Benefits of Dudhi :- દુધી ના ફાયદા | દુધી ખાવાના ફાયદા | દુધી નો જ્યુસ બનાવવાની રીત | દુધી ના ઘરેલું ઉપચાર | dudhi na fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને દૂધી વિશે માહિતી આપીશું જેમાં તમને જાણવા મળશે કે દૂધી ના ફાયદા, દુધી ખાવાના ફાયદા, દુધી નો જ્યુસ બનાવવાની રીત, દુધી નું જ્યુસ પીવાના ફાયદા, દુધી ના ઘરેલુ ઉપચાર, દુધી નો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં, Dudhi na fayda, Health benefits of dudhi in Gujarati, Dudhi nu juice na fayda, dudhi no Upyog gharelu upchar ma.

દુધી ના ફાયદા  |Benefits of Dudhi | dudhi na fayda 

ઘણા લોકો દૂધી નું સેવન કરવાનું પસંદ કરતા નથી. પરંતુ તે શરીર માટે ગુણકારી છે દુધી ની તાસીર ઠંડી હોય છે જેમાંથી તેનું તેલ પણ બનાવવામાં આવે છે આ તેલ વાળની સમસ્યામાં ઘણું ફાયદાકારક સાબિત થાય છે તથા તે મગજને ઠંડક આપે છે.
ઘણા નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે દુધી એ તેના ગુણને લીધે સૌથી શ્રેષ્ઠ ખોરાક છે અને તેના એટલા બધા ફાયદા છે કે તમે તેને નજરઅંદાજ ન કરી શકો. – Dudhi na fayda in Gujarati 

દૂધી માં એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે તથા તેમાં ફાઇબર નું પણ પ્રમાણ આવેલું હોય છે દૂધી ની બે જાત જોવા મળે છે એક મીઠી દુધી અને બીજી કડવી દુધી. જે આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ અને બજારમાં મળે છે તે મીઠી દુધી હોય છે. – Benefits of dudhi in Gujarati 

દૂધી નું જ્યુસ પીવાના ફાયદાઓ

દુધી નું જ્યુસ પીવાથી શરીરમાં ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે તો ચાલો મિત્રો નીચે પ્રમાણે જોઈએ.

શરીરમાં એનર્જી બનાવી રાખે છે –  દૂધી નું જ્યુસ

ઘણા લોકો સવારે ઊઠીને કસરત અને યોગા કરતા હોય છે તો તેવા વ્યક્તિઓએ સવારના નાસ્તામાં કસરત કર્યા બાદ દુધી ના જ્યુસ નું સેવન કરવું જોઈએ છે તેના શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.
દૂધી માં કુદરતી રીતે સુગર આવેલું હોય છે જે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ લેવલમાં રાખે છે અને જો તમારા શરીરમાં કાર્બોહાઈડ્રેટ ની ઉણપ હોય તો તે દૂર કરે છે.

પેશાબ સંબંધિત સમસ્યામાં – દૂધી નું જ્યુસ પીવાના ફાયદા | Dudhi nu juice na fayda 

ઘણા વ્યક્તિઓને પેશાબમાં બળતરા થતી હોય છે ત્યારે તેને દૂધીના જ્યુસનું સેવન કરવું જોઈએ.
આપણે જાણીએ છીએ કે પેશાબમાં બળતરા થવાનું મુખ્ય કારણ તેમાં એસિડ ની માત્રા વધી જવાથી જોવા મળે છે જો તમે દૂધી ના જ્યૂસ નું સેવન કરો છો તો તેનાથી એસિડની માત્રામાં ઘટાડો થાય છે અને બળતરા દૂર થઈ જાય છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક – દુધી ના જ્યુસ ના ફાયદા

દૂધી માં ફેટ નું પ્રમાણ અને કેલેરીનું પ્રમાણ સાવ ઓછું આવેલું હોય છે જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હો તો તમારે દુધી નું જ્યુસ પીવાનું ચાલુ કરી દેવું જોઈએ કારણ કે તેમાં ફાઇબર નું પ્રમાણ આવેલું હોય છે જે શરીરમાં ભૂખને કંટ્રોલમાં રાખે છે.

કબજિયાતની સમસ્યામાં –  દૂધી નો ઉપયોગ | Dudhi na fayda 

જે લોકોને વારંવાર કબજિયાત થવાની સમસ્યા થતી હોય તેવા વ્યક્તિઓએ દરરોજ સવારે ઊઠીને ભૂખ્યા પેટે દૂધીના જ્યુસ નું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં રહેલું ફાઇબર એ શરીરના પાચનતંત્રને સુધારે છે અને પેટ બરાબર સાફ થઈ જાય છે.

હૃદયની સમસ્યામાં –  દૂધી ના ફાયદા | Benefits of Dudhi 

હૃદયની સમસ્યામાં દુધી નો જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે જો તમે દરરોજ સવારે ઊઠીને ભૂખ્યા પેટે એક ગ્લાસ દુધી ના જ્યુસ નું સેવન કરો છો તો તેનાથી તમને હૃદયના હુમલાની શક્યતા માં ઘટાડો થાય છે અને હૃદય હંમેશા સ્વસ્થ રહે છે. – Health tips for bottle gourd in Gujarati 


દુધી નો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ કરવાની રીત | Use of dudhi in home remedies

જે લોકોને માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિઓએ કડવી દૂધી ના બીજ નું તેલ માથામાં લગાવવાથી આરામ મળે છે.
જે લોકોને માથામાં વાળ ખરવાની સમસ્યા થતી હોય તેને દુધી ના તેલ નો ઉપયોગ કરવો જોઈએ અથવા તો દુધી ને પીસીને તેને વાળમાં લગાવવાથી પણ ઘણો ફાયદો થાય છે. – Dudhi no upyog gharelu upchar ma 

શિયાળામાં થતી શરદી, ઉધરસ ને લીધે ઘણી વખત કાનમાં ઈફેક્ટ થાય છે અને તેને લીધે કાનમાં દુખાવો થતો હોય છે દૂધી ના તેલને નવશેકું ગરમ કરીને તેના બે થી ત્રણ ટીપા કાન માં નાખવાથી દુખાવામાં રાહત મળે છે.

દુધી નો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં કરવાની રીત

જે વ્યક્તિને દાંતમાં સડો થઈ ગયો હોય તેવા વ્યક્તિઓએ દુધી ના વૃક્ષની છાલને પીસીને તેનો ઉપયોગ મંજન તરીકે કરવાથી ઘણી રાહત મળે છે. 
અસ્થમા ના દર્દીઓને વારંવાર શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે તેથી તેઓએ દુધી નું સેવન કરવું જોઈએ જેનાથી શ્વાસ લેવામાં ઘણો ફાયદો થાય છે.
આપણે જાણીએ છીએ કે બહાર નો મસાલા વાળો ખોરાક વધારે પડતો લેવાથી આપણી લાઈફ સ્ટાઈલમાં હરસ અને મસા ની સમસ્યામાં વધારો થાય છે આ સમસ્યામાં મીઠી દુધી ના બીજમાં થોડું મીઠું નાખીને તેને પીસીને દહીં સાથે તેનું સેવન કરવાથી હરસ અને મસા માં રાહત મળે છે. – Dudhi na Gharelu Upay 

Dudhi na fayda | Health tips for dudhi 

આજકાલ અત્યંત દૂષિત પાણીને લીધે અને જંકફૂડ નું સેવન કરવાથી પથરી થવાની શક્યતામાં વધારો થતો જાય છે જો તમે દૂધીનું સેવન કરો છો તો તેનાથી પથરીમાં ઝડપથી ફાયદો થાય છે તેના માટે મીઠી દૂધી ના બીજ નું ચૂર્ણ બનાવીને તેમાં મધ અથવા તો બકરીનું દૂધ મિક્સ કરીને પીવાથી પથરી તૂટીને મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળી જાય છે.
આપણે જાણીએ છીએ કે ઘણા વ્યક્તિઓને પગ ના તળિયામાં બળતરા થતી હોય છે તેવા વ્યક્તિઓએ દુધી ને પીસીને તેની પેસ્ટને તળિયે લગાવવાથી બળતરામાં રાહત મળે છે. – Dudhi Health benefits in Gujarati

દુધી નો ઉપયોગ | Dudhi Benefits in Gujarati 

જો તમે દૂધીના જ્યુસ ને શરીર ઉપર લગાવો છો તો તેનાથી ખંજવાળમાં રાહત મળે છે તથા ખોટી ગરમી નીકળતી નથી. જે લોકોને ચહેરા ઉપર ખીલની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ દુધી ના રસમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા ઉપર લગાવવાથી ખીલની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે પરંતુ આ પ્રયોગ નિયમિત રીતે કરવો પડે છે. – Health benefits of dudhi in Gujarati 

દૂધી નું જ્યુસ પીવાના ફાયદા | દુધી ના જ્યુસ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં

જે વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યાઓ તેવા વ્યક્તિઓએ દૂધી નું જ્યુસ અવશ્ય પીવું જોઈએ. તેનાથી શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે મીઠી દૂધીમાં આમળાને પીસીને તેના જ્યુસ નું સેવન કરવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.

દુધી નું જ્યુસ બનાવવાની રીત | How to make dudhi juice

દૂધી નું જ્યુસ બનાવવા માટે એક નાનકડી દૂધીને છોલીને તેના નાના કટકા કરીને તેને મિક્સર માં પાણી નાખીને પીસી લો. ત્યારબાદ તેને ગરણી મારફતે ગાળી લો, તેમાં થોડો મરીનો ભૂકો અને સિંધવ મીઠું નાખો. આ છે તમારો દુધી નો જ્યુસ

દૂધીનું સેવન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો | દૂધી ના નુકસાન

જો તમે દૂધી ના જ્યુસ નું સેવન કરો છો તો તેનાથી ફાયદો તો થાય જ છે પરંતુ જો તમે કડવી દૂધીના જ્યુસ નું સેવન કરી લો છો. તો તેનાથી હાથ અને પગમાં સોજો આવી શકે છે નાક અને ચહેરા ઉપર પીમ્પલ્સ થઈ શકે છે અને ખંજવાળ પર આવી શકે છે.
જે લોકોના શરીરમાં વિટામીન – ઇ અને એન્ટિઓક્સિડન્ટ ગુણો નું પ્રમાણ પૂરતા પ્રમાણમાં આવેલું હોય તો તેવા વ્યક્તિઓએ દુધી નું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. – dudhi na nukshan 

જો તમે ડાયાબિટીસના દર્દીઓ તો તમારે વધારે માત્રામાં દૂધી ના જ્યુસ નું સેવન કરવું જોઈએ નહીં કારણ કે તેનાથી અચાનક શરીરમાં સુગરનું પ્રમાણ ઘટી જાય છે.
જો તમે દૂધી ના જ્યુસ નું સેવન કરો છો તો તેનાથી બ્લડપ્રેશર ઓછું થઈ શકે છે, પરંતુ તમે વધારે માત્રામાં તેનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં પોટેશિયમની માત્રા વધી જાય છે અને તેને લીધે બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય છે અને તમે હાઈપર ટેન્શન ની બીમારી નો ભોગ બનો છો.

દુધી ને લગતા લોકોને મૂંઝવતા કેટલાક પ્રશ્નો

દૂધીમાં ક્યાં ક્યા વિટામિન્સ આવેલા હોય છે ?
દૂધીમાં વિટામિન સી વિટામિન એ જેવા વિટામિન્સ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક અને આયર્ન જેવા ખનીજો આવેલા હોય છે.

દૂધી ના જ્યુસનું સેવન ક્યારે કરવું જોઈએ ?
જો તમે સવારે ભૂખ્યા પેટે દૂધી ના જ્યુસ નું સેવન કરો છો તો તે ફાયદાકારક સાબિત થાય છે અને જો તમે કસરત કરતા હો તો ત્યારબાદ નાસ્તામાં તેનું સેવન કરવું જોઈએ.

દુધી માં કેલેરીનું પ્રમાણ કેટલું આવેલું હોય છે ?
દૂધીમાં 95 % પાણી, 12% કેલેરી તેથી જ જો તમે દૂધી નું સેવન કરો છો તો તેનાથી વજન ઘટાડવામાં ઘણો ફાયદો થાય છે કારણ કે તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું આવેલું હોય છે.
Dudhi In English | દુધી ને અંગ્રેજીમાં શું કહેવાય છે ?
દુધી ને અંગ્રેજીમાં Bottle gourd  &  Calabash કહેવાય છે.
દુધી ની તાસીર કેવી હોય છે ?
દુધી ની તાસીર ઠંડી હોય છે.
Conclusion :-  અમારા દ્વારા જણાવેલી માહિતી દૂધી ના ફાયદા, દુધી ખાવાના ફાયદા, દુધી નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં, દૂધી નું જ્યુસ પીવાના ફાયદા, દૂધી નું જ્યુસ બનાવવાની રીત, દૂધી ના ઘરગથ્થુ ઉપચાર, દુધી નો ઉપયોગ, Dudhi na fayda, dudhi khavana fayda, Health benefits of dudhi in Gujarati, dudhi no Upyog gharelu upchar ma, dudhi no Upyog, Health tips for dudhi in Gujarati, Benefits of bottle gourd in Gujarati. જે માહિતી તમને પસંદ આવી હોય તો તમારો અભિપ્રાય અચૂક જણાવશો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુ નું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞ ની સલાહ જરૂર લેવી.

Leave a Comment