પથરી એટલે શું | પથરી દૂર કરવાના ઉપાયો | પથરી થવાના કારણો | પથરી ની દવા | પથરી ના આયુર્વેદિક ઉપચાર | pathari ni dava Gujarati ma

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં આપણે પથરીની સમસ્યા વિશે ચર્ચા કરીશું જેમાં અમે તમને જણાવીશું કે લોકોને પથરીને સંબંધિત કેટલા પ્રશ્નો જેના વિશે અમે તમને જણાવીશું – પથરી ની સારવાર કરવા શું કરવું, પથરી ની સારવાર કેવી રીત ના કરવી, પથરી થવાના કારણો, પથરી દૂર કરવાના ઉપાયો શું છે, પથરી ના ઉપાય, પથરી ની દવા, કિડની ની પથરી ની દવા, પથરી ની આયુર્વેદિક દવા,  Pathri ni dava, pathari in Gujarati, Pathari mate dava, Pathari ni dava in Gujarati.

પથરી | કિડની સ્ટોન | Pathari in Gujarati 

આપણા ખોરાકની જીવન શૈલીને લીધે આજકાલ કિડની એ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે કોઈપણ ઉંમરની વ્યક્તિને આ સમસ્યા જોવા મળે છે જેમાં કિડની સ્ટોન સૌથી વધુ જોવા મળે છે જેમાં યુરિન માં કેલ્શિયમ, ઓક્ઝેલીક એસિડ, યુરિક એસિડ, ફોસ્ફરસ આ બધું વધુ જોવા મળે છે જે મળીને પથરી બને છે. આજના યુગમાં દર 5 વ્યક્તિએ 1 વ્યક્તિને પથરી ની બીમારી જોવા મળે છે પથરી એ સૌથી વધારે કિડનીમાં જોવા મળે છે પથરી નું કદ જેમ વધે છે તેમ દુખાવો વધારે થાય છે માટે જ પથરી થતા તરત જ તેનો ઈલાજ કરવો જોઈએ અથવા તમે ઘરેલુ ઉપચાર દ્વારા તેનો નિકાલ કરી શકો છો પથરીની સમસ્યામાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

પથરી શું છે | કિડની સ્ટોન શું છે ? | What is a stone?

પથરી ને આયુર્વેદિકમાં અશમરી કહેવામાં આવે છે વાત્ત અને પિત્ત ના કારણે મૂત્રાશયમાં રહેલા શુક્રાણુઓ સહિત મૂત્ર અને પીત્ત ના કફને સુકવી નાખે છે ત્યારે તે પથરી બને છે. જ્યારે આ પથરી મૂત્રમાર્ગમાં આવી જાય છે ત્યારે પેશાબમાં બળતરા થાય છે અને પેશાબ રોકાય રોકાઈને આવે છે અને તેને લીધે દુખાવો થાય છે.

પથરી ના પ્રકાર | કિડની સ્ટોન ના પ્રકાર | Types of stones

કિડની સ્ટોન ના 4 પ્રકાર જોવા મળે છે.| પથરી ના 4 પ્રકાર જોવા મળે છે.
  1. યુરિક એસિડ સ્ટોન
  2. સિસ્ટીન સ્ટોન
  3. કેલ્શિયમ સ્ટોન
  4. સ્ટુવીટા સ્ટોન
પથરી ના આ 4 પ્રકાર માંથી યુરિક એસિડ સ્ટોન અને કેલ્શિયમ સ્ટોન સૌથી વધારે જોવા મળે છે.

પથરી થવાના કારણો | પથરી ના કારણો | કિડની સ્ટોન ના કારણો | Causes of stone formation

કિડની સ્ટોન એ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે તેના લક્ષણો જોવા મળતા તરત જ તેનો ઈલાજ ચાલુ કરી દેવો જોઈએ પથરી થવાના કારણો અમે તમને નીચે દર્શાવ્યા છે.
–  તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોવું અથવા ખૂબ ઓછું પાણી પીવું.
–  તમારા યુરિનમાં કેમિકલ નું પ્રમાણ વધુ હોવું.
–  શરીરમાં ખનીજો ની ઉણપ થવી.
–  પેટમાં ડિહાઈડ્રેશન ની સમસ્યા થવી.
–  શરીરમાં વિટામીન ડી ની માત્રા વધુ હોવાથી.
–  બહારનો ખોરાક જેમ કે જંકફૂડ નું વધારે સેવન કરવાથી.

કિડની સ્ટોન ના લક્ષણો | પથરી ના લક્ષણો | symptoms of kidney stone

નીચે મુજબ દર્શાવેલા લક્ષણો એ પથરી થવા માટે જવાબદાર ગણાય છે.
–  પેશાબ કરતી વખતે દુખાવો થવો
–  કમરની નીચેના ભાગમાં દુખાવો થવો અને પેટમાં દુખવું.
–  પેશાબમાં લોહી આવવું.
–  ગભરામણ થવી બેચેની થવી તથા ઉલટી થવી.
–  પેશાબમાં દુર્ગંધ આવવી.
–  વારંવાર પેશાબ લાગવો પરંતુ પેશાબ ઉતરવો નહીં.

પથરી દૂર કરવાના ઉપાયો | પથરી ના દુખાવાની દવા | પથરી ની દવા | Stone Removal Remedies

વરીયાળી – પથરી ની સારવારમાં

વરીયાળી એ ઠંડી તાસીર ની હોય છે સૂકા ધાણા, વરિયાળી અને સાકર ત્રણેયને 50 – 50 ગ્રામ મિક્સ કરીને એક ગ્લાસ પાણીમાં પલાળી દો થોડીવાર રાખીને અથવા જો રાત્રે પલાળ્યું હોય તો સવારે તેનું સેવન કરવાથી થોડા જ દિવસોમાં પથરી પેશાબ મારફતે બહાર નીકળી જશે. – pathari dur karvana upay 

તુલસીનો ઉપયોગ કરવો – પથરી ના ઉપાય

વર્ષોથી તુલસીનો ઉપયોગ પથરીના ઈલાજ માં કરવામાં આવતો હતો. દરરોજ નિયમિત રીતે 10 તુલસી ના પાંદડાને ચાવીને ખાવાનું ચાલુ કરવું. તુલસીમાં એસિડિક તત્વો અને જરૂરી એવા પોષક તત્વો આવેલા હોય છે જે પથરીને નાના કટકા સ્વરૂપે ફેરવીને પેશાબ મારફતે બહાર કાઢે છે. – pathari na upay

બીલીપત્ર – પથરી ની દવા દેશી

બીલીપત્ર ને પાણીમાં નાખીને તેની પેસ્ટ બનાવી લો. તેમાં અડધી ચમચી મરી નો ભૂકો નાખીને તેનું સેવન કરવાથી પથરી માં અવશ્ય ફાયદો થાય છે.

લીંબુ અને ઓલીવ ઓઇલ – પથરી નો દુખાવો બંધ કરવા માટે 

આ પ્રયોગમાં ચાર ચમચી લીંબુ નો રસ અને તેના સરખા પ્રમાણમાં ઓલિવ ઓઇલ લઈને બંને ને મિક્સ કરો આ મિશ્રણને જરૂરિયાત મુજબ થોડા પાણીમાં નાખીને તેનું સેવન કરવું દિવસમાં આ પાણી ત્રણ થી ચાર વાર પીવું જોઈએ. આ પ્રયોગ કરવાથી પથરી અવશ્ય દૂર થઈ જાય છે અને આ સમસ્યા દૂર થઈ ગયા બાદ આ પ્રયોગ કરવો જોઈએ નહીં. – pathari ni desi dava 

એપલ સિડર વિનેગર – પથરી ની સારવાર

એપલ સીડર વિનેગર માં ક્ષારીય ગુણો આવેલા હોય છે જે પથરીને ઓગાળવામાં મદદરૂપ બને છે તેના માટે એક ગ્લાસ નવસેકા પાણીમાં એક ચમચી વિનેગાર અને એક ચમચી મધ નાખીને દિવસમાં ત્રણ થી ચાર વખત તેનું સેવન કરવાથી આ સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.

કિડની સ્ટોન ના ઉપાય | પથરી ના ઉપાય | પથરી દૂર કરવાના ઉપાયો 

દાડમનું જ્યુસ નો ઉપયોગ – પથરી ના ઉપાય

જે વ્યક્તિને પથરીની સમસ્યા હોય તેવા વ્યક્તિએ નિયમિત રીતે દાડમના જ્યુસનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં પોટેશિયમ ની માત્રા આવેલી હોય છે જે પથરી ને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

તરબૂચ – પથરી ના ઘરગથ્થુ ઉપચાર

તરબૂચ માં પણ દાડમ ની જેમ પોટેશિયમ નું પ્રમાણ આવેલું હોય છે. પોટેશિયમ આપણી કિડની ને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે તે યુરિન માં એસિડ નું પ્રમાણ સંતુલનમાં રાખે છે તથા તરબૂચમાં પાણીની માત્રા પણ વધુ આવેલી હોય છે અને આપણે જાણીએ છીએ કે પથરીની સમસ્યા માટે પાણી કેટલું જરૂરી છે અથવા તમારે તરબૂચના જ્યુસમાં થોડો ધાણા નો ભૂકો નાખીને તેનું સેવન કરવું જોઈએ તેનાથી પણ રાહત મળે છે. – pathari na Gharelu Upchar 

પથરી ના ઉપાય – ઘઉંના જ્વારા નો રસ

ઘરેલુ ઉપચારમાં પથરીને દૂર કરવા માટે ઘઉંના જ્વારા ના રસ નું સેવન કરવું જોઈએ. દરરોજ નિયમિત રીતે તેનું જ્યુસ કાઢીને પીવું જોઈએ. તેના માટે એક ગ્લાસ જ્યુસમાં એક ચમચી લીંબુ નો રસ અને એક ચમચી મધ નાખીને પીવાથી ફાયદો થાય છે. જો તમે એક દિવસમાં બે થી ત્રણ વખત આ જ્યુસ નું સેવન કરો છો તો તેનાથી પથરી અને પેશાબ મારફતે બહાર નીકળી જાય છે.

પથરી ની દવા | પથરી ની આયુર્વેદિક દવા | પથરી ના આયુર્વેદિક ઉપચાર

રાજમા નો ઉપયોગ – પથરી ની આયુર્વેદિક દવા 

રાજમા માં ફાઇબર નો સ્ત્રોત વધુ આવેલો હોય છે જો તમે તેનું સેવન કરો છો તો તે કોઈપણ પ્રકારની પથરીને તોડીને બહાર કાઢવામાં મદદરૂપ બને છે તેના માટે રાજમા ને પલાળીને તેને ઉકાળી લો. તે પાણી ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરવું જોઈએ. અમુક દિવસો સુધી આ પાણી નું સેવન કરવાથી અથવા તેનું સૂપ અને તેનું શાક ખાવાથી તરત જ ફાયદો થશે. – pathari ni dava 

ગળાવેલ નો ઉપયોગ પથરી ની સારવારમાં 

આ પ્રયોગ માટે ગળા વેલની ડાળખી નું 10 ગ્રામ ચૂર્ણ, આમળા નું 10 ગ્રામ ચૂર્ણ, 5 ગ્રામ સુંઢ, ગોખરુ નું ચૂર્ણ 3 ગ્રામ, અશ્વગંધા નું ચૂર્ણ 5 ગ્રામ, આ બધું લઈ 100 મીલી પાણીમાં નાખીને તેને ઉકાળી લો. નિયમિત રીતે આ ઉકાળા નું સેવન દિવસમાં એક થી બે વખત કરવું. બે મહિના સુધી નિયમિત રીતે આ ઉકાળા નું સેવન કરવાથી પથરી ઓગળી જશે.– pathari mate dawa

આમળા નું સેવન કરવું – પથરી ના ઘરેલું ઉપચાર | Home remedies for stones

પથરી ની સમસ્યાના લક્ષણોમાં ઘણી વખત પેશાબમાં બળતરા થતી હોય છે તેના માટેના ઘરેલુ ઉપચારમાં તમારે આમળા નું સેવન કરવું જોઈએ. જેમાં આમળાનો રસ કાઢીને તેમાં ઘી અથવા સાકર નાખીને તે જ્યુસ નું સેવન કરવું અથવા આમળા ના રસમાં એલચી નો ભૂકો નાખીને પીવાથી પણ ફાયદો થાય છે. – Home remedies for stones in Gujarati 

પથરી ના ઈલાજમાં અશ્વગંધા નો ઉપયોગ

અશ્વગંધાના મૂળનો નવસેકો રસ પીવાથી પથરી ની સમસ્યામાં ફાયદો થાય છે અથવા અશ્વગંધાનો રસ અને આમળા નો રસ સરખી માત્રામાં લઈ દરરોજ એક કપ આ રસ પીવાથી રાહત મળે છે લગભગ આ પ્રયોગ 60 દિવસ સુધી નિયમિત રીતે કરવો જોઈએ.

પથરી ના ઘરેલું ઉપાય | પથરી નો ઈલાજ | પથરી નો દેશી ઈલાજ | Treatment of stones

પથરીની સમસ્યામાં દ્રાક્ષનું સેવન કરવું જોઈએ દ્રાક્ષમાં પોટેશિયમ અને મીઠું આવેલું હોય છે અને પાણીનું પણ પ્રમાણ આવેલું હોય છે જે પથરીને ઉગાડવામાં ફાયદા કારક સાબિત થાય છે.
ડુંગળી પણ કિડની સ્ટોન માટે ફાયદાકારક છે કારણ કે તેમાં ઘણા ઔષધીય ગુણો આવેલા હોય છે તેના માટે બે ડુંગળીને એક ગ્લાસ પાણીમાં નાખીને ધીમા તાપે ઉકાળો, જ્યારે તે ચડી જાય ત્યારે તેને ઠંડુ કરી લો. હવે ડુંગળીને પીસીને તેને ગાળી ને તેનો રસ પીવો જોઈએ. – Treatment of stone in Gujarati 
ખજૂર પણ પથરી દૂર કરવા માટે ફાયદાકારક છે તેને આખી રાત પાણીમાં પલાળી દો સવારે તે ખજૂરનું સેવન કરવાથી ફાયદો થાય છે કારણ કે તેમાં ફાઇબર ની માત્રા આવેલી હોય છે જે પથરીને આગળ વધતા અટકાવે છે અથવા મોટી થવા દેતું નથી.

પથરીને સંબંધિત લોકોને મૂંઝવતા પ્રશ્નો

પથરી ને અંગ્રેજીમાં શું કહેવાય છે | પથરી in English word |પથરી in english |પથરી meaning in English | pathari in Gujarati
પથરી ને અંગ્રેજી માં Kidney stone કહેવાય છે.
પથરી નો દેશી ઈલાજ શું કરી શકાય છે ?
પથરીના દેશી ઈલાજ સ્વરૂપે અનેક ઈલાજ જોવા મળે છે તેના માટે એક કપ પાણીમાં , એલચી ના દાણા અને એક ચમચી ખાંડ તથા થોડા તરબૂચના બીજ, આ બધાને પાણીમાં પલાળીને નિયમિત રીતે સવારે તે પાણીનું સેવન કરવાથી અને પલાળેલી ઔષધીઓ ચાવીને ખાવાથી થોડાક જ દિવસોમાં પથરી ઓગળીને બહાર નીકળી જાય છે.
શું લીંબુ ખાવાથી પથરી નીકળી જાય છે ?
હા, લીંબુ નું સેવન કરવાથી પથરી દૂર થઈ જાય છે દરરોજ નિયમિત રીતે લીંબુ નું પાણી પીવાથી પથરી મોટી થતી નથી કારણ કે લીંબુમાં એસિડિક તત્વો આવેલા હોય છે જે પથરી ને આગળ વધતી અટકાવે છે.
પથરી ની સમસ્યામાં કયા ફળોનું સેવન કરવું જોઈએ ?
પથરીની સમસ્યામાં તમારે ખાટા ફળો જેવા કે વિટામિન સી યુક્ત અને એસિડિક તત્વો વાળા ફળોનું સેવન કરવું જોઈએ. જેમાં લીંબુ, મોસંબી અને સંતરા છે જો તમે ગાજર નું સેવન કરો છો તો તે પણ ફાયદાકારક સાબિત થાય છે ગાજર માં.  વિટામિન – એ નું પ્રમાણ આવેલું હોય છે તથા ફોસ્ફેટ આવેલું હોય છે જે પથરીને તોડીને નાના કદ માં ફેરવી નાખે છે.
પથ્થરચટ્ટા નું સેવન કેવી રીતે કરી શકાય ?
પથ્થરચટ્ટા ના પાનને ગરમ પાણી સાથે પીવા જોઈએ. નિયમિત રીતે તેનું સેવન કરવું જોઈએ દિવસમાં બે થી ત્રણ પાંદડા નું સેવન ભૂખ્યા પેટે કરવાથી અવશ્ય ફાયદો થાય છે.
Conclusion :- અમારા દ્વારા જણાવેલી માહિતી પથરી શું છે, પથરી થવાના કારણો, પથરી ના લક્ષણો, પથરી દૂર કરવાના ઉપાયો, પથરી ના ઉપાય, પથરી નો ઈલાજ, પથરી ની સારવાર, પથરી ના ઘરગથ્થુ ઉપચાર, પથરી ની દેશી દવા, પથરી ની દવા, પથરીની આયુર્વેદિક દવા, pathari na upay , pathari na Gharelu Upchar, pathari ni dava. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરવાનું ભૂલશો નહીં અને તમારા દ્વારા કોઈ પણ સલાહ અથવા સૂચન હોય તો અમને કોમેન્ટ માં જણાવો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે બધા વ્યક્તિઓની તાસીર જુદી જુદી હોય છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

Leave a Comment