખાવાથી ઘણો ફાયદો થાય છે. આ છે દેશી ચણા ખાવાના ફાયદા

જે લોકોને વારંવાર પેશાબ જવાની સમસ્યા થતી હોય તેવા વ્યક્તિઓ માટે પલાળેલા ચણા ખાવા શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

સ્કીન અને વાળ માટે ફાયદાકારક – Desi chana na fayda 

પલાળેલા ચણામાં મેંગેનીઝ નું પ્રમાણ આવેલું હોય છે જે આપણા શરીરમાં ઊર્જા પૂરી પાડે છે આપણે જાણીએ છીએ કે આપણી ઉંમર વધવા સાથે ચહેરા ઉપર કરચલીઓ પડવા લાગે છે, જો તમે દરરોજ સવારે નિયમિત રીતે પલાળેલા ચણાનું સેવન કરો છો તો તમને ચહેરા ઉપર કરચલીઓ પડતી નથી.
સ્કીન ની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ચણામાં પ્રોટીનનું પ્રમાણ આવેલું હોય છે તેથી જે લોકોને ખરતા વાળની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ દરરોજ સવારે પલાળેલા ચણાનું સેવન કરવું જોઈએ. – Desi chana 

લોહી બનવામાં મદદરૂપ થાય છે – દેશી ચણા 

જે વ્યક્તિઓના શરીરમાં હિમોગ્લોબિન ની ઉણપ જોવા મળતી હોય તેવા વ્યક્તિઓએ ખાસ પલાળેલા ચણાનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં આયર્ન નું પ્રમાણ આવેલું હોય છે.
જે સ્ત્રીઓ સ્તનપાન કરાવતી હોય અથવા તો ગર્ભવતી હોય તેને ચણા નું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.

કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડે છે – દેશી ચણા નો ઉપયોગ 

પલાળેલા ચણા ની અંદર ફાઇબર નું પ્રમાણ આવેલું હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ લેવલમાં રાખવામાં મદદરૂપ બને છે અને જો તમે દરરોજ સવારે પલાળેલા ચણા નું સેવન કરો છો તો તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે અને આ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ પણ ઘટાડે છે. – Desi chana no upyog

શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે – Desi chana na fayda 

આપણે જાણીએ છીએ કે હમણાં કોરોના ની બીમારીને લીધે બધા લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ ઘણી નબળી પડી ગઈ હતી.
જો તમે ઘરેલુ ઉપચારમાં પલાળેલા ચણાનું સેવન કરો છો તો તે શરીરની નબળાઈ દૂર કરે છે અને એક બુસ્ટર તરીકે કાર્ય કરે છે જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.
જો તમે દરરોજ સવારે નિયમિત રીતે થોડા પ્રમાણમાં પલાળેલા અથવા ફણગાવેલા ચણા નું સેવન કરો છો તો તેનાથી કફ અને પિત્ત હંમેશા સંતુલનમાં રહે છે.

કબજિયાતની સમસ્યા દૂર કરે છે – દેશી ચણા 

જો તમે ચણા નું સેવન કરો છો તો તે શરીરમાં પચવામાં ભારે કહેવાય છે પરંતુ જો તમે પલાળેલા અથવા તો ફણગાવેલા ચણાનું સેવન કરો છો તો તે સરળતાથી પચી જાય છે અને પાચનમાં પણ મદદરૂપ બને છે.
દેશી ચણા ની અંદર ફાઇબરનું પ્રમાણ આવેલું હોય છે જે શરીરમાં કબજિયાતની સમસ્યા થવા દેતું નથી ઘણા લોકો પલાળેલા ચણામાં ચાટ મસાલા, સંચળ અને વગેરે જેવા મસાલાઓ નાખીને તેનું સેવન કરતા હોય છે.
તમે જે પાણીમાં રાત્રે ચણા પલાળેલા હોય તે પાણીનું સેવન પણ સવારે કરી શકો છો.

ચણા ના નુકસાન | પલાળેલા ચણા થી થતા નુકસાન| ચણા ના નુકસાન | Losses of chickpeas

આમ તો પલાળેલા ચણા ખાવાથી કોઈ પણ પ્રકારના નુકસાન થતા નથી પરંતુ જો તમે જરૂર કરતા વધારે તેનું સેવન કરો છો તો તે નુકસાનકારક બની શકે છે. 
ચણામાં આપણે ઉપર દર્શાવ્યું તે મુજબ ફાઇબર નું પ્રમાણ આવેલું હોય છે જો તમે વધારે પ્રમાણમાં તેનું સેવન કરો છો તો તેનાથી ઝાડા અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે પલાળેલા ચણા નું સેવન વધારે કરો છો તો તેનાથી સ્કીન ને નુકસાન થઈ શકે છે.
ઘણા લોકોને કોઈ પણ પ્રકારની એલર્જી હોય છે તો તેવા વ્યક્તિઓએ ચણાનું સેવન કરવું જોઈએ નહી.
ઘણા લોકોને ચણાનું સેવન કર્યા બાદ ત્વચા ઉપર ચાઠા થઈ જતા હોય છે તો તેવા વ્યક્તિ હોય ચણા નું સેવન કરવું જોઈએ નહીં.
જે લોકોને ચણા નું સેવન કર્યા બાદ માથાનો દુખાવો અથવા ઉધરસ જેવી સમસ્યા થતી હોય તો ચણાનું સેવન ઓછું કરવું જોઈએ. – Desi chana na nukshan 

ચણા ને સંબંધિત લોકોને મૂંઝવતા પ્રશ્નો


ચણા ને  in English meaning| અંગ્રેજીમાં શું કહેવાય છે ?
ચણાને અંગ્રેજીમાં Black Gram & Black chickpeas કહેવાય છે.
100 ગ્રામ શેકેલા ચણામાં પ્રોટીનનું પ્રમાણ કેટલું આવેલું હોય છે ?
100 gm ચણામાં 160 કેલેરી તથા પોટેશિયમ અને મેગ્નેશિયમ નું પ્રમાણ આવેલું હોય છે.

સવારે પલાળેલા ચણાનું ખાલી પેટે સેવન કરવાથી શું ફાયદો થાય છે ?
સવારે ખાલી પેટે પલાળેલા ચણા નુ સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થાય છે અને આયર્નનું પ્રમાણ વધે છે.
ચણા અને ગોળ ખાવાથી શું ફાયદો થાય છે ?
ચણા અને ગોળ નું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને શરીરમાં ભરપૂર પ્રમાણમાં ઊર્જા મળી રહે છે.
ચણા ની તાસીર કેવી હોય છે ?
ચણાની તાસીર ઠંડી હોય છે તેથી તેનું સેવન ઉનાળામાં કરવાની ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી દેશી ચણા ના ફાયદા, ચણા ના ફાયદા, ચણા ના નુકસાન, દેશી ચણા નો ઉપયોગ, દેશી ચણાના ઘરગથ્થુ ઉપચાર, દેશી ચણા નો ઘરેલું ઉપચારમાં ઉપયોગ કરવાની રીત, Desi chana na fayda in Gujarati, Desi chana na fayda, Desi chana no upyog gharelu upchar ma, Desi chana na nukshan, Health tips for Black gram in Gujarati, Health benefits of Black chickpeas in Gujarati,  જે માહિતી તમને પસંદ આવી હોય તો તમારો અભિપ્રાય અચૂક જણાવશો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી આરોગ્ય અને સુખાકારી માટે છે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા તે વિષયના યોગ્ય તજજ્ઞની સલાહ અચૂક લેવી.

Leave a Comment