Benefits of Coriander :- લીલા ધાણા નું સેવન કરવાના ફાયદા | કોથમીર ના ફાયદા | લીલા ધાણા ના ફાયદા

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને લીલા ધાણા નું સેવન કરવાના ફાયદા વિશે જણાવીશું જેમાં લીલા ધાણા નો ઉપયોગ તમે કોઈપણ પ્રકારની રસોઈમાં કરી શકો છો તો ચાલો મિત્રો જાણીએ લીલા ધાણા ના ફાયદા, કોથમીર ના ફાયદા, લીલા ધાણા નો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં, Lila Dhana Na Fayda in Gujarati, Benefits of coriander in Gujarati, Health tips of coriander.

લીલા ધાણા ના ફાયદા | કોથમીર ના ફાયદા | Benefits of coriander

લીલા ધાણા જેને ગુજરાતીમાં કોથમીર તરીકે ઓળખવામાં આવે છે તેને ભોજનમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ ધાણા એ બે પ્રકારે જોવા મળે છે લીલા ધાણા અને સૂકા ધાણા બંને શરીર માટે ઉપયોગી છે તથા લીલા ધાણાની અંદર ફાઇબર અને એન્ટિઓક્સિડેન્ટ ગુણો આવેલા હોય છે. – Lila Dhana na fayda in Gujarati 

લીલા ધાણા અથવા કોથમીર ની અંદર વિટામીન કે, વિટામીન એ, કેલ્શિયમ, વિટામીન બી, વિટામીન b16, પોટેશિયમ, મેંગેનીઝ, આયર્ન, ફોલેટ્સ, વગેરે જેવા તત્વો અને વિટામિન્સ આવેલા હોય છે.

ડાયાબિટીસની સમસ્યામાં ફાયદાકાર – કોથમીર | કોથમીર ના ફાયદા 

જે વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ લીલા ધાણા કોથમીર નું સેવન કરવું જોઈએ કે શરીરમાં બ્લડ સુગર નું પ્રમાણ કંટ્રોલમાં રાખે છે અને ઇન્સ્યુલિનનું સ્તર જાળવવામાં મદદરૂપ બને છે તેની અંદર રહેલા એન્ટિઓક્સિડન્ટ ગુણો અને પોષક તત્વો ડાયાબિટીસવાળા દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. – kothmir na fayda in Gujarati.

વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે – લીલા ધાણાના ફાયદા | લીલા ધાણા નો ઉપયોગ 

કોથમીર ની અંદર રહેલા પોષક તત્વો વજન ઓછું કરવાવાળા વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે તેના માટે તમારે લીલા ધાણા નું જ્યુસ બનાવીને તેમાં થોડું લીંબુ અને પાણી ઉમેરીને તેનું સેવન કરવાથી તમને લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી અને તે વજન ઉતારવામાં મદદરૂપ બને છે. – Lila Dhana no upyog 

હૃદય માટે ફાયદાકાર | લીલા ધાણા નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં

લીલા ધાણામાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તત્વો અને ફાઇબર નો સ્ત્રોત વધુ હોવાથી તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે તેમજ સાથે સાથે તે લોહીમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. – Health benefits of coriander in Gujarati.
તેમજ તેની અંદર રહેલા પોષક તત્વો જેવા કે આયર્ન, કોપર, ઝિંક તે આપણા શરીરની અંદર રહેલા રક્તકણોની સંખ્યામાં વધારો કરે છે અને શરીર માં ચયાપચય નું નિયંત્રણ રાખે છે જેનાથી પેટ ને લગતી કોઈપણ સમસ્યા થતી નથી.

પાચન તંત્ર માટે ફાયદાકાર – Liladhana | kothmir

લીલા ધાણા ની અંદર થોડા પ્રમાણમાં ઓઇલ ની માત્રા આવેલી હોય છે જે આપણું મેટાબોલિઝમ સુધારે છે તેમજ જો આપણે લીલા ધાણાના જ્યુસ નું સેવન કરીએ છીએ તો ઝાડાની સમસ્યા થતી નથી તથા ઉલટી અને ગેસ્ટ્રીક ની સમસ્યામાં પણ ઘણો ફાયદો થાય છે તેની અંદર રહેલું ફાઇબર એ લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે.

આંખો માટે ફાયદાકારક – કોથમીર ના ફાયદા

આપણે બધા જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં લીલા ધાણા પોષક તત્વોથી ભરપૂર મળી રહે છે અને તેનું સેવન કરવાથી આપણે આંખની ઘણી સમસ્યાઓમાં ફાયદો થાય છે તેમાં આપણી આંખ માટે જરૂરી એવા વિટામીન એ નું પ્રમાણ આવેલું હોય છે જેનાથી આપણી દ્રષ્ટિ મજબૂત બને છે અને આંખોને સ્વસ્થ રાખવામાં પણ ફાયદો કરે છે. – kothmir na fayda in Gujarati.

Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી કોથમીર ના ફાયદા, લીલા ધાણા ના ફાયદા, લીલા ધાણા નો ઉપયોગ, લીલા ધાણાના ઘરેલુ ઉપચાર, benefits of coriander in Gujarati,  benefits of Lila Dhana in Gujarati, health tips for coriander,  kothmir na fayda, kothmir no upyog gharelu upchar ma, Lila Dhana no upyog. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment