Benefits of Barley :- જવ ના ફાયદા | જવ નું પાણી બનાવવાની રીત | જવ નો જુદી જુદી સમસ્યામાં ઉપયોગ | જવ નો ઘરેલું ઉપચારમાં ઉપયોગ

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે જાવ શરીર માટે કેટલું ફાયદાકારક છે જેમાં જવ ના ફાયદા, જવનું પાણી બનાવવાની રીત, જવના પાણીના ફાયદા, જવ નો ઘરેલુ ઉપચારમાં ઉપયોગ, jav na fayda , health benefits of Barley in Gujarati, jav na Pani na fayda . વિશે સંપૂર્ણ માહિતી જણાવીશું તો મિત્રો જાણવા માટે અંત સુધી પોસ્ટમાં જોડાયેલા રહેજો.

જવ વિશે માહિતી | Details in barley

જવ ખાવાના શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે પ્રાચીન સમયથી જવ નો ઉપયોગ ભારતમાં કરવામાં આવતો હતો અને આપણા પૂર્વજો અને ઋષિમુનિઓનો ખોરાક મુખ્યત્વે જવ જ માનવામાં આવતો હતો. વેદોમાં પણ યજ્ઞની આહુતિ માટે જવ નો સ્વીકાર કર્યો છે. ભારતમાં સૌથી વધારે જવનું વાવેતર ગુજરાત અને રાજસ્થાનના જિલ્લામાં થાય છે.
જવને ઘણા લોકો ઓટ્સ તરીકે પણ ઓળખે છે ઓટ્સ એટલે જવના બે ફાડા, જેમ ઘઉંના બે ફાડા હોય તેવી રીતના આજકાલ તો બજારમાં નવા નવા ફ્લેવર વાળા ઓટ્સ મળી રહ્યા છે અને આપણા શરીર માટે જવ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.
ઘણા વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જવ એ અશક્ત અને બીમારી માટે ખૂબ જ ઉત્તમ છે જવમાં સેલીસિલિક એસિડ, પોટેશિયમ, કેલ્શિયમ, લેક્ટિક એસિડ અને કેરોટીન જેવા પોષક તત્વો આવેલા હોય છે જે શરીરના અંગો માટે ખૂબ જ ફાયદાકારક છે.
આજે અમે તમને જણાવીશું કે ઓટ્સ ખાવાથી શરીરમાં કેવા પ્રકારના ફાયદાઓ થાય છે અને તેના માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું છે અને જે તમને કેવી રીતે ઉપયોગી થશે.
જે લોકોને કફ અથવા વાયુને લગતી સમસ્યા હોય તેવા વ્યક્તિઓ એ જવની રોટલી બનાવીને ખાવી જોઈએ. જેનાથી શરીરમાં બળ નું પ્રમાણ વધે છે અને મળદ્વાર માં સહેલાઈ રહે છે. – Jav na fayda in Gujarati 
જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ જવની રોટલી નું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેનાથી શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે જેનાથી ડાયાબિટીસની સમસ્યા ઓછી થાય છે.
જે લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય તેવા વ્યક્તિઓએ ખાસ ઓટ્સનું સેવન કરવું જોઈએ. તેવા લોકોએ ઘઉં અને ભાતની જગ્યાએ જવની રોટલી નું અને છાશનું સેવન કરવાથી શરીરની વધારાની ચરબી ઘટે છે અને વજન આપોઆપ ઓછો થાય છે. – Barley health benefits in Gujarati 
જો તમારા શરીરમાં લોહતત્વોની ઉણપ હોય તો તમારે જવ નો લોટ લઈ, તેમાં થોડું ગાયનું ઘી અને સાકર સરખા પ્રમાણમાં ઉમેરીને તેને તપાવો. પછી તેમાં થોડુંક મરી અને એલચી નો પાવડર મિક્સ કરીને તેને રાત્રે અગાસી ઉપર મૂકી આવું પછી દરરોજ તેમાંથી થોડું થોડું આ મિશ્રણ ખાવાથી શરીરમાં લોહતત્વ ની  ઉણપ દૂર થઈ જાય છે. – health tips for barley in Gujarati 
જે લોકોના શરીરમાં લોહીની ઉણપ જોવા મળતી હોય તેવા વ્યક્તિઓએ પણ ઉપર દર્શાવેલો પ્રયોગ જરૂર કરવો.
જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા તો ઉધરસ અને કફ જામી ગયો હોય તેવા વ્યક્તિઓએ ખાસ પોતાના ખોરાકમાં જવનો સમાવેશ કરવો જોઈએ.

જવ ના ફાયદા | Jav na fayda

જે મહિલાઓને વારંવાર ગર્ભપાત થતો હોય તેવી મહિલાઓએ જવ, તલ અને સાકરને સરખે ભાગે લઈ તેની પેસ્ટ જેવું કરી તેમાં થોડું મધ નાખીને ખાવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે.
જે લોકોને યકૃતને લગતી બીમારી હોય તેવા વ્યક્તિઓએ દિવસમાં બે થી ત્રણ વાર જવખાર નું સેવન કરવું જોઈએ જેનાથી ફાયદો થાય છે અને જવખારને ઘી સાથે મિક્સ કરીને તેને ચાટીને તેની માથે ઠંડું પાણી પીવાથી પથરીના રોગમાં ઘણો ફાયદો થાય છે અથવા તો પથરી દૂર થઈ જાય છે.– Jav na fayda 
જવમાં ફાઇબર નો સ્ત્રોત ઘણો વધારે હોય છે જે તમારા શરીરમાં ઉર્જા આપે છે અને તમારું પેટ જલ્દીથી ભરાઈ જતું નથી જો તમારે વજન ઓછો કરવો હોય તો તેના માટે આ ઉપાય સૌથી શ્રેષ્ઠ છે.
જે લોકોને રતવાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ શેકેલા જવનો લોટ અને તેમાં થોડું જેઠી મધ ઉમેરીને તેનું ચૂર્ણ ઘીમાં બોળીને તેનો લેપ કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે.
જો તમે જવનું સેવન નિયમિત રીતે કરો છો તો તેનાથી હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટી જાય છે કારણ કે જવ એ હૃદયમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધવા દેતું નથી અને ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.

Helath benefits of Barley in Gujarati  | જવ નો ઉપયોગ ઘરેલુ ઉપચારમાં

જવ ની તાસીર ઠંડી હોય છે જે શરીરમાં ગરમી થવા દેતી નથી અને તમને જો ચક્કર આવવાની સમસ્યા હોય અથવા તો ગભરામણ થતું હોય તો તમારે ઓટ્સ નું સેવન કરવું જોઈએ જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.– જવ ના ફાયદા
જે લોકોની ત્વચા સુકી અથવા તો એક્ઝીમા  જેવી તકલીફ હોય તેમાં જવ એ ખૂબ જ ફાયદાકારક છે હાડકાને મજબૂત બનાવવા માટે જવ ની રોટલી ખાવાથી અથવા તો જવની રાબ કે જવ નું પાણી પીવાથી હાડકાઓ મજબૂત થાય છે કારણ કે તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને મેગ્નેશિયમ નો સ્ત્રોત ભરપૂર માત્રામાં હોય છે.
જો તમને ખીલની સમસ્યા હોય તો તમારે જવ ના લોટ નો  ઉપયોગ કરવો જોઈએ એના માટે તમારે થોડો જવનો લોટ લઈ તેમાં બેકિંગ સોડા ઉમેરીને પાણી નાખીને તેનું ફેસ પેક બનાવી લો. પછી ઠંડા પાણીએ થી તેને ધોવાથી આ સમસ્યામાં રાહત મળે છે. – Barley in Gharelu Upchar 
જો તમારી ત્વચા સુકાઈ ગયેલી હોય તો તેના માટે પણ તમારે જવના લોટનો પેક બનાવીને લગાવી શકો છો. એના માટે જવના લોટ તેમાં એક ઈન્ડુ, થોડું બદામનું તેલ, થોડા પાકેલા કેળા અને મધને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા ઉપર લગાવો. 20 મિનિટ સુધી રહેવા દઈ ઠંડા પાણીએથી તેને ધોઈ નાખવો. જેનાથી ત્વચાનો નિખાર વધશે અને સુકાઈ ગયેલી ત્વચા પહેલા જેવી થઈ જશે. – Jav no Gharelu Upchar ma upyog 
જો તમને ખરતા વાળની સમસ્યા હોય તો તમારે ત્રણથી ચાર ચમચી જવનો લોટ, તેમાં એક ગ્લાસ દૂધ, થોડું નાળિયેરનું તેલ અને મધ મિક્સ કરીને તેનો લેપ બનાવીને વાળની પાથી ઉપર નાખો. અડધો કલાક તેને રહેવા દો ત્યારબાદ કોઈપણ આયુર્વેદિક શેમ્પૂથી માથાને ધોઈ નાખો. જેનાથી તમને ખરતા વાળની સમસ્યા બંધ થઈ જશે અને વાળ ચમકદાર અને ડેન્ડરફની સમસ્યા થશે નહીં.

જવ નું પાણી બનાવવાની રીત | jav nu pani 

જવ અને મગને મિક્સ કરીને તેનું પાણી પીવાથી આંતરડામાં થતી બળતરા દૂર થઈ જાય છે અને અતિસારમાં પણ ઘણો ફાયદો થાય છે. – health benefits of jav in Gujarati 
જવખાર બનાવવા માટે પહેલા જવના દાણા સાથે ના સૂકા છોડને લાવીને તેની રાખ બનાવી નાખવી અને તેને રાત્રે પાણીમાં પલાળી દેવી સવારે ઉપરનું નીતર્યું પાણી કપડાં ની મદદથી ગાળી લેવું અને તેને ઉકાળવું પાણી બળી જતા જવખાર તૈયાર થઈ જશે. – jav na fayda in Gujarati 
આ જવખાર નો ઉપયોગ તમે શરીરમાં ગેસનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે, હૃદય રોગમાં, કફ અને વાત – પિત્ત ની સમસ્યામાં પણ કરી શકો છો. – જવનું પાણી બનાવવાની રીત

જવ ને પહેલા ખાંડી નાખો ત્યારબાદ, તેના ફોતરા કાઢી પાણીમાં નાખો અને થોડીવાર ઉકાળો પછી એકાદ કલાક સુધી તેને ઢાંકીને રહેવા દો જ્યારે તે ઠંડુ થઈ જાય છે એટલે તેને ગાળી લો અને જવ નું આ પાણી પીવાથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે તેને બોલી વોટર તરીકે પણ ઓળખવામાં આવે છે જે તરસ, ઉલટી, અતિસાર, પેશાબમાં બળતરા થવી વગેરે જેવા ઘણા રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. – Barley fayda in Gujarati 

શેકેલા જવ ના લોટ ને પાણીમાં નાખવાથી તે ઘટ બની જાય છે ત્યારબાદ તેટલું જ તેમાં ઘી નાખીને પીવાથી તરસ, દાહ અને રક્તપિત ની સમસ્યાઓ દૂર થાય છે.– જવ ના પાણીના ફાયદા

જવ નો ઉપયોગ કરતા પહેલા અમુક ધ્યાનમાં રાખવા જેવી બાબતો | જવ થી થતા નુકસાન | Damage caused by barley 

જો તમે જવ નું તૈયાર પેકેટ બહારથી લો છો તો તેમાં પ્રીજરવેટીવ નો ઉપયોગ કરેલો હોય છે તો તે જવનું સેવન કરવું શરીર માટે નુકસાનકારક બની જાય છે. – jav no upyog 
જવ ની કોઈપણ વસ્તુ બનાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે ચડી ગયું છે ને, જો તે કાચું રહી જાય તો તે પેટને સંબંધિત ઘણી સમસ્યાઓ ઉભી કરે છે – jav na nukshan 
જો તમે જવનું સેવન વધારે પડતું કરો છો તો તેનાથી આંતરડા અને પાચનતંત્રને નુકસાન થાય છે કારણ કે તેમાં ફાઇબર ની માત્રા ખૂબ જ વધુ જોવા મળે છે. 
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી જવ ના ફાયદા, જવનું પાણી બનાવવાની રીત, જવના પાણીના ફાયદા, જવ ના ફાયદા ગુજરાતીમાં ,jav na fayda, jav na nukshan, jav na fayda in Gujarati, health benefits of barley in Gujarati, jav no upyog gharelu upchar ma , jav no upyog, barley health benefits in Gujarati,  જવ થી‌ થતા નુકસાન. જે માહિતી જાણીને તમને આનંદ થયો હશે જો તમને માહિતી પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો, વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :- અમે આ માહિતી આરોગ્ય અને સુખાકારી માટે લાવીએ છીએ પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment