ચશ્મા ના નંબર | ચશ્મા ના નંબર ઉતારવા માટેના 12 ઘરગથ્થુ ઉપચારો અને ઉપાયો | ચશ્મા ના નંબર ઉતારવાના ઉપાયો | ચશ્મા ના નંબર કાઢવાની રીત

નમસ્તે મિત્રો આજના આર્ટીકલમાં આપણે ચશ્મા ના નંબર કેવી રીતના આવી જાય છે અને તેને દૂર કરવાના ઘરેલુ ઉપાયો અને ઉપચારો વિશે જણાવીશું.

 

ચશ્મા ના નંબર એ આજકાલ એક મોટી સમસ્યા બની ગઈ છે અને ઘરમાં એક વ્યક્તિને તો ચશ્મા ના નંબર હોય જ છે અને ઘણી બધી વ્યક્તિઓ એવી હોય છે જે ઓપરેશન કરાવીને ચશ્મા ના નંબર દૂર કરે છે ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ કે શિયાળાની ઋતુના ઘરગથ્થુ ઉપાયો જે તમને ચશ્મા ના નંબર ઉતારવામાં મદદરૂપ થાય છે ચશ્મા ના નંબર ઉતારવાના ઉપાયો, ચશ્મા ના નંબર, ચશ્મા ના નંબર દૂર કરવાના ઘરેલુ અને ઘરગથ્થુ ઉપચારો, Home and home remedies to remove number of glasses.

ચશ્મા ના નંબર ઉતારવાના ઘરેલુ અને ઘરગથ્થુ ઉપચાર

આજે અમે તમને ચશ્મા ના નંબર ઉતારવા માટેના ઘરેલુ ઉપચારો વિશે જણાવીશું જે તમારી આંખોની દૃષ્ટિને મજબૂત બનાવશે અને ચશ્માના નંબરની સમસ્યા માંથી છુટકારો આપશે તો ચાલો મિત્રો જાણીએ સંપૂર્ણ માહિતી.

પાલક નું સેવન કરવું

પાલકનું સેવન શિયાળાની ઋતુમાં ખૂબ જ ફાયદાકારક છે અમે તમને જણાવીએ છીએ કે પાલક ની અંદર વિટામીન બી, વિટામિન સી, વિટામિન ઈ અને આયર્ન નો સારો સ્ત્રોત આવેલું હોય છે તેમ જ તેની અંદર zeaxanthin જેવા તત્વો આવેલા હોય છે, – ચશ્મા ના નંબર ઉતારવાના ઉપાયો 
આ તત્વોની અંદર એન્ટી ઇન્ફ્લામેન્ટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે જો તમે તેનું સેવન નિયમિત રીતે કરો છો તો પાલક એ આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે જે આપણા કોર્નિયા ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે જેનાથી તમે ચશ્મા ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.

લાલ સીમલા નું સેવન કરવું – ચશ્મા ના નંબર કાઢવાની રીત

આપણા રસોડામાં મસાલામાં લાલ સીમલા આરામથી મળી રહે છે.
આ લાલ સીમલા ની અંદર વિટામીન સી વિટામિન એ વિટામિન ઈ અને બીજા ઘણા સારા પોષક તત્વો આવેલા હોય છે જે આપણા આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનું રક્ષણ કરે છે તે આપણા આંખના રેટિના ના નુકસાન ને બચાવે છે.

શકકરીયા નું સેવન કરવું – ચશ્મા ના નંબર ઉતારવાના ઉપાય

આપણે શિયાળાની ઋતુમાં શકકરીયા નું સેવન ઓછું કરીએ છીએ પરંતુ શકકરીયા નું સેવન આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે તેમજ તેની અંદર એન્ટિઓક્સિડન્ટ ગુણો આવેલા હોય છે જે આપણા શરીરમાંથી અશુદ્ધ તત્વોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે અને શરીરમાં આવેલો કોઈ પણ જગ્યાએ સોજો દૂર કરવામાં મદદરૂપ બને છે.

બદામ નું સેવન કરવું

આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં બદામનું સેવન કરવાથી શરીરમાં ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે કારણ કે તેની અંદર વિટામીન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ નો સ્ત્રોત આવેલો હોય છે.
આ બધા ગુણો આંખ માટે ઉત્તમ અને ફાયદાકારક છે જે તમારી યાદશક્તિ માટે પણ રામબાણ ઈલાજ ગણવામાં આવે છે.
જો તમે ઈચ્છો તો બદામનું સેવન કરવા માટે રાત્રે થોડા બદામને પાણીમાં પલાળી દો અને બીજા દિવસે સવારે તેને પીસીને તેને એક ગ્લાસ ગરમ દૂધ માં ઉમેરીને તેનું સેવન કરવાથી આંખની દ્રષ્ટિ માં ઘણો ફાયદો થાય છે.

આમળા નું સેવન કરવું – ચશ્મા ના નંબર ઉતારવાના ઘરેલું ઉપચાર

આયુર્વેદમાં આમળાને એક ઉત્તમ ઔષધી તરીકે ગણવામાં આવે છે અને આમળા એ આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે.
આમળાની અંદર એન્ટિઓક્સિડન્ટ તત્વો અને વિટામિન સી નું પ્રમાણ આવેલું હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે તથા આપણા આંખની કેશિકાઓ માટે જરૂરી એવા પોષક તત્વોની ઉણપ દૂર કરે છે .

જે લોકોને ચશ્માના નંબર હોય તેવા વ્યક્તિઓએ આમળાના જ્યુસ ન સેવન કરવું જોઈએ જેનાથી આંખની કમજોરી દૂર થઈ જાય છે.

હાલમાં આમળાના જ્યુસ બજારમાં તૈયાર આરામથી મળી રહે છે જેને એક કપ પાણીની અંદર બે થી ત્રણ ચમચી આમળાની પેસ્ટ નાખીને દિવસમાં તેનું બે વાર સેવન કરવું જોઈએ જેનાથી આંખની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.

તમે આમળાને લગતી બીજી ઘણી પ્રોડક્ટ અથવા તો આમળાને સુકવીને તેનો મુરબ્બો બનાવીને તેનું સેવન કરી શકો છો જે આંખની ઘણી સમસ્યાઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

ગાજર નું સેવન કરવું – ચશ્મા ના નંબર ઉતારવાના ઘરગથ્થુ ઉપચાર

શિયાળા ની ઋતુ માં માર્કેટમાં ગાજર આવી જાય છે ગાજર ની અંદર વિટામીન એ, એન્ટિઓક્સિડન્ટ અને બીટા કેરોટીન જેવા પોષક તત્વો અને વિટામિન્સ આવેલા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ બધા પોષક તત્વો આપણી આંખ માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે તેમજ ગાજરનો ઉપયોગ તમે શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજો આવ્યો હોય તો તેને ઓછો કરવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.
જો તમે ઈચ્છો તો તમે ગાજરનો જ્યુસ બનાવીને તેનું સેવન કરી શકો છો અથવા તો તેનું સૂપ બનાવી ને તેનું સેવન કરવું જોઈએ પરંતુ જો તમે કાચા ગાજર નું સેવન કરો છો તો તે આંખને લગતી સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે.

સૂકા મેવા નું સેવન કરવું

ચશ્મા ના નંબર ઉતારવા માટે ડ્રાયફ્રુટ અથવા સૂકો મેવો જેમાં વિટામિન ઈ અને વિટામિન એ ખૂબ જ ભરપૂર માત્રામાં આવેલા હોય છે જે આંખમાં મોતિયો જેવી સમસ્યાઓથી તમને બચાવે છે.
જો તમે આંખની દ્રષ્ટિ સારી કરવાની ઈચ્છાઓ તો તમારે વિવિધ પ્રકારના ડ્રાયફ્રુટ નું સેવન કરી શકો છો જે ચશ્માના નંબર ઉતારવા માટે સૌથી શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે અને તેમાં પોષક તત્વોનું પ્રમાણ પણ સારી માત્રામાં આવેલું હોય છે.
તેથી જે વ્યક્તિઓ ચશ્માના નંબર ઉતારવા માંગતા હોય તેવા વ્યક્તિઓએ ડ્રાયફ્રુટ નું સેવન ચોક્કસ કરવું જોઈએ વળી ડ્રાયફ્રૂટ નું સેવન કરવાથી શરીરમાં અદભુત ફાયદાઓ થાય છે.

