Benefits of Drumstick :- સરગવાના પાન ના ફાયદા | સરગવાના પાંદડા નું સેવન કરવાના ફાયદા | sargava na pan na fayda | સરગવાના ઔષધીય ગુણો

નમસ્તે મિત્રો આજના આર્ટીકલમાં અમે તમને સરગવાના પાન ના ફાયદા વિશે જણાવીશું તથા સરગવાની સિંગ નો ઉપયોગ આપણા શરીર માટે કેટલો ફાયદાકારક છે તે પણ જણાવીશું તો ચાલો મિત્રો જાણીએ સરગવાના પાંદડા નું સેવન કરવાના ફાયદા, સરગવાના પાન ના ફાયદા, Sargava na pan na fayda in Gujarati, benefits of drumstick leaves in Gujarati. Sargava ni sing na fayda in Gujarati.

Sargava na pan na fayda in Gujarati | Drumstick leaves benefits in Gujarati

અમે તમને જણાવીએ છીએ કે સરગવાના પાંદડા એ અસ્થમા, એનિમીયા, જાડાપણું, સંધિવા જેવા ઘણા રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે તો જ મિત્રો જાણો કે તેમાં કેવા પ્રકારના હોય છે જે આ બધી સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે.

સરગવાના પાન ના ફાયદા | Benefits of saffron leaves

સરગવા ના બધા અંગો આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે જેમાં સરગવાની શિંગ, સરગવાની શીંગ ના બીજ, સરગવાના પાન. તેમાં સૌથી વધારે સરગવાના પાંદડા ની અંદર પ્રોટીનનું પ્રમાણ આવેલું હોય છે જે બીજા કોઈ પણ વૃક્ષમાં જોવા મળતું નથી. –. Drumstick leaves benefits in Gujarati 

સરગવાના વૃક્ષના પાંદડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન આવેલું હોય છે જે એમિનો એસિડનો સ્ત્રોત છે આ સિવાય જ્યારે બીજા પોષક તત્વોની વાત કરીએ ત્યારે તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, પોટેશિયમ, વિટામિન ડી, વિટામિન એ, વિટામિન સી, વગેરે જેવા પોષક તત્વો આવેલા હોય છે જે ડાયાબિટીસ અને હૃદય રોગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

સરગવાના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે

આપણે જાણીએ છીએ કે શરીરમાં પોટેશિયમ મેળવવા માટે આપણે કેળાનું સેવન કરીએ છીએ પરંતુ સરગવા માં તેના કરતાં પાંચ ગણું વધારે પોટેશિયમ આવેલું હોય છે અને દૂધમાં રહેલા પ્રોટીન કરતાં બે થી ત્રણ ગણું વધારે પ્રોટીન સરગવાના પાન માં આવેલું હોય છે. – Sargava Na Pan Na Fayda in Gujarati 

તેવી જ રીતે તેમાં વિટામીન બી, વિટામિન સી, વિટામિન એ, વિટામિન b2, વિટામીન b3, વિટામીન b6, જેવા વિટામિન્સ આવેલા હોય છે ખનીજો ની વાત કરીએ ત્યારે મેગ્નેશિયમ, લોહતત્વ, વિટામિન ઇ, વિટામીન એ, વગેરે જેવા પોષક તત્વો આવેલા હોય છે.
જો તમે એક કપ સરગવાના પાંદડા ની વાત કરીએ ત્યારે તેની અંદર 0.25 ગ્રામ લોહતત્વ 10 ગ્રામ ફોલેટ અને વિટામીન એ આવેલું હોય છે જેનું સેવન કરવાથી શરીરમાં આયર્નનું પ્રમાણ વધે છે અને હિમોગ્લોબિન ની ઉણપ દૂર થાય છે.

એમિનો એસિડથી ભરપૂર હોય છે – Drumstick leaves 

સરગવા ના પાંદડા ની અંદર 17 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી એવા એમિનો એસિડની ઉણપ દૂર કરે છે અને શરીરને ફાયદો કરે છે.

ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે – સરગવાના પાંદડા 

ઘણી બધી વ્યક્તિઓમાં ડાયાબિટીસની સમસ્યા જોવા મળે છે તેવા વ્યક્તિઓએ સરગવાના પાંદડા નું સેવન કરવું જોઈએ જે શરીરમાં બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ થાય છે જેને લીધે વારંવાર ડાયાબિટીસ નું પ્રમાણ વધી જતું હોય  તો તે ઓછું થાય છે. – sargava na pan na fayda 

કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું કરે છે – સરગવો

આપણે જાણીએ છીએ કે ડ્રાયફ્રુટ એ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું કરવામાં મદદરૂપ થાય છે તેવી જ રીતે જો તમે સરગવાના પાંદડા નું સેવન કરો છો તો તે શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી ગયું હોય તેને કંટ્રોલમાં રાખે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરવામાં મદદરૂપ બને છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ – સરગવા ના ફાયદા

સરગવાના પાંદડા ની અંદર ફાઇબરનું પ્રમાણ આવેલું હોય છે તેનું સેવન કરવાથી તમારું પેટ ભરેલું લાગે છે જેને લીધે તમને ભૂખ ઓછી લાગે છે કારણ કે તેની અંદર ક્લોરોજેનિક અને એન્ટિઓક્સિડન્ટ તથા એસિડ આવેલા હોય છે.
જે કુદરતી રીતે જ શરીરની અંદર ચરબી નું પ્રમાણ ઓછું કરવામાં મદદરૂપ બને છે અને સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે.

સ્કીન તેમજ વાળ માટે સરગવા ના ફાયદા

સરગવા ના પાંદડા ની અંદર વિટામીન એ આવેલું હોય છે જે આપણી ત્વચાને મુલાયમ બનાવવામાં મદદરૂપ થાય છે તેમ જ તેની અંદર આવેલા એમિનો એસિડ એ આપણા વાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે આપણા વાળને ઘટ્ટ અને લાંબા બનાવે છે.
આ સિવાય સરગવાના પાન એ શરીરમાં કેરોટીન નામનું પ્રોટીન ઉત્પન્ન કરે છે જે આ સમસ્યામાં મદદરૂપ બને છે કારણ કે તેની અંદર એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે. – Health benefits of Drumstick leaves in Gujarati 

આપણા હાડકા મજબૂત બનાવવામાં ફાયદાકારક – સરગવા ના પાન નો ઉપયોગ

સરગવા ના પાનની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ નું પ્રમાણ આવેલું હોય છે જે આપણા હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે તથા સરગવાનું સેવન કરવાથી શરીરમાં સોજો આવ્યો હોય તેમ જ જે લોકોને સંધિવાની સમસ્યા હોય તેમાં ફાયદો કરે છે. – health tips for Drumstick in Gujarati 

સરગવાના પાંદડા નું સેવન કઈ રીતે કરવું | સરગવા  ઘરેલું ઉપચાર | સરગવા નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં કરવાની રીત

જો તમે ઈચ્છો તો સરગવાના પાનને સુકવીને તેનો પાવડર બનાવી શકો છો, ત્યારબાદ ઠંડા કે ગરમ પાણી સાથે તેમાં થોડો પાવડર નાખીને તેનું સેવન કરી શકો છો. – sargava na Gharelu Upchar 
અત્યારે તો બજારમાં પણ સરગવાના પાંદ ની કેપ્સુલ અથવા તેનો પાવડર મળી રહે છે જે તમે ખરીદી શકો છો.
સરગવાના પાંદડા નો ઉપયોગ તમે સુપ, સ્મુધિ અથવા પ્રોટીન શેક તરીકે તેનું સેવન કરી શકો છો.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી સરગવા ના ફાયદા, સરગવા ના પાન ના ફાયદા, સરગવાના પાનનો ઉપયોગ સરગવાના ઘરેલુ ઉપચાર, sargava na fayda in Gujarati, benefits of Drumstick leaves in Gujarati, health tips for saffron leaves in Gujarati. Sargava na pan na fayda in Gujarati. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ થાવ.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ માત્ર જાણકારી માટે છે કારણ કે બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે તેથી તેની અસર બધા પર જુદી જુદી જોવા મળે છે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Leave a Comment