Benefits of Cinnamon :- તજ ના ફાયદા | તજ ના ફાયદા અને નુકસાન | તજ નો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં | તજ ના ઔષધીય ગુણો | Taj na fayda | health tips for cinnamon

નમસ્તે મિત્રો આજના આર્ટિકલમાં અમે તમને તો જ વિશે માહિતી આપીશું જેમાં તજ ખાવાના ફાયદા, તજ ના ફાયદા, તજ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં, તજ ના ઉપયોગો, Taj na fayda, benefits of cinnamon in Gujarati, health tips for cinnamon in Gujarati, Taj khavana fayda in Gujarati.

તજ વિશે માહિતી | તજ ની માહિતી | Taj na fayda in Gujarati 

આપણે જાણીએ છીએ કે ઘરેલુ ઉપયોગમાં મસાલાઓ નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. સ્વાદ વધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે જેમાં તમે તજનો પણ ઉપયોગ કરો છો તેનો ઉપયોગ તમે મુખવાસ મસાલા અને ઔષધ તરીકે પણ કરી શકો છો.
તજ નો વધારે પડતો ઉપયોગ દાળ અને શાકના વઘાર માટે અને આયુર્વેદિક દવાઓ બનાવવા માટે થાય છે તજના વૃક્ષની છાલને તજ તરીકે ઓળખવામાં આવે છે.
તજ એ ઘણા બધા દેશોમાં થાય છે જેમાં ચીન, ભારત, સિલોન માં જોવા મળે છે. તજનો ઉપયોગ ઔષધી તરીકે થાય છે અને તેને દાલચીની તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતમાં તજ નું ઉત્પાદન ઓછું થતું હોવાથી તેને સિલોન માંથી આયાત કરવામાં આવે છે.
સિલોન ની  તજ  સ્વાદ અને ગુણ માં સર્વશ્રેષ્ઠ ગણાય છે પરંતુ જે તજ માં તીખાશ અને સુગંધ ના હોય તેનો ઉપયોગ ખોરાકમાં કરવો જોઈએ નહીં અને ઔષધમાં પણ કરવો જોઈએ નહીં.
તજ ના વૃક્ષની છાલ , પાન , અને મૂળમાંથી ત્રણેયમાંથી અલગ અલગ પ્રકારનું તેલ બનાવવામાં આવે છે. – Taj na fayda in Gujarati 

આ ત્રણેય પ્રકારના તેલમાં તજ ની છાલનું તેલ સર્વ શ્રેષ્ઠ છે તજ ના તેલને આપણે cinnamon oil તરીકે ઓળખવામાં આવે છે.
તો ચાલો મિત્રો જાણીએ તજ નો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં અને તેના ઘરેલુ ઉપચાર. – benefits of cinnamon in Gujarati 

તજ ના ફાયદા | Taj na fayda | Taj na fayda gujarati ma 

શરદી ની સમસ્યામાં તમે તજ , મરી , અને આદુનો ઉકાળો બનાવીને તેનું સેવન કરી શકો છો તેનાથી કફમાં રાહત મળે છે.
જે વ્યક્તિને કોલેરાની બીમારી હોય તેવા વ્યક્તિએ તજ નું તેલ અને તલ નું તેલ મિક્સ કરીને તેનો ઉપયોગ કરવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.
જે વ્યક્તિને દાઢ નો દુખાવો હોય તેવા વ્યક્તિએ તજ ના તેલમાં રૂ બોળીને આ રૂ નું પૂમડું જ્યાં દુખાવો થતો હોય ત્યાં રાખવાથી રાહત મળે છે. વાત્ત ની ખરાબી પર તજ નું તેલ લગાવવાથી રાહત મળે છે.
જો શરદીને લીધે માથામાં દુખાવો થતો હોય તો તજ નું પાણી ઘસીને ગરમ કરીને તેનો લેપ કપાળ ઉપર કરવાથી દુખાવામાં રાહત મળે છે. – Taj na fayda 

જે લોકોને હોજરી નો દુખાવો,  આંતરડાનો દુખાવો,  ઉલટી વગેરે જેવી સમસ્યા હોય તેઓએ તજના તેલના થોડા ટીપા એક ગ્લાસ પાણીમાં નાખીને પીવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.

તજ નો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં |તજ ના ઔષધીય ગુણો |  Uses of cinnamon in home remedies

મૂત્રાશયના રોગ , કૃમિઓ , હૃદય રોગ , ખંજવાળ વગેરે જેવી સમસ્યાઓમાં તમે તજ નો ઉપયોગ કરી શકો છો.
જંતુનાશક રોગો જેવા કે ટાઈફોઈડ, ક્ષય, ટાઇફસ, વગેરે બીજા ઘણા ચેપી રોગોમાં તજ એ જીવાણુઓ નો નાશ કરે છે અને રાહત આપે છે.
જો તમે તજનું સેવન કરો છો તો તેનાથી પેટમાં આવતી ચૂક,  તાવ , ઉલટી , પેટમાં દુખાવો , સ્ત્રીઓમાં માસિકમાં આવતી અનિયમિતતા વગેરે જેવી સમસ્યાઓમાં ફાયદો થાય છે. – Taj no upyog gharelu upchar ma 


જીભ નું અટકવું , પેટમાં થતો દુખાવો , દાંતમાં દુખાવાની સમસ્યા વગેરેમાં. તમે તજ નું સેવન કરી શકો છો જેથી રાહત મળે છે.

તજ ખાવાના ફાયદા | Benefits of cinnamon in Gujarati 

જે લોકોને કબજિયાતની સમસ્યા હોય અને પેટ બરાબર સાફ ન થતું હોય તો તજ અને હેમજ ને મિક્સ કરીને તેનું ચૂર્ણ ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે અને પેટ બરાબર સાફ થઈ જાય છે.
તજ , રાળ અને બિલાનો ગર્ભ આ બધું મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવીને ગોળ અથવા દહીંમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી ઉદરસૂળ અને અતિસાર ની સમસ્યામાં તરત જ રાહત મળે છે.
તજ અને સફેદ કાથા નું સરખા પ્રમાણમાં ચૂર્ણ લઈ તેમાં મધ નાખીને ખાવાથી પેટમાં થતી અપચાની સમસ્યા માં તરત જ ફાયદો થાય છે. – home remedies for taj in Gujarati 

તજના ભૂક્કા ને ગરમ પાણી સાથે પીવાથી મરડાની સમસ્યામાં રાહત મળે છે.
ઉધરસ ની સમસ્યામાં એક ચમચી તજનો ભૂકો અને એક ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વાર ચાટવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે. – health tips for cinnamon in Gujarati 

તજ ના ઉપયોગો |તજ નો ઉપયોગ દવા તરીકે | તજ ના ફાયદા ઘરેલુ ઉપચારમાં | Benefits of Cinnamon in Home Remedies

4 ગ્રામ તજ , 600 મિલી લવિંગ , 3 ગ્રામ સુંઢ , પાણીમાં ઉકાળવા મૂકો જ્યારે પાણી અડધું વધે ત્યારે તેને ઉતારીને ગાળી લો. આ પાણી દિવસમાં બે થી ત્રણ વાર નાકને લગતી સમસ્યાઓમાં પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.
કાન ની બહેરાશ માં તમે તજ નો ઉપયોગ કરી શકો છો તેના માટે તજના તેલના થોડા ટીપા કાનમાં નાખવાથી આ સમસ્યામાં રાહત મળે છે.
ગર્ભાશય , રક્તસ્ત્રાવ ફેફડામાં થતો હોય તો તજ નો ઉકાળો બનાવીને દિવસમાં 10 મિલી માત્રામાં તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
સંધિવા ના દર્દીઓએ 15 ગ્રામ તજ નો ભૂકો મધ સાથે મિક્સ કરીને સંધિવાની સમસ્યામાં તથા ઘુટણ ઉપર તેનો લેપ લગાવવાથી અથવા માલિશ કરવાથી ફાયદો થાય છે. – Taj khavana fayda 

તજ ના નુકસાન | તજ ના ગેરફાયદા | તજ ખાવાના નુકસાન | disadvantages of cinnamon| taj

જે વ્યક્તિઓની તાસીર ગરમ હોય તે વ્યક્તિઓએ તજ નું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.
આંખને લગતી સમસ્યામાં તજ નું તેલ અથવા તેનો અર્ક લગાવવો જોઈએ નહીં. કારણ કે તે ખૂબ જ ગરમ હોય છે તે આંખ ને નુકસાન કરી શકે છે.
જો તમે વધારે પ્રમાણમાં તજ ખાવ છો તો તેનાથી તમને માથામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. – Taj na nukshan 

તજ ને લઈ લોકોને મૂંઝવતા પ્રશ્નો

તજ ને અંગ્રેજીમાં શું કહેવાય છે | તજ in English |તજ meaning in English | તજ english name
તજ ને અંગ્રેજીમાં Cinnamon તરીકે ઓળખવામાં આવે છે.
તજનો ઉપયોગ શિયાળાની ઋતુમાં કેવી રીતે કરી શકાય ?
આપણે જાણીએ છીએ કે વધારે પડતો તજનો ઉપયોગ બધાના ઘરોમાં મસાલા તરીકે થાય છે તો તમે ઇચ્છો તો શિયાળાની ઋતુમાં તજ નો ઉપયોગ ચા માં કરી શકો છો.
વજન ઓછું કરવામાં તજનો ઉપયોગ કરી શકાય છે ?
જો તમે તજનું સેવન કરો છો તો તેનાથી તમારું ચયાપચય સારું થાય છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. જો તમે વજન વધવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે તજ ના પાવડર નો ઉકાળો બનાવીને તેનું સેવન કરવું જોઈએ.
તજ નો ઉકાળો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પી શકાય ?
શિયાળામાં થતી સામાન્ય સમસ્યાઓ શરદી , ઉધરસ , તાવ , ગળામાં ઘસારો વગેરેમાં રાહત મેળવવામાં તજ નો ઉપયોગ કરી શકાય છે.
Conclusion :- અમને આશા છે કે અમારા દ્વારા જણાવેલી માહિતી તજ ના ફાયદા , તજ ખાવાના ફાયદા , તજ નો ઉપયોગ , તજ ના નુકસાન , તજ ના ઔષધીય ગુણો , તજ નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં , તજ નો ઉપયોગ દવા તરીકે, Health tips for taj in Gujarati, benefits of cinnamon in Gujarati, Taj na fayda in Gujarati, disadvantages of Taj, Taj khavana fayda. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને તમારો અભિપ્રાય અચૂક જણાવશો.
નોંધ :- અમારા દ્વારા જણાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની સલાહ અચૂક લો.

Leave a Comment