Benefits of cloves :- લવિંગ ના ફાયદા | લવિંગના ઘરગથ્થુ ઉપચારો | Laving na fayda

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે લવિંગ ખાવાથી શરીરમાં કેવા પ્રકારના ફાયદાઓ થાય છે તો ચાલો મિત્રો જાણીએ લવિંગ ના ફાયદા, લવિંગ ના ઘરગથ્થુ ઉપચાર, લવિંગ ના ઘરેલુ ઉપાયો, Laving Na Fayda in Gujarati, Benefits of cloves in Gujarati, Health tips for cloves in Gujarati.

Laving Na Fayda in Gujarati


Cloves – લવિંગ જે એક મસાલો છે જેનો આપણે રસોડામાં ઉપયોગ કરીએ છીએ અને તેનાથી બધા લોકો જાણકાર જ હશે જેમાં ઘણા એવા મસાલાઓ આવેલા હોય છે જેમકે તજ, મરી, તમાલપત્ર, લવિંગ જેમાંથી આજે આપણે લવિંગ વિશે ચર્ચા કરીશું.
આપણે લવિંગનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે કરીએ છીએ પરંતુ આપણે એ વસ્તુથી અજાણ છીએ કે તેના આયુર્વેદિક ઉપચાર પણ ઘણા છે. – Laving Na Fayda in Gujarati 

ઘણા આયુર્વેદિક ગ્રંથોમાં તેના ઉપયોગો દર્શાવવામાં આવ્યા છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે જો તમે લવિંગનું સેવન કરો છો તો તેના ઉપયોગથી તમને ભૂખમાં વધારો થાય છે, ઉલટી બંધ થાય છે, પેટમાં થયેલી ગેસની સમસ્યામાં રાહત મળે છે તથા પિત્ત દોષ માં રાહત મળે છે. – Health benefits of cloves in Gujarati.

ઘણી વખત આપણા પૂર્વજોને એલોપેથી દવાઓનું સેવન કરવું ફાવતું નથી. તેથી તેઓ તેની જગ્યાએ લવિંગનો ઉપયોગ કરેલો ઉપચારમાં કરી શકે છે.

Health Benefits Of Cloves in Gujarati

જો કોઈપણ વ્યક્તિને શિયાળાની ઋતુમાં વધારે શરદી અને ઉધરસ હોય તો તેને બે થી ત્રણ લવિંગ મોઢામાં રાખવાથી અને તેને ચૂસવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે તથા ગળાની તકલીફો દૂર થાય છે અને તેમાં આરામ મળે છે જે લોકોને સૂકી ઉધરસ હોય તેમાં પણ ફાયદો થાય છે.
જે લોકોને દાંતમાં દુખાવો થતો હોય તેવા વ્યક્તિઓએ લવિંગના તેલમાં રૂ બોળી ને દાંતમાં જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં રાખવાથી તેમાં રાહત મળે છે તથા જે વ્યક્તિઓને ઘૂંટણનો દુખાવો હોય તેવા વ્યક્તિઓએ લવિંગના તેલ થી દુખાવાની જગ્યાએ માલિશ કરવાથી તેમાં રાહત મળે છે. – Laving Na Fayda Gujarati ma.

લવિંગ એ પેટમાં થતી એસિડિટી ની સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને જે લોકોને મુસાફરી દરમિયાન ઉલટી ની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિઓ માટે પણ લવિંગ ખૂબ જ ફાયદાકારક છે.
જે લોકો આખો દિવસ ઓફિસમાં બેઠા બેઠા કામ કરતા હોય તેવા વ્યક્તિઓને પેટ એ ભારે લાગે છે ત્યારે તેને એક થી બે લવિંગ ચૂસવાથી તેમાં આરામ મળે છે.

લવિંગ ના ફાયદા | Laving na fayda 

લવિંગ નો ઉપયોગ આપણે ભોજનમાં કરી શકીએ છીએ અને તેનાથી તમને ભૂખ પણ વધારે લાગે છે તેમજ ભોજન પચાવવાની પ્રક્રિયા માટે મદદરૂપ બને છે.
લવિંગનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
ઘણા બધા વ્યક્તિઓને પેટમાં ગેસ અને અપચાની સમસ્યા હોય છે અને તેઓ એલોપેથી દવાઓનું સેવન કરે છે જે લાંબા ગાળે શરીરને નુકસાન કરે છે,
ત્યારે આ વ્યક્તિઓએ સવારે પાણીની અંદર બે થી ત્રણ ટીપા લવિંગના તેલના ઉમેરીને તેનું સેવન કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

મોઢામાંથી આવતી દુર્ગંધ અને ખાટા ઓડકાર દૂર કરવા માટે | લવિંગ નો ઉપયોગ

અજમો, મરી, સૂંઢ, પીપળી મૂળ, આ બધી વસ્તુઓ સરખા પ્રમાણમાં લઈને તેનાથી ત્રણથી ચાર ગણ સિંધવ મીઠું અને સાકર નાખીને તેને પીસી લો. – Laving no upyog

પછી આ ચૂર્ણ ને કોઈપણ માટીના વાસણમાં રાખો અને ચૂર્ણ ડૂબે એટલું લીંબુનો રસ નાખીને તેને તડકામાં સુકાવવા મૂકી દો.
આ મિશ્રણનું સેવન જમ્યા પછી સાવ થોડી માત્રામાં કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ અને ખાટા ઓડકારની સમસ્યા દૂર થઈ જાય છે.

તાવ ની સમસ્યામાં ફાયદાકારક – લવિંગ ના ફાયદા

જે લોકોને તાવ ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ લવિંગ અને પીપળી મૂળને સરખા પ્રમાણમાં લઈને તેનું ચૂર્ણ બનાવી લેવું હવે આ ચૂર્ણમાં થોડું મધ મિક્સ કરીને દિવસમાં બે વાર તેને ચાટવાથી તાવ ની સમસ્યા અથવા તો તાવને લીધે શરીરમાં આવેલી નબળાઈ દૂર થઈ જાય છે. – Laving Na Fayda tav ni samasya ma

કોલેરા ના રોગમાં – લવિંગ નો ઉપયોગ

કોલેરા ના દર્દીને પાણીની તરસ વધારે લાગતી હોય છે તેના માટે બે ગ્રામ લવિંગને એક લીટર પાણીમાં નાખી 10 થી 15 મિનિટ સુધી ઉકાળો અને ત્યારબાદ નીચે ઉતારીને ઢાંકી દો.
આ પાણીનું સેવન થોડી થોડી વારે કરવાથી તરસની સમસ્યામાં ફાયદો થાય છે. – uses of Laving | cloves

માથા નો દુખાવો દૂર કરવામાં | Benefits of cloves

જો કોઈપણ વ્યક્તિને માથાના દુખાવાની સમસ્યા હોય અથવા તો તેનાથી પરેશાન હોય તો તેના માટે લવિંગનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ છે તેમાં અડધા તોલા લવિંગને પાણી સાથે વાટી લો. – Benefits of cloves in Gujarati.
પછી તેને સુકવવા મૂકો ત્યારબાદ તેને થોડું ગરમ કરીને કાનની આસપાસ તેનો લેપ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

કરચલીઓ દૂર કરવામાં – લવિંગ ના તેલ ના ફાયદા

કરચલીઓ દૂર કરવા માટે લવિંગના તેલનો ઉપયોગ કરવામાં આવે છે જે ત્વચા માટે ફાયદાકારક છે.
રાત્રે સુતા પહેલા લવિંગના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ત્વચામાં ખેંચાણ નો અનુભવ થાય છે જેને લીધે કરચલીઓ દૂર થઈ જાય છે. – Laving na tel na fayda in Gujarati.

તમે લવિંગના તેલને કોઈપણ પ્રકારના ફેસપેક માં નાખીને વાપરી શકો છો તે વધારે યોગ્ય છે લવિંગના તેલની તાસીર ગરમ હોય છે.

લવિંગ ના ઘરગથ્થુ ઉપચારો |Home Remedies of Cloves

જે લોકોને ઝાડાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ થોડું લવિંગ તેમાં હરડે ને મિક્સ કરીને તેનો કાળો બનાવી લો તેમાં થોડું સિંધવ મીઠું નાખીને પીવાથી ઝાડાની સમસ્યા બંધ થઈ જાય છે.
લવિંગનું તેલ એ સંધિવા અને ઘુંટણ ના દર્દ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે લવિંગના તેલથી દુખાવાની જગ્યાએ માલિશ કરવાથી તેમાં રાહત મળે છે.– Home Remedies of Cloves

જે લોકોને છાતીમાં બળતરા થતી હોય તો તેવા વ્યક્તિઓએ લવિંગનો ઉપયોગ કરવો જોઈએ જેમાં ત્રણ ચાર લવિંગને ઠંડા પાણીમાં પીસી લો, ત્યારબાદ તેમાં સાકર નાખીને તેનું સેવન કરવાથી બળતરા દૂર થઈ જાય છે. – Laving na ghargathu upchar 

Laving No Upyog Karvani rit

જે લોકોને કોઈપણ જગ્યાએ ઘા વાગ્યું હોય અથવા તો જૂનું વાગેલું હોય તેમાં થોડા લવિંગ અને હળદરને પીસીને તેનો લેપ દુખાવાની જગ્યાએ લગાવવાથી તેમાં રાહત મળે છે.
જે લોકોને પેટમાં અપચાની સમસ્યા હોય તો તેવા વ્યક્તિઓએ 10 થી 12 ગ્રામ લવિંગના પાવડરને એક લીટર પાણીમાં નાખીને ઢાંકી દો અને 30 મિનિટ બાદ તેને ગાળી લો. આ પાણીનું સેવન દિવસમાં બે થી ત્રણ વાર કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે.
લવિંગ, અજમા, સુંઢ, સિંધવ મીઠું આ બધી વસ્તુઓ સરખા પ્રમાણમાં લઈને તેનું ચૂર્ણ બનાવી લો તેમાંથી એક ગ્રામ જેટલું ચૂર્ણ દરરોજ જમ્યા બાદ પાણી સાથે લેવું જેનાથી એસીડીટીની સમસ્યામાં ફાયદો થાય છે. – Laving no upyog karvani rit .

લવિંગના ઘરેલુ ઉપચારો અને ઉપાયો | Clove Home Remedies and Remedies

જે લોકોને ઉધરસ ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ બે થી ત્રણ લવિંગને લોખંડની તવી ઉપર શેકીને તેનો પાવડર કરીને તેમાં થોડું મધ ઉમેરીને ચાટવાથી ઉધરસમાં ફાયદો થાય છે.
જે લોકોને આ પ્રયોગ ન કરવો હોય તેવા વ્યક્તિઓએ રાત્રે સૂતી વખતે એક થી બે લવિંગને મોઢામાં રાખીને તેને ચૂસવાથી પણ ઉધરસ માં ઘણો ફાયદો થાય છે. – Clove Home Remedies and Remedies
જે લોકોને શરદીને લીધે ફેફસામાં કફ જામી ગયો હોય તેવા વ્યક્તિઓએ 1 થી 2 ગ્રામ લવિંગને 200 મિલી પાણીમાં નાખીને ઉકાળવું જ્યારે પાણી ચોથા ભાગ જેટલું બાકી રહે ત્યારે તેને ગાળી લેવું અને ગરમ ગરમ તેનું સેવન કરવું જેનાથી આ કફ ની સમસ્યા દૂર થઈ જાય છે.– Laving Na gharelu upay 
જે લોકોને દાંતના દુખાવાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ લવિંગના તેલમાં રૂ બોળીને દાંત ઉપર લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.
વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે લવિંગ ની તાસીર ગરમ છે તેથી તે પેટને લગતી ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.

Laving Na Gharelu Upchar

લવિંગના તેલથી માલિશ કરવાની અસર એ સામાન્યતઃ કપૂર ના તેલ સમાન ગણવામાં આવે છે.
લવિંગને પીસીને તેમાંથી ઘણા સુગંધીદાર પદાર્થો બનાવવામાં આવે છે જેમકે આઈસ્ક્રીમ, ચોકલેટ, વેનીલા, કોકો વગેરે જેવી સામગ્રી બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે.

લવિંગ ને લીધે લોકોને મૂંઝવતા કેટલા પ્રશ્નો


લવિંગના તેલનો વાળ માટે ઉપયોગ કરી શકાય છે ?
હા, ખરતા વાળ ની સમસ્યામાં તમે લવિંગ ના તેલ નો ઉપયોગ કરી શકો છો તેમ જ લવિંગનું તેલ બ્લડ સર્ક્યુલેશન વધારવામાં ફાયદા કારક સાબિત થાય છે.
શું લવિંગ નું પાણી દરરોજ પી શકાય છે ?
હા, લવિંગનું પાણી દરરોજ થોડી માત્રામાં પીવું જોઈએ કારણકે તેની અંદર ફાઇબર અને બીજા ઘણા પોષક તત્વો આવેલા હોય છે જો તમે રાત્રે સુતા પહેલા બે થી ત્રણ લવિંગનું સેવન કરી અને નવસેકા પાણીનું સેવન કરો છો તો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા થતી નથી.
લવિંગ નું સેવન કરવાથી શું નુકસાન થઈ શકે છે ?
લવિંગ ની તાસીર ગરમ હોય છે જો તમે તેનું સેવન વધારે કરો છો તો તેને લીધે તમને નુકસાન થઈ શકે છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી લવિંગ ના ફાયદા, લવિંગ ના તેલના ફાયદા, લવિંગના ઘરેલુ ઉપચાર, લવિંગના ઘરગથ્થુ ઉપચારો, Benefits of cloves in Gujarati, health tips cloves in Gujarati, Laving na fayda, Laving na gharelu and ghargathu upchar, જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :-  ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment