કફ થવાના કારણો | કફ દૂર કરવાના ઉપાયો | નાના બાળકોને કફ દૂર કરવાના 6 થી વધારે ઘરેલુ ઉપાયો | kaf thavana Karan | કફ ની દવા

નમસ્તે મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને શિયાળામાં થતી નાની એવી સમસ્યાઓ જેવી કે શરદી, ઉધરસ જેને લીધે કફ ની સમસ્યા થાય છે તેના વિશે જણાવીશું જેને લીધે તમે આખો દિવસ બેચેની નો અનુભવ કરો છો અથવા તો કંટાળી જાવ છો કફ થવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તે શરીરમાં ઘણું પરેશાન કરે છે તો ચાલો મિત્રો જાણીએ કફ થવાના કારણો, કફ દૂર કરવાના ઘરેલુ ઉપાયો, badkha ma kaf thava na karan, Causes of Cough, Remedies to remove phlegm, cough thavana Karan ane upay in Gujarati.

આ પ્રકારની સમસ્યા વધારે શિયાળાની ઋતુમાં જોવા મળે છે જેમાં નાના બાળકોને શરદી અને કફ જેવી સમસ્યા થાય છે જેને લીધે આખું ઘર પરેશાન હોય છે અને તેને દૂર કરવા માટે તેઓ એલોપેથી દવાઓનો ઉપયોગ કરે છે તો ચાલો મિત્રો જાણીએ તેને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો વિશે.

કફ થવાના કારણો | Causes of Cough

ઘણી વખત વાયરલ ઇન્ફેક્શન ને લીધે બાળકોને શરદી અને કફ જેવી સમસ્યાઓ થઈ જાય છે આ સિવાય જો તમે ઠંડા પાણીનું અથવા ઠંડા પીણા નું સેવન કરો છો તો તેને લીધે પણ કફ થવાની શક્યતામાં વધારો થાય છે અથવા તો તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો પણ કફની સમસ્યા જોવા મળે છે તથા જે લોકોને ઇમ્યુનીટી પાવર ઓછો હોય તેવા વ્યક્તિઓને ઉધરસ અને કફની સમસ્યા થાય છે આ છે. – kaf thavana karan

કફ દૂર કરવા માટેના ઘરેલુ અને ઘરગથ્થુ ઉપચાર | Home and home remedies for cough relief

બાળકોને નાસ આપો – કફ દૂર કરવાના ઘરેલુ ઉપચાર

જો તમે બાળકોને ગરમ નાશ આપો છો તો તેને લીધે ફેફસામાં જામી ગયેલો કફ દૂર થઈ જાય છે આ નાશ નાકની અંદર થોડું ભેજવાળું વાતાવરણ ઊભું કરે છે જે કફને સુકાવા દેતું નથી અને તેને લીધે શ્વાસ લેવામાં તકલીફ પણ પડતી નથી આ સિવાય માર્કેટમાં તૈયાર નાશ ના મશીન મળે છે જેને ઘરે તમે ગરમ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. – Cough Relief Home Remedies

લીંબુ અને મધ નો ઉપયોગ – કફ ની સમસ્યામાં

લીંબુ અને મધ નો ઉપયોગ તમે નાના બાળકોને કફની સમસ્યા માંથી છુટકારો મેળવવામાં કરી શકો છો આ બંને વસ્તુને છૂટો કરે છે તથા લીંબુની અંદર વિટામીન c ની માત્રા પણ વધુ પ્રમાણમાં આવેલી હોય છે જે તેમાં મદદરૂપ બને છે. – cough dur karvana gharelu upay 

અને તેનાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે પરંતુ લીંબુ અને મધનું સેવન કરાવતા પહેલા એ વાત ધ્યાન રાખવી કે બાળકની ઉંમર એક વર્ષથી મોટી હોવી જોઈએ.

ડુંગળી નો રસ – kaf dur karvana upay 

ડુંગળી ની અંદર માઈક્રોબ્યુઅલ, સલ્ફર અને કેરોટીન જેવા ગુણો આવેલા હોય છે જે કફ થવા દેતા નથી અને તે સમસ્યામાં મદદરૂપ બને છે જો તમે ડુંગળીના રસનું સેવન કરવા માંગતા હોય તો તમારે પહેલા એક ડુંગળીને લઈને તેને પીસીને, તેના રસને ગરમ કરીને જ્યારે તે રસ નવશેકા થાય ત્યારે બાળકને પીવડાવવાથી તેને કફ ની સમસ્યામાં રાહત મળે છે.

ગરમ પાણી થી સ્નાન કરવું |કફ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય | કફ ની દેશી દવા 

નાના બાળકો ને શિયાળાની ઋતુમાં અને શરદી ની સમસ્યા હોય તો તેને ગરમ પાણીથી સ્નાન કરાવવું જોઈએ જેનાથી તેના શરીરમાં તાજગી આવશે અને તે બંધ થયેલા નાકને ખોલવામાં મદદરૂપ બને છે અને કફ દૂર કરે છે. – Home Remedies to Remove Cough

હળદર નું સેવન કરવું | કફ દૂર કરવાના ઘરેલુ નુસખા | કફ ની દવા 

આપણે સૌ જાણીએ છીએ કે હળદર એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેની અંદર રહેલા પોષક તત્વો છે કફને દૂર કરવામાં મદદરૂપ બને છે જો તમે હળદરનું સેવન કરવા માંગતા હો તો તેને નવસેકા પાણીની અંદર થોડી હળદર અને કાળા મરી મિક્સ કરીને નાના બાળકને પાવાથી કફ ની સમસ્યા દૂર થઈ જાય છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે તેનું વધારે સેવન કરવું નહીં અને બાળકની ઉંમર નું પણ ધ્યાન રાખવું.– kaf thavana karan ane tena upay.

જેઠી મધ | kaf dur karvana gharelu upay 

જેઠી મધ એ કફ ની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેની અંદર વિટામીન સી ની માત્રા આવેલી હોય છે જે ફેફસામાં જામી ગયેલા કફ ને દૂર કરવામાં મદદરૂપ બને છે તેમજ ઉધરસ ને લીધે ગળામાં ઘસારો થતો હોય તો તેને દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. – Cough Relief Home Remedies

Disclaimer :-  અમારા દ્વારા જણાવેલી માહિતી કફ થવાના કારણો, કફ દૂર કરવાના ઉપાય, કફ દૂર કરવાના ઘરેલુ ઉપચાર, નાના બાળકોમાં કફ દૂર કરવાના 8 થી વધુ ઉપાય, cough dur karvana upay, Causes of Cough, kaf thavana karan, kaf dur karvana upay, cough dur karvana gharelu upchar, Cough Relief Home Remedies,Home and home remedies for cough relief, Home Remedies to Remove Cough. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો.
નોંધ :-  ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય અને સુખાકારી માટે છે પરંતુ બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં યોગ્ય તજજ્ઞ ની સલાહ લેવી.

Leave a Comment