ખાટા ફળો નું સેવન કરો

ખાટા ફળો ની અંદર સમાવેશ થતા ફળોમાં જાંબુ, કિવી, લીંબુ, મોસંબી, સંતરા વગેરેનો સમાવેશ થાય છે તથા તેમાં વિટામિન સી નું પ્રમાણ વધુ આવેલું હોય છે અને વિટામિન સી એ આપણા શરીર માટે એન્ટિઓક્સિડન્ટ ગુણ તરીકે કાર્ય કરે છે અને આપણા આંખને કોઈપણ પ્રકારનું નુકસાન થવા દેતું નથી.

વરિયાળી નું સેવન કરવું

વરીયાળી ની અંદર રહેલા પોષક તત્વો અને ગુણો એ મોતિયા જેવી બીમારીમાંથી તમારો બચાવ કરે છે તેમજ આંખને સ્વસ્થ રાખવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
તેના માટે તમે વરિયાળી, બદામ અને સાકરને પીસીને તેનો પાવડર બનાવીને રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં તેનો પાવડર એક ચમચી ઉમેરીને તેનું સેવન કરવાથી આંખને લગતી ઘણી સમસ્યાઓમાં ફાયદો થાય છે તથા ચશ્મા ના નંબર ઉતરવામાં પણ મદદરૂપ બને છે.

યોગાસન કરવા

આપણે જાણીએ છીએ કે યોગાસન એ શરીરની કોઈ પણ બીમારી દૂર કરવા માટે એક યા બીજી રીતે મદદરૂપ બને છે જો તમે નિયમિત રીતે યોગાસન કરો છો તો તેનાથી નંબર ઉતરવાની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.
જો તમે આંખ ને લગતી કસરત કરો છો તો તે નંબર ઉતારવાની સમસ્યામાં ખૂબ જ સારું પરિણામ આપે છે અને આ સમસ્યા ધીમે ધીમે દૂર થઈ જાય છે.– Chasma na number utarvana gharelu upay.

લીલા ધાણા નું સેવન કરવું

ચશ્મા ના નંબર ઉતારવા માટે શિયાળાની ઋતુમાં તમારે લીલા ધાણાનું સેવન કરવું જોઈએ કારણ કે તેની અંદર વિટામીન એનું પ્રમાણ આવેલું હોય છે જે આંખની દ્રષ્ટિ મજબૂત અને સારી બનાવવામાં ફાયદેમંદ સાબિત થાય છે.

આંખના સ્વાસ્થ્ય માટે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો

આજના જમાનામાં કોઈપણ વ્યક્તિ એવું નહિ હોય કે જેની પાસે મોબાઇલ ન હોય અથવા તો લેપટોપ અને ટીવી બીજા ઇલેક્ટ્રોનિક્સ સાધનોમાંથી કોઈ પણ એક સાધન તો હોય જ છે જે આપણા આંખ માટે નુકસાનકારક છે જેથી તમારે થોડા થોડા સમયે આંખમાં પાણી છાંટવું જોઈએ જેનાથી આંખને આરામ મળશે.
સતત તમે કોઈપણ વસ્તુને જોઈ ન શકતા હોવાથી આંખ ને 30 મિનિટ ની અંદર બે થી ત્રણ વાર બંધ કરીને તેને આરામ આપવું.
હાલના સમયમાં દરેક ઈલેક્ટ્રીક ગેજેટ કે જેની અંદર સ્ક્રીન આવેલી હોય છે તે આપણા આંખને નુકસાન કરી શકે છે જ્યારે પણ તમે મોબાઈલ નો યુઝ કરતા હોય ત્યારે તેની બ્રાઇટનેસ સાવ ઓછી કરી નાખવી જોઈએ જેનાથી આંખને કોઈ પણ નુકસાન ન થાય.
તેમજ તમારી આસપાસ યોગ્ય લાઇટિંગ ની સગવડ રાખવી જોઈએ જેથી અંધારામાં તેનો ઉપયોગ કરી શકો અને આંખને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.
Disclaimer :-  અમારા દ્વારા જણાવેલી માહિતી ચશ્મા ના નંબર, ચશ્મા ના નંબર ઉતારવાના ઉપાય, ચશ્મા ના નંબર ઉતારવાના ઘરેલુ અને ઘરગથ્થુ ઉપચાર, Home and home remedies to remove number of glasses. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો, વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞની અથવા તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.

Leave a Comment