અલગ અલગ સમસ્યા માટે બેસ્ટ ઘરેલું આયુર્વેદિક કાળા | આયુર્વેદિક કાળા પીવાના ફાયદા | આયુર્વેદિક કાળા | આયુર્વેદિક ઘરગથ્થુ કાળા | ayurvedic kala

આપણા પૂર્વજો ઘરમાં મળી રહે તેવી વસ્તુઓથી કાળો બનાવતા હતા જે ઘણી બધી સમસ્યામાં ફાયદાકારક સાબિત થતી હતી . પહેલાના સમયમાં કોઈપણ બીમારીનો ઉપચાર કરવા માટે આયુર્વેદિક પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવતો હતો અને તેનું સમાધાન ઘરમાં જ થઈ જતું હતું અને તેના માટે સારી એવી ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવતો જે ગુણકારી હતી અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ બનતી. તેના વિશે જ આપણે આજે જાણીશું – આયુર્વેદિક કાળા પીવાના ફાયદા , આયુર્વેદિક ઘરગથ્થુ કાળા , ayurvedic kala, ayurvedic kado pivana fayda, kada na fayda in Gujarati.


તજ – શરદી ઉધરસ ની સમસ્યામાં | તજ નો કાળો

તજ એ એક એવી વસ્તુ છે જે આપણે સરળતાથી ઘરમાં મળી રહે છે. જેનું આપણે ગરમાગરમ મસાલા તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તે એક ઉત્તમ ઔષધી છે એક ચમચી તજ નો પાવડર એક ગ્લાસ પાણીની અંદર ઉકાળો, ઉકાળી ગયા પછી તેને નીચે ઉતારીને થોડું ઠંડુ થવા દો. પછી તેમાં થોડું મધ ઉમેરીને પીવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓમાં તરત જ રાહત મળે છે તેમ જ શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ નિયંત્રણમાં રહે છે.

લવિંગ – ઉધરસ અને શરદી ની સમસ્યામાં | લવિંગ નો કાળો

જે વ્યક્તિઓને ઉધરસ કે ખાંસીને લીધે ગળામાં બળતરા થતી હોય શરદી ની સમસ્યા હોય તો આવી સમસ્યામાં લવિંગને પીસી, કાળા મરી, આદુ અને ગોળને પાણીમાં ઉકાળો, ત્યારબાદ તેમાં ત્રણ થી ચાર તુલસી ના પાન ઉમેરો અને જ્યાં સુધી પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ આ કાળા નું સેવન નવસેકું હોય ત્યારે કરવું આ તૈયાર છે તમારો કાળો. – ayurvedic kado 

કાળા મરી – આયુર્વેદિક ઘરેલું કાળા | ayurvedic kado pivana fayda 

જે વ્યક્તિઓને વધારે પ્રમાણમાં પેટ ની ચરબી હોય અને શરદી ઉધરસ ની સમસ્યા હોય તો તેને દૂર કરવા માગતા હોય તો એક ગ્લાસ પાણીની અંદર અડધી ચમચી કાળા મરી ઉમેરી તેમાં ત્રણ થી ચાર ચમચી લીંબુનો રસ ઉમેરી તેને ઉકાળો અને દરરોજ ખાલી પેટે તેનું સેવન કરવાથી આ બંને સમસ્યામાં તે ફાયદાકારક સાબિત થાય છે. – benefits of ayurvedic kada in Gujarati 

અજમો – આયુર્વેદિક કાળો પીવાના ફાયદા

ઘણા વ્યક્તિઓને વારંવાર પેટ ને લગતી તકલીફ થતી હોય છે ત્યારે તેઓએ એક ગ્લાસ પાણીને ઉકાળીને જ્યારે પાણી ઉકળતું હોય ત્યારે તેમાં એક ચમચી અજમો ઉમેરો અને થોડો ગોળ ઉમેરો અને જ્યાં સુધી પાણી અડધું ન થાય ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દો. ત્યારબાદ આ કાળા નું સેવન કરવાથી પાચનતંત્રને લગતી બધી સમસ્યાઓમાં રાહત મળે છે અને બીજી ઘણી સમસ્યાઓ માં તે ફાયદાકારક સાબિત થાય છે. – ayurvedic kada na fayda Conclusion 

અમારા દ્વારા જણાવેલી માહિતી આયુર્વેદિક કાળા પીવાના ફાયદા , આયુર્વેદિક ઘરગથ્થુ કાળા ,  ayurvedic kala, ayurvedic kado pivana fayda, kada na fayda in Gujarati , ayurvedic kada na fayda , benefits of ayurvedic kada in Gujarati , આયુર્વેદિક કાળો પીવાના ફાયદા છે. જે માહિતી તમને પસંદ આવી હોય તો તેને શેર કરો અને તમારા દ્વારા કોઈ સલાહ અથવા સૂચન હોય તો અમને comment માં જણાવો.

Note ( નોંધ )

ઉપર દર્શાવેલી માહિતી એ આરોગ્ય માટે છે બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે આ મસાલા ગરમ લાગી શકે છે તેથી કોઈ પણ વસ્તુનું સેવન કરતાં આયુર્વેદિક ડોક્ટર ની સલાહ લેવી.

Leave a Comment