ડાયાબિટીસની સમસ્યા :- ખાંડની જગ્યાએ વાપરો આ પાંચ હેલ્ધી વસ્તુઓ | sugar alternative

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે ખાંડ ખાવાથી શરીરમાં શું ફેરફાર થાય છે તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી પોસ્ટમાં જોડાયેલા રહેજો.

આપણા સ્વાસ્થ્ય માટે વધારે પડતી ખાંડ એ સારી નથી તેના માટે જ અમે તમારા માટે આ આર્ટીકલ લાવ્યા છીએ જેમાં ખાંડની અવેજી માં તમે કેટલીક વસ્તુઓનું સેવન કરી શકો છો જેનાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે તેમજ તમને ડાયાબિટીસની સમસ્યા થતી નથી તો ચાલો મિત્રો જાણીએ ખાંડની જગ્યાએ આ વાપરો, Sugar alternative food you can use for healthy lifestyle.


Sugar alternative food 

ઘણા બધા વ્યક્તિઓ દિવસની અંદર ખાંડનું સેવાનો અલગ અલગ માધ્યમ થી અલગ અલગ પ્રમાણમાં તેનું સેવન કરે છે અને તેઓ ખાંડને અથવા મીઠા ભોજનને અવગણી શકતા નથી આ જ ખાંડ આપણને સ્થૂળતા તરફ દોરી જાય છે અને આગળ જતા ટાઈપ 2 ડાયાબિટીસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
તેમજ ઘણા બધા વ્યક્તિઓને મીઠી ચા, મીઠુ દૂધ અને ચાસણી નો ઉપયોગ થતો હોય તેવી મીઠાઈ ખાવાનું વધારે પ્રિય હોય છે અથવા તો ઘણી વખત એક થી બે ચમચી વધારે ખાંડ નાખીને ચા અથવા દૂધનું સેવન કરે છે.
ઘણા બધા સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ખાંડને લીધે ડાયાબિટીસની સમસ્યા થવામાં 20 ટકા વધી જાય છે તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ જણાવીશું કે જેનો ઉપયોગ તમે ખાંડની અવેજી માં કરી શકો છો.

Sugar alternative food for you can use healthy lifestyle | ખાંડની જગ્યાએ આ વાપરો 

ગોળ નો ઉપયોગ કરવો | ડાયાબિટીસ ની સમસ્યા ઓછી કરવા

ગોળ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને જે લોકોને ડાયાબિટીસ હોય અથવા તો ડાયાબિટીસથી બચવા માગતા હોય તેવા વ્યક્તિઓએ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી ડાયાબિટીસની સમસ્યા થતી નથી.
ખાંડ બનાવવાની પ્રક્રિયામાં પોષક તત્વોનો નાશ થઈ જાય છે જ્યારે ગોળ બનાવવાની પ્રક્રિયામાં આવું થતું નથી અને તેમાં ફાઇબર અને મિનરલ્સ આવેલા હોય છે જે શરીર માટે ફાયદાકારક છે જો તમે ઈચ્છો તો તમે ચા, મીઠાઈ અને લાડવા જેવી વાનગીઓ બનાવવામાં ગોળનો ઉપયોગ કરી શકો છો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. – Sugar alternative food 

મેપલ સીરપ નો ઉપયોગ કરવો | Maple syrup 


Maple syrup – મેપલ સીરપ ની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, ઝીંક, આયર્ન વગેરે જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે હાલમાં ઘણી બધી વાનગીઓ બનાવવા માટે મેપલ સીરપ નો ઉપયોગ થઈ રહ્યો છે.
જ્યારે આપણે વાનગીઓ બનાવવાની વાત કરીએ ત્યારે મેપલ સીરપ એ સ્મૃધિ, મિલ્ક શેક અને આઈસ્ક્રીમ બનાવવામાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

કોકોનટ સુગર નો ઉપયોગ કરવો – Sugar alternative food 

જ્યારે આપણે કોકોનટ સુગરની વાત કરીએ ત્યારે તેમાં ખાંડની તુલનામાં ખૂબ જ સારા પ્રમાણમાં વિટામીન, ખનીજો અને કાર્બોહાઇડ્રેટ આવેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઘણી બધી વાનગીઓ બનાવવા માટે પણ તમે કોકોનટ સુગરનો ઉપયોગ કરી શકો છો.
તેવી જ રીતના કોકોનટ સુગરનું પણ ખાંડની જેમ વધારે સેવન કરવું જોઈએ નહીં. જે વ્યક્તિઓ ખાંડ વિના રહી ન શકતા હોય તેવા વ્યક્તિએ જ કોકોનટ સુગર નો ઉપયોગ કરવો જોઈએ.

ખજૂરનો ઉપયોગ કરવો

જો તમે ડાયાબિટીસની સમસ્યા માંથી દૂર રહેવા માંગતા હો તો તમારે પોતાના ખોરાકમાં ખજૂરનું સેવન કરવું જોઈએ. અને, જો તમે ઈચ્છો તો તમે ખજૂર ની પેસ્ટ નો ઉપયોગ કરીને કેક અને બ્રાઉની જેવી વાનગીઓની અંદર ખાંડની અવેજીમાં તેનો ઉપયોગ કરી શકો છો. – Sugar alternative food for you can use healthy lifestyle.


જે તમને ઉત્તમ સ્વાદ આપે છે અને સાથે સાથે મીઠાશ પણ આપે છે હાલના જમાનામાં તો બજારમાં ખજૂર ની પેસ્ટ આરામથી મળી રહે છે પરંતુ આ પેસ્ટ ઘરે બનાવવી ઉત્તમ છે.

ખાંડ ની જગ્યાએ મધ નો ઉપયોગ કરો

જે વ્યક્તિઓને મીઠું ભોજન અતિ પ્રિય હોય તેવા લોકો જો ઈરછે તો ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ ભોજનમાં કરવો જોઈએ કારણ કે મધમા કુદરતી રીતે મીઠાશ આવેલી હોય છે. તે મીઠાઈ નો એક ઉત્તમ સ્ત્રોત છે.
તેમજ મદની અંદર ઘણા મિનરલ્સ આવેલા હોય છે અને એન્ટિઓક્સિડન્ટ ગુણો, વિટામિન્સ, ગ્લુકોઝ, ફ્રુકટોઝ વગેરે જેવા ગુણો આવેલા હોય છે અને મધની અંદર ખાંડની તુલનામાં કેલેરીનું પ્રમાણ પણ ઓછું હોય છે. સાથે સાથે મધ એ શરીરની ઘણી બીમારીઓ દૂર કરવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
Disclaimer :-  અમારા દ્વારા જણાવેલી માહિતી ખાંડની અવેજીમાં શું વાપરવું જોઈએ, Sugar alternative food, Sugar alternative food you can use for healthy lifestyle in Gujarati. જે માહિતી જાણીને તમને આનંદ થયો હોય અને માહિતી પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો, વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment