ગેસ થવાના કારણો | ગેસ દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર | Ges Na Gharelu upay

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને ગેસની સમસ્યા વિશે જણાવીશું આજકાલ આપણા જીવનમાં બદલાતા પરિવર્તનો ને લીધે આપણો ભોજન અને લાઈફ સ્ટાઈલ માં ઘણો બદલાવ આવ્યો છે અને તે ઘણી બધી બીમારીઓનું કારણ બની રહ્યું છે જેમાં સૌથી વધારે પેટ ને લગતી સમસ્યાઓ હોય છે તેવી જ એક સમસ્યા ગેસ થવાની સમસ્યા છે તો ચાલો મિત્રો જાણીએ ગેસ થવાના કારણો, ગેસ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો, Ges thavana karan, Ges thay to su karvu, Ges no ilaj, ges ijal in Gujarati.

Ges na gharelu upay | ગેસ થવાના કારણો અને તેના ઘરગથ્થુ ઉપચાર

ગેસ થવાના કારણો | Causes of Gas

મુખ્યત્વે ગેસ થવો એટલે આપણા શરીરની અંદર ભોજન નું પાચન પૂરતા પ્રમાણમાં થતું નથી જેને લીધે ગેસ થવાની સમસ્યા થાય છે ગેસ થવા માટે ઘણા કારણો જવાબદાર હોય છે.
જો તમે જમ્યા બાદ ભરપૂર પ્રમાણમાં પાણી પીવો છો અથવા તો ફ્રીજ નું ઠંડુ પાણી ભોજન કર્યા બાદ પીવો છો, તમે સરખી રીત ના ચાવીને ભોજન ગ્રહણ કરતા નથી, વધારે પ્રમાણમાં ચા કે કોફીનું સેવન કરવું.
રાત્રે મોડે થી જમો છો, અને ભોજન કર્યા બાદ તરત જ સુઈ જવું, ભોજન બાદ ઠંડું પાણી પીવું અથવા તો ઠંડા પીણા નું સેવન કરવું, વધારે મસાલા વાળું ભોજન નું સેવન કરવું, વધારે પડતું ટેન્શન લેવું. આ બધી સમસ્યાઓ આપણા પાચનતંત્રને નુકસાન કરે છે અને તેને લીધે પૂરતા પ્રમાણમાં ખોરાકનું પાચન થતું નથી જેને લીધે ગેસની સમસ્યા થાય છે.

ગેસની સમસ્યા માંથી છુટકારો મેળવવાના ઘરેલુ ઈલાજ | ગેસ દૂર કરવાના ઘરેલુ ઉપચાર

સરસવ નું સેવન કરવું – ગેસ નો ઈલાજ

આપણા બધાના ઘરે સરસવ એ સરળતાથી મળી રહે છે જે ગેસની સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે તેના માટે પીડા સરસિયા ના પાવડર ને ગરમ પાણી સાથે પીવાથી થોડીવારમાં જ ગેસની સમસ્યા દૂર થઈ જાય છે.

હિંગ નું સેવન કરવું – ગેસ દૂર કરવાના ઘરેલુ ઉપચાર

હિંગ ની અંદર રહેલા પોષક તત્વો અને ગુણો ગેસ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાને રોકે છે તેના માટે એક ચમચી હિંગનો પાવડર એક ગ્લાસ ગરમ પાણીમાં નાખીને તેનું સેવન કરવાથી ગેસ છૂટો થઈ જાય છે અને તેમાં રાહત મળે છે. – Ges no ilaj in Gujarati 

અજમા નું સેવન કરવું – ગેસ ના ઘરગથ્થુ ઉપચાર

અજમા ની અંદર રહેલા પોષક તત્વો એ ગેસ્ટ્રીક સ્ત્રાવને વધારવામાં મદદરૂપ બને છે અને આપણા પેટની અંદર દેશની સમસ્યા ઓછી કરે છે તેના માટે અડધી ચમચી અજમો એક ગ્લાસ પાણીની અંદર નાખીને‌ પીવાથી ગેસ છૂટો પડી જાય છે અને પાચનતંત્રમાં પણ સુધારો થાય છે. – Ges no ilaj 

એપલ સીડર વિનેગર નું સેવન કરવું – ગેસ ની સમસ્યામાં શું કરવું

એપલ સીડર વિનેગર ની અંદર રહેલા પોષક તત્વો એ પેટને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરે છે તેમાં એક સમસ્યા ગેસ થવાની છે તેના માટે ગરમ પાણીની અંદર એક થી બે ચમચી એપલ સીડર વિનેગર ઉમેરીને ઠંડુ થયા બાદ દિવસમાં એક થી બે વાર તેનું સેવન કરવાથી ગેસની સમસ્યા થતી નથી અથવા તો ગેસ ની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે. – Ges na Gharelu Upay 

આદુ‌ નું સેવન કરો – ગેસ ની સમસ્યામાં ફાયદાકારક

આદુ જે સૌથી શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે અને તે આપણા ઘરમાં આરામથી મળી પણ રહે છે તે ગેસની સમસ્યા દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેના માટે આદુ નો રસ કાઢીને તેને એક ગ્લાસ પાણીની અંદર ઉકાળો જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને ગાળી લો. અને તેમાં થોડું મધ ઉમેરીને તેનું સેવન કરવાથી ગેસ ની સમસ્યા દૂર થઈ જાય છે.

ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવું – Ges no ilaj in Gujarati 

ત્રિફળા ચૂર્ણ એ ગેસની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે તેના માટે એક ચમચી ત્રિફળા ચૂર્ણને પાણીમાં નાખીને ઉકાળીને જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરવાથી ગેસ છૂટો પડી જાય છે અથવા તો તે સમસ્યા દૂર થઈ જાય છે.

તજ નું સેવન કરવું – ગેસ માં ઉપયોગી

તજ એ આપણા પેટની અંદર ગેસ કરતા સ્ત્રાવને રોકવામાં મદદરૂપ થાય છે તેના માટે એક ચમચી તજનો પાવડર અને એક ગ્લાસ દૂધની અંદર ઉમેરીને તેમાં થોડું મધ નાખીને તેનું સેવન કરવાથી ગેસ ની સમસ્યામાં ફાયદો થાય છે અને ગેસ છૂટો પડી જાય છે.
Disclaimer :- અમારા દ્વારા જણાવેલી માહિતી ગેસ થવાના કારણો, ગેસ દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર, ગેસ ના ઘરેલુ ઉપાય, Ges thavana Karan, Ges no ilaj in Gujarati, benefits of Ges problem in Gujarati, Ges no ilaj, Ges na Gharelu Upay. જે માહિતી તમને ગમી હોય તો તેને આગળ શેર કરો અને તમારું કોઈ સૂચન અથવા સલાહ અમને કોમેન્ટ માં જણાવો.
નોંધ :- ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર જુદી જુદી હોય છે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Leave a Comment