જેઠીમધ ના ફાયદા | જેઠીમધ ના આયુર્વેદિક ઉપચાર | જેઠીમધ ના ચૂર્ણ ના ફાયદા | jethi madh na Fayda | Benefits of Jethi honey

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને જેઠી મધ વિશે જણાવીશું જેમાં જેઠી મધ ના ઉપચાર, જેઠીમધ ના ફાયદા, જેઠીમધ ના ચૂર્ણ ના ફાયદા, જેઠીમધ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં, જેઠીમધ નો શીરો બનાવવાની રીત, Jethi madh na Fayda in Gujarati, benefits of jethimadh in Gujarati, Jethimadh no upyog Upcharma.

જેઠીમધ | jethimadh information in Gujarati

ભારતમાં એવા અનેક વૃક્ષો જોવા મળે છે જે ઔષધીય રીતે ગુણકારી હોય છે આજે આપણે એવા જ એક ઝાડ વિશે જણાવીશું જેનાથી ઘણા લોકો અજાણ છે તેનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે કરી શકીએ છીએ તથા ઘરગથ્થુ ઉપચારમાં તમે તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો.
જેઠીમધ એ લાકડા જેવું દેખાય છે જે વૃક્ષની ડાળખી છે જેને કાપીને અને સુકવ્યા બાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે તો તમે તેને ઔષધી તરીકે જુઓ છો તો તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને ગુણકારી છે તે ત્વચા ના રોગ, લોહીને લગતી સમસ્યાઓ વાત – પિત્ત ના રોગ, મગજને લગતી સમસ્યાઓ, વગેરે મા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તો ચાલો મિત્રો જાણીએ જેઠી મધ ના અનેક ફાયદાઓ વિશે.

જેઠીમધ ના આયુર્વેદિક ઉપચાર | જેઠીમધ ના ઘરેલુ ઉપાયો |Jethimadh na ayurvedic upchar

માથા ના દુખાવામાં | જેઠીમધ ના ફાયદા  | matha na dukhava ma jethimadh na fayda 

જો કોઈપણ વ્યક્તિને માથાનો દુખાવો ઓછો કરવો હોય તો તેવા વ્યક્તિએ જેઠીમધ નું સેવન કરવું જોઈએ તેના માટે જેઠી મધ  નો ભૂકો કરીને તેમાં થોડા પ્રમાણમાં કલીહારી નું ચૂર્ણ અને સરસિયાનું તેલ નાખીને તેને સૂંઘવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. – jethi madh na Fayda in Gujarati 

વાળ નો ગ્રોથ વધારવામાં | જેઠીમધ નો ઉપયોગ| jethimadh no upyog in hai

વાળનો ગ્રોથ વધારવા માટે જેઠી મધ નો તમે ઉપયોગ કરી શકો છો તેના માટે જેઠી મધના પાણીથી વાળને ધોવાથી વાળ ઘટ્ટ અને લાંબા બને છે.
જે લોકોને ખરતા વાળની સમસ્યા હોય તે વ્યક્તિએ જેઠી મધ અને તલ નો પાવડર મિક્સ કરીને તેને ભેંસના દૂધમાં નાખીને તેનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે. – Jethimadh no upyog gharelu upchar ma 

માઈગ્રેન નો દુખાવો ઓછો કરવામાં મદદરૂપ – Jethimadh na ayurvedic upchar 

જે લોકોને માઈગ્રેન ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ જેઠીમધ અને મધ બંનેને થોડા પ્રમાણમાં મિક્સ કરીને તેના ટીપા નાકમાં નાખવાથી માઈગ્રેન નો દુખાવો દૂર થઈ જાય છે અને તેમાં રાહત મળે છે.

આંખ ની બળતરા ની સમસ્યા – જેઠીમધ ના ફાયદા 


જેઠીમધ –  જે લોકોને આંખમાં બળતરા થતી હોય અથવા તો આંખમાં કોઈપણ પ્રકારનું દર્દ હોય તો તેવા વ્યક્તિઓએ જેઠીમધ નું સેવન કરવું જોઈએ તેના માટે જેઠી મધ અને વરિયાળી ના ભુક્કા ને મિક્સ કરીને દરરોજ સવારે અને સાંજે તેનું સેવન કરવાથી આંખોમાં થતી બળતરા અને અન્ય કોઈપણ પ્રકારનું દર્દ દૂર થઈ જાય છે. – Home Remedies of Jethimadh


કાન ના રોગમાં દુખાવામાં ફાયદાકારક – જેઠીમધ| Jethimadh | Home Remedies of Jethimadh

ઘણી વખત કાનનો દુખાવો શરીરમાં પિત્ત ની સમસ્યા વધી જવાને લીધે થાય છે તે માટે તમારે જેઠીમધ અને દ્રાક્ષમાં પકવેલું દૂધ લઈને તેના અમુક ટીપાં કાનમાં નાખવાથી દુખાવો દૂર થઈ જાય છે અને તેમાં રાહત મળે છે.

મોઢામાં ચાંદા અથવા છાલા પડ્યા હોય તેમાં ફાયદો આપે છે – Jethimadh no upyog chanda ni samasiya ma

જે લોકોની તાસીર ગરમ હોય છે તે લોકોને વધારે ગરમી લાગે છે જેને લીધે તેઓને ઉનાળાની ઋતુમાં અવારનવાર ચાંદા પડતા હોય છે તો તે લોકોએ જેઠીમધ નો ઉપયોગ કરવો જોઈએ જેઠીમધ અને મધને મિક્સ કરીને જે તેને ચાટવાથી આ સમસ્યામાં રાહત મળે છે અને બે થી ત્રણ દિવસ આમ કરવાથી ચાંદા દૂર થઈ જાય છે.

ગળામાં અવાજ બેસી ગયો હોય ત્યારે – જેઠીમધ ના ફાયદા 

ઘણી વખત આપણે વધારે બોલવાથી અથવા તો ગળામાં ઇન્ફેક્શન થવાથી અવાજ સાવ બેસી જાય છે અથવા તો જ્યારે શરદી અને ઉધરસ વધી જાય છે તેને લીધે પણ આ સમસ્યા થાય છે અને ગળામાં દુખાવો પણ થઈ શકે છે ત્યારે તમારે જેઠીમધ ના નાના ટુકડાને થોડીવાર મોઢામાં રાખવાથી અને તેને ચૂસવાથી તેમાં રાહત મળે છે તથા ગળા ને લગતી બીજી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. – Home Remedies of Jethimadh

કોઈપણ પ્રકારની ઉધરસમાં જેઠીમધ નો ઉપયોગ

કોઈપણ કારણને લીધે જો તમને ઉધરસ થઈ ગઈ હોય તો તેમાં જેઠી મધ ફાયદાકારક સાબિત થાય છે તેમાં જેઠીમધ નું લાકડું ચૂસવાથી ઉધરસમાં રાહત મળે છે અને જો તમને સૂકી ઉધરસ હોય તો તે પણ દૂર થઈ જાય છે.
તેના માટે તમે જેઠીમધ નો ઉકાળો બનાવીને પણ તેનું સેવન કરી શકો છો આ ઉકાળો દિવસમાં ત્રણથી ચાર વખત પીવો જોઈએ અને તેની માત્રા 20 મીલી માં રાખવી જોઈએ.

જેઠીમધ ના આયુર્વેદિક ઉપચાર | benefits of jethimadh in Gujarati 

હેડકી બંધ કરવા જેઠીમધ નો ઉપયોગ

જો તમને હેડકી આવતી હોય તો તેને બંધ કરવા માટે તમે જેઠીમધ ના ટુકડા નો ઉપયોગ કરી શકો છો તે ટુકડાને મોઢામાં રાખીને ચૂસવાથી હેડકી બંધ થઈ જાય છે.

શ્વાસના રોગોમાં – જેઠીમધ ના ફાયદા 

શ્વાસ ને લગતા બધા રોગોમાં જેઠીમધ ખૂબ જ ફાયદાકારક છે તેના માટે જેઠીમધનો ઉકાળો બનાવીને પીવાથી જે લોકોને અસ્થમા ની સમસ્યા હોય તેમાં રાહત મળે છે તેના માટે તેના ઉકાળા ની માત્રા 15 થી 20 મિલી રાખવી.

હૃદય માટે ફાયદાકારક – Jethimadh 

હૃદય ને લગતી સમસ્યામાં જેથી મધનો તમે ઉપયોગ કરી શકો છો તેના માટે આશરે 5 ગ્રામ ની આસપાસ જેઠીમધ નું ચૂર્ણ અને તેટલું જ કુટકી નું ચૂર્ણ લઈને બંનેને મિક્સ કરો અને તેમાં સાકર નાખીને પાણી સાથે તેનું સેવન કરવાથી હૃદય ને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે અને તેમાં ફાયદો થાય છે.

પેટમાં બળતરા| પેટમાં દુખાવો વગેરે  – jethimadh no upyog gharelu upchar ma 

જે લોકોને પેટમાં બળતરા થતી હોય અથવા તો પેટમાં દુખાવો થતો હોય તેવા વ્યક્તિઓએ તેની સારવાર જલ્દીથી કરાવવી જોઈએ. ઘરેલુ ઉપચારમાં પ્રારંભિક રીતે તમે જેઠીમધ નો દવા તરીકે ઉપયોગ કરી શકો છો તેના માટે જેઠીમધ ના ભુક્કા ને દૂધમાં નાખીને પીવાથી પેટમાં પડેલા ચાંદા દૂર થઈ જાય છે.

પેટ ફૂલી જવાની સમસ્યામાં ફાયદાકારક – jethimadh 

ઘણા વ્યક્તિઓને વધારે ખોરાક લેવાઈ ગયા બાદ પેટ ફુલી જાય છે અથવા તો પેટમાં દુખાવાની સમસ્યા થાય છે તેવા વ્યક્તિઓએ જેઠીમધ નું ચૂર્ણ ને સાકરવાળા પાણી સાથે તેનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે.

પેટનો દુખાવો દૂર કરવા માટે – jethimadh no upyog 

પેટમાં દુખાવો થવાના ઘણા કારણો જવાબદાર હોય છે ક્યારેક તમારા દ્વારા વધારે ખવાય જવાથી, અથવા વધારે મસાલેદાર ખોરાક નું સેવન કરવાથી, અથવા તો વાસી ખોરાક ખાવાથી, વગેરે જેવી સમસ્યાઓને લીધે તમને પેટમાં દુખાવો થઈ શકે છે તેના માટે એક ચમચી જેઠીમધ નું ચૂર્ણ અને તેમાં મધ ઉમેરીને નાખીને તેનું સેવન દિવસમાં બે થી ત્રણ વખત કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે અને આંતરડાની સમસ્યાઓ પણ દૂર થાય છે.

શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે – જેઠીમધ 

જે લોકોને શરીરમાં લોહીની ઉણપ હોય તેવા વ્યક્તિઓએ જેઠીમધ અને મધને મિક્સ કરીને તેનું સેવન દૂધ સાથે કરવાથી ઘણો ફાયદો થાય છે.
તેના માટે તમે જેઠીમધ નો ઉકાળો બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. ઉકાળા ની માત્રા 20 થી 25 મિલી માત્રામાં લેવી જોઈએ અને તેમાં મધ તમારી ઈચ્છા મુજબ ઉમેરી શકો છો.

પેશાબમાં થતી બળતરા દૂર કરવા માટે – જેઠીમધ ના ફાયદા 

પેશાબમાં થતી બળતરા ઓ અને અન્ય પેશાબની સમસ્યાઓમાં જેઠીમધ એ ખૂબ જ ઉપયોગી છે અને અસરકારક સાબિત થાય છે તેના માટે એક ગ્લાસ દૂધમાં એક ચમચી જેઠીમધ નો ભૂકો નાખીને તેનું સેવન કરવાથી પેશાબને લગતી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

શારીરિક કમજોરી દૂર કરવામાં – જેઠીમધ ના ચૂર્ણ ના ફાયદા 

જો શરીરમાં કમજોરી આવી ગઈ હોય તો તે દૂર કરવા માટે તમારે દરરોજ નિયમિત રીતે જેઠીમધ, મધ અને ઘી આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને દૂધ સાથે પીવાથી કમજોરી દૂર થઈ જાય છે અને શરીરની ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો થાય છે.

પસીના ની દુર્ગંધ દૂર કરવામાં – જેઠીમધ ના ચૂર્ણ નો ઉપયોગ

ઘણા વ્યક્તિઓને ઉનાળામાં વધારે ગરમીને લીધે વધારે પ્રમાણમાં પરસેવો વળે છે જેને લીધે દુર્ગંધ આવતી હોય છે તેનો દેશી ઈલાજ તરીકે તમે જેઠીમધ નો ઉપયોગ કરી શકો છો તેના માટે જેઠીમધ ના લાકડા નો ભૂકો કરીને તેને શરીર ઉપર લગાવવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે.

જેઠીમધ અને મધનું સેવન કરવાના ફાયદાઓ અને તેના ઉપયોગો

મધ અને જેઠીમધ ને મિક્સ કરીને તેને ચાટવાથી હૃદય ને લગતી સમસ્યાઓમાં ફાયદો થાય છે અને જો તમે તેનું સેવન નિયમિત રીતે કરો છો તો તેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને તેને લગતી બીમારીઓ દૂર થઈ જાય છે જો તમે મધ અને જેઠીમધ નો ભૂકો દૂધ સાથે લો છો તો તેનાથી હૃદયનો હુમલો આવવાની શક્યતામાં ઘટાડો થાય છે.

જેઠીમધ અને મધને મિક્ષ કરીને તેનું કરવાના ફાયદા 

જે સ્ત્રીઓને અનિયમિત રીતે પીરિયડ્સ ની સમસ્યા હોય તેને જેઠીમધ નું સેવન કરવું જોઈએ તેમાં એક થી બે ચમચી જેઠીમધ નો ભૂકો અને તેમાં થોડું મધ અને ખાંડ અથવા સાકર નાખીને તેનું સેવન કરવાથી પીરીયડ્સ ની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે અને તે નિયમિત રીતે થઈ જાય છે.
જે લોકોને વાળને લગતી સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ જેઠીમધ નો ભૂકો ને પાણી સાથે પીવાથી ત્વચા અને વાળ બંને માં ફાયદો થાય છે અને તે ચમકદાર બને છે મધ અને જેઠીમધ નું સેવન કરવાથી વાળના મુળિયા મજબૂત બને છે અને જે લોકોને ખરતા વાળની સમસ્યા હોય તે પણ દૂર થઈ જાય છે.
મધ અને જેઠીમધ નું નિયમિત રીતે સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે.

જેઠીમધ નો શીરો બનાવવાની રીત

જેઠીમધ નો શીરો બનાવવા માટે જેઠીમધ ના મૂળના ટુકડા નાના નાના કાપીને તેને ધોઈ, પછી તેને પીસીને બીજા કોઈ પાત્રમાં તેનો ભૂકો કરી નાખો અને તેનો લોટ બનાવો. આ લોટને મોટા વાસણની અંદર એક દિવસ સુધી ધીમા તાપે બાફો અને એક દિવસ પછી લોટને કોઈપણ ભારી વસ્તુ નીચે રાખી તેમાંથી તેનો રસ કાઢી લો અને તેને ગાળી ,આ ગાળેલો રસ કાઢવાની પ્રક્રિયા બે થી ત્રણ વખત પુનરાવર્તિત કરવી અને તે ભેગો થયેલો રસ ચૂલા ઉપર અથવા ગેસ ઉપર ગરમ કરી લો જેથી તે એકદમ ઘટ્ટ થઈ જશે અને તેનો તમે ઉપયોગ કરી શકો છો.

જેઠીમધ ને સંબંધિત લોકોને મૂંઝવતા પ્રશ્નો

જેઠીમધ meaning in Hindi ?
જેઠીમધ ને હિન્દીમાં મુલેઠી તરીકે ઓળખવામાં આવે છે.

જેઠીમધ ને અંગ્રેજીમાં| in English શું કહેવાય છે ?
જેઠીમધ ને અંગ્રેજીમાં Liquorice root કહેવાય છે.
જેઠીમધ ની તાસીર કેવી હોય છે ?
જેથી મદની તાસીર ઠંડી હોય છે.
જેઠીમધ નું લાકડું કેવી રીતે ઓળખાય છે ?
સાચું જેઠીમધ નું લાકડું એ પીળું હોય છે અને મધ્યમાં સુગંધ વાળું હોય છે તેનું તાજું લાકડું મીઠું હોય છે અને સુકાઈ ત્યારે તે કડવું થઈ જાય છે.
ઉધરસમાં જેઠીમધ નો ઉપયોગ કેવી રીતે કરવો ?
ઉધરસ ની સમસ્યામાં જેઠીમધ અને કાળા મરીનો ભૂકો મિક્સ કરીને અને મધ સાથે તેનું સેવન કરવાથી ઉધરસમાં રાહત મળે છે
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી જેઠીમધ ના ફાયદા, જેઠીમધ નો ઉપયોગ ઘરેલું ઉપચારમાં, જેઠીમધ ના ઉપચાર, જેઠીમધ નો શીરો બનાવવાની રીત, Jethimadh na fayda in Gujarati, benefits of jethimadh in Gujarati, Health tips of Liquorice root in Gujarati, Liquorice root home remedies in Gujarati,  jethimadh na fayda . જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી આરોગ્ય અને સુખાકારી માટે છે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